________________
-
-
-
-
-
-
-
-
-
- -
-
ઈશ્વરભક્તિ એજ જન્મની સફળતા..
(૩૧૫).
બની શકશે. પિતાના હૃદયમાં જે સર્વ વિશ્વને-સર્વ વિશ્વ તે હું છું એવા ભાવથી દેખે છે તે વિશ્વનું અશુભ કરશે નહિ અને માતૃદષ્ટિથી સર્વ વિશ્વનું સંરક્ષણ કરશે. સર્વ વિશ્વવર્તિ મનુષ્ય વગેરેના શ્રેય માટે તે સર્વસ્વાર્પણરૂપ મહાયજ્ઞને સેવશે. અથવા સર્વરવાર્પણરૂપ મહાપૂજાને સેવશે હાલમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોની પડતી થઇ છે તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સર્વ વણેને અને સર્વ દેશના મનુષ્યોને પોતાના રૂપ દેખી શકતા નથી તેથી અશુભ મમત્વ અને અશુભ અહંવૃત્તિને દાસ બનીને પિતાની અને વિશ્વની અવનતિ કરી શકે છે, સર્વ જીવો તે હું એવી શુભહેભાવનાથી પોણો જીવાનામ્ એ સૂત્રને ભાવ વિચારીને સર્વ ની સંરક્ષાદિ સેવા કરવામાં આવે તે સર્વ વિશ્વરૂપ પિતાને આત્મા બનતાં આત્માના અનન્તવર્તલને પાર પામી શકાય છે. આત્મજ્ઞાન પામીને આત્માને અવબોધી અશુભ અહંમમત્વ સંસ્કારને હઠાવી શુભહંમમત્વભાવને વ્યાપક દષ્ટિએ વ્યાપકરૂપમાં ખીલવીને સંકુચિત વિચારે અને આચારે કે જેથી સ્વાત્માને અને જગને હાનિ થાય છે તેઓને ત્યાગ કરીને ખરેખર ત્યાગી બનીને ત્યાગમાર્ગના અનન્તવર્નલમાં પ્રવિણ થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વવિશ્વવર્તિ છે તે હું એ ભાવ ધારણ કરીને કર્મચાગી બનતા આ વિશ્વના ખરેખરા પૂજારી બની શકાય છે. જે મનુષ્ય આ વિશ્વને ઉપર્યુક્ત સેવાવડે પૂજારી બને છે તે જ ખરેખર આ વિશ્વને શુભ પરમેશ્વર બને છે, વા પરમેશ્વરને પ્રતિનિધિ બને છે. જે મનુષ્ય સર્વ વિશ્વજીને પિતાના આત્મસમાન માનીને વા સર્વ વિશ્વવર્તિજી તેજ હું છું એ ભાવ ધારણ કરીને વિશ્વની સેવા કરે છે તેજ આત્માને જાણે છે અને તેજ આત્માની પ્રભુતા જાણે છે એમ અવધવું. સર્વ વિશ્વવર્તિજી મહારા અથવા સર્વ વિશ્વવર્તિ છે તે જ હું-એવો શુભ અહંમમભાવ પ્રગટવાથી છ જવનિકાયની રક્ષા કરી સર્વનું શ્રેય સાધી શકાય છે. અશુભ અહંમમત્વથી દેશમાં અનેક યુદ્ધો પ્રવર્તે છે અને પ્રત્યેક મનુષ્યના હદયમા પરમાત્મા રહેલા છે એવું અવધ્યા છતા તેને નાશ કરાય છે શુભમમત્વ અને અહંભાવના જગજીને પિયનારી છે. વિશ્વરૂપ બગીચાની રક્ષા કરવાને અને પુષ્ટિ કરવાને શુભાડુંભાવના માલીના સમાન વા જલના સમાન ઉપકારી છે. આત્મજ્ઞાન વિના શુભારંભાવનાથી મનુષ્ય વિમુખ રહીને સ્વાર્થ માટે રાક્ષસ બનીને વિશ્વવતિ છેને અનેક પ્રકારે હાનિ પહોંચાડી શકે છે અનન્ત વિશ્વવ્યાપક એવી શુભમમતવ અને અહંભાવના જેનામાં છે તે સાત્વિકગુણ સગુણ ઈશ્વર થયું છે એમ અવબેધવું અને અશુભ થશમમત્વાઉંભાવના રહિત થઈને જે અધિકાર પ્રારબ્ધાદિથી કર્તવ્ય કાર્યો કરે છે તે નિર્ગુણ જીવન્મુકત મહાત્મા વા ઈશ્વર થયે છે એમ અવધવું. એવા સગુણનિર્ગુણ જીવંત ઈશ્વરની પૂજા સેવા ભક્તિની પ્રાપ્તિ એ જ ખરેખર મનુષ્યભવની સફલતા અવબોધવી અનન્તવલરૂપ શુભમમત્વ અને અ ને કરીને