________________
-
નિદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું
( ૩ર૭)
કરવી-એવો સદુપદેશ આપ્યો હતો અને પશુઓની હિંસા અટકાવી હતી. ગૌતમબુદ્દે સર્વ જીનું શુભ કરવું એવી શુભભાવનાને ઉપદેશ આપ્યું હતું અને યજ્ઞમાં થતી પશુઓની હિંસા અટકાવી હતી. શંકરાચાર્યે જ્ઞાનમાર્ગનો સ્વીકાર કરીને સર્વ જીને બ્રહ્મ-આત્મારૂપ એક માનીને ભેદભાવનાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપી સર્વ જમા, સર્વ પ્રાણીઓમાં બ્રહ્મ દેખવું અને તેને પૂજવું–સર્વ વુિં ઇત્યાદિ શ્રુતિને અદ્વૈત બ્રહ્મવાદ પર અર્થ ઉતાર્યો હતે. સર્વ જીવોમાં સત્તામાં એક સરખું બ્રહ્મ દેખ્યા પશ્ચાત્ કઈ જીવનું અશુભ કરવાની વૃત્તિ રહે નહિ અને સર્વ જીવોનું શુભ કરી શકાય એવા ઉચ્ચ આધ્યાત્મિક ઉદેશને ધ્યાનમાં રાખીને જે કાયા એ સૂત્રની અપેક્ષાએ સર્વ જમા પરમાત્મત્વ અવલોકવું એ શ્રીવીરપ્રભુએ ઉપદેશ આપીને શુભકાર્યો કરવાની દિશા દર્શાવી છે. આત્મા પ્રતિ અને સર્વ વિશ્વવર્તિઓ સંબંધી જે જે શુભકાર્યો સ્વાધિકારે કરવાનાં હેય તે અવશ્ય આત્મભોગ આપીને કરવાં જોઈએ સાર્વજનિક હિતકારક શુભકાર્યો કરવાથી અવશ્યમેવ આદર્શ પુરુષત્વ પ્રાપ્ત થાય છે. આત્મામા કાર્યગીના ગુણે ઉત્પન્ન કરીને શુભકાર્યો કરવાથી પિતાનું અનુકરણ ખરેખર અનેક રીતે જગત કરે છે. શ્રી મહાવીર પ્રભુ, ગૌતમબુદ્ધ વગેરેનું અનુકરણ જેમ વિશ્વ મનુષ્યો કરે છે તેમ શુભકાર્યો કરવાથી પર્વતની ગુફામાં સંતાઈ જવામાં આવે તે પણ શુભ કાર્યો કરીને આદર્શ પુરુષ બનવાથી તે આત્માનું અનુકરણ અન્ય મનુષ્યો કરે છે. સ્વય શુભકાર્યો કરીને અને શુભકાર્યોમાં પ્રવૃત્ત થવાને પ્રેરણ કરવામાં આવે છે તે તેની અસર તુરત અચલકે પર થાય છે. સંવત્ ૧૯૪૮ ની સાલમા વિજાપુરના તલાવને ખોદાવવાનો પ્રસંગ ત્યાના વહીવટદારે વિચાર્યું અને સર્વ લેકેને ભેગા કર્યા. તલાવ દિવા માટે વહીવટદારે પ્રથમ પ્રવૃત્તિ કરી અને માટી છેદી ટેપલી ભરીને પિતાના મસ્તક પર ઉપાડી તેથી અન્ય ગૃહએ, અને સામાન્ય લોકોના ઉપર ઘણી અસર થઈ અને સર્વ કે તળાવ ખોદવા ખોદાવવાના કાર્યમાં પ્રવૃત્ત થયા અને તેમાથી એક જૂના વખતનો પત્થરનો કુંડ મળી આવ્યું. નંદિમુનિએ શ્રીવીરપ્રભુની પાસે ચારિત્ર અંગીકાર કર્યું પરંતુ ભેગાવલી કર્મના ઉદયથી તેમને વેશ્યાના ઘેર વસવું પડયુ તેમ છતા તેઓ દરરોજ દશ મનુષ્યને વૈરાગ્યનો બોધ આપી દીક્ષા અંગીકાર કરાવતા હતા. એક વખતે એક સેનીને ઉપદેશ આપતાં સનીએ નંદિણને કહ્યું કે હવે ત્યારે તમે દીક્ષા લેવાનો ઉપદેશ આપે છે ત્યારે તમે કેમ દીક્ષા અંગીકાર કરતા નથી? શ્રી નંદિપેણે પશ્ચાત્ દીક્ષા અંગીકાર કરી. આ ઉપરથી અવધવુ કે મનુષ્ય પિતે ત્યારે પ્રથમ શુભકાર્યો કરે છે ત્યારે તેની અસર અન્ય મનુષ્યપર થાય છે અને તેથી તે આદપુ બનીને અન્ય મનુને શુભકાર્યમાં પ્રવર્તાવી શકે છે. શુભકાર્યોની કથની કરવા કરતા શુભકાર્યો કરી બતાવવા એ અનન્તગુણ ઉત્તમ કાર્ય છે. કેઈ પુરુષના કથન કરતાં જનસમાજને તેના વર્તનની અનતગણું અસર થાય છે પ્રેસર ગામમૂર્તિ એ. શરીર મહા બલવાનું