________________
--
-
---
-
---
--
-
-
--
-
-
-
-
-
-
-
--
-
-
-
--
-
-
UR
દઢ એ કલ્પનું અચિત્ય બળ.
(૩૮૫).
તેની માતાએ તેને ઉપાલંભ દીધું અને કહ્યું કે આવું કાર્ય કરવું નહિ; ત્યારે તેણે કહ્યું કે-માતાજી! તમેજ મહને શીખવ્યું કે જે કાર્ય પ્રારંભવું તેને ત્યાગ કર નહિ તમારે એ ઉપદેશ મેં ગધેડાનું પુચ્છ પકડીને સિદ્ધ કરી દર્શાવ્યા. ગધેડાનું પુરછ પકડીને તેને ધોબી આવે ત્યાં સુધી પકડી રાખવાનું હતું તે કાર્ય મેં પુછ રહીને પ્રારંવ્યું હતું તેને કાર્યની સિદ્ધિ થયા વિના કેમ ત્યાગ કરી શકાય ? પુત્રના શબ્દો શ્રવણ કરી માતાએ કચ્યું-પુત્ર ! શુભ કાર્યને પ્રારંભ કરી તેને ત્યાગ કરે તે અગ્ય ગણું શકાય. આત્માની શકિતને નાશ ન થાય, શરીરે હાનિ ન થાય, એવી રીતે પ્રાસંગિક પકારિક કાર્યો પણ કરવા જોઈએ. ગમે તે માર્ગો ઉપાયે પિતાને હાનિ ન થાય અને દેબીના ગધેડાને (રાસભને) અવધી શકાય એવી રીતે તેના અવરોધકની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ; પણ હું સ્વશરીરનો નાશ થાય તે માર્ગ ગ્રહણ કર્યો માટે તું ભેળો (મૂર્ખ છે. તેથી યુતિપૂર્વક ખરેખર શુભ કાર્યોને પ્રારંભવા પરંતુ અશુભ અર્થાત્ પાપ–દેષશરીરાદિ હાનિકારક પ્રવૃત્તિ તે પ્રારંભવી નહિ. પ્રવૃત્તિને પ્રારંભ ખરેખર પિતાને અને પરને પ્રગતિકારક હોય તેને સ્વીકાર કરે શુભ કાર્યોને પ્રારંભ કરતી વખતે યુક્તિને ઉપયોગ કરવો. અભયકુમાર, બીરબલ અને નંદિમૂત્રની કથાઓમાં પ્રસિદ્ધ રેહાની પેઠે શુભ કાર્યોને યુકિતવડે કરવા જોઈએ. ઈગ્લીશ સરકારે હિંદુસ્થાનમાં રાજ્ય સ્થાપનારૂપ કાર્યને પ્રારભ ખરેખર અનેક યુક્તિ વડે કર્યો અને અનેક બળવા પ્રસંગે વિપત્તિ સહીને રાજ્ય સ્થાપન કાર્યની સિદ્ધિ કરી આર્યાવર્તમા શાતિ ફેલાવી અને રાજ્યશકિતની વૃદ્ધિ કરી, તત્ મનુષ્યોએ અનેક અયુક્તિવડે એગ્ય કાર્ય પ્રારંભવું જોઈએ અને જે કાર્ય પ્રારંવ્યું હોય તે સંકલ્પની દઢતાપૂર્વક પૂર્ણ કરવું જોઈએ. દઢ સંકલ્પથી
ગબળ ખીલે છે અને તેથી અશક્ય કાર્યો પણ અશક્ય થઈ શકે છે. દઢ સંકલ્પથી જે કાર્ય આરંભવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને જે થશે કે નહિ થાય એવી શંકા ધારીને આરંભવામા આવે છે. તે કાર્યની સિદ્ધિ કડી શકાતી નથી પ્રત્યેક કાર્ય કરતા સંકલ્પની દઢતા હોય છે તે જ કાર્ય સિદ્ધિ થઈ શકે છે. કાચબી પિતાના અને રેતીમાં દાટે છે અને પશ્ચાત તે જલમાં રહીને ઘડામાંથી બચ્ચા થવાને દઢ સંકલ્પ કરે છે અને તે દઢ સંકલ્પથી વર્તે છે, તેથી તે ઈમાથી બચ્ચા નીકળે છે અને તેને તે જલમાં લઈ જાય છે. કાર્યની પૂર્ણતા કરવામા રહ સંક૫ એ આત્મરૂપ છે. એડીસને દઢ સંકલ્પથી પ્રત્યેક શોધમાં વિજય પ્રાપ્ત કર્યો છે શુભ કાર્યને દૃઢ સંકલ્પ ખરેખર શુભ ફલ પ્રકટાવે છે અને અશુભ ફાનો દર સંકલ્પ ખરેખર અશુભ ફલ પ્રકટાવે છે સંકલ્પબલમાં અપૂર્વ મહત્તા રહી છે તેને ખ્યાલ ચોગશાને અધ્યયનથી = વજે.” છે. અશુભ દઢ સંકલ્પથી રવ અને વિશ્વનું અને ધાવે છે અને શુ દઢ સંકદી રા
૪૯