________________
( ૪૦૨ )
શ્રી ચાગ ગ્રંથ-સવિવેચન,
પ્રકારના વિચારમા મન પ્રવતી શકે અને નિવી શકે એવા જ્યાસુધી અભ્યાસ નથી થયા ત્યાસુધી મનરૂપ નપુંસકના સર્વ મનુષ્યેા સેવકા છે અને મનરૂપ નપુંસકના સેવાથી આ વિશ્વમા મહાન્ કા ખની શકે એ આકાશકુસુમવત્ અવધવુ તથા જ્યાંસુધી એવી સ્થિતિ છે ત્યાંસુધી કર્તવ્યકાયકરવાને સ્વાધિકાર બહુ દૂર છે. એમ અવધવું. ઉપર્યુક્ત હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરી કે મનુષ્ય ! ! ! ત્યારે સ્વાધિકારે મન વશ કરી કર્તવ્યકાર્યાં કરવાં જોઇએ. સ્વામી રામતીર્થ એક વાર અમેરિકામાં ભાષણ આપતા જણાવ્યું હતું કે હિન્દુસ્થાનના લાકે હિમાલય વગેરે પતામાં યોગ સાધવા જાય છે તેનુ રહસ્ય એ છે કે આત્માને તાબે મન વચન અને કાયા રહે અને નિલે પ રહી સર્વ કન્યકાર્યાં કરે. આવી ચાગ્યતારૂપ ચેાગસિદ્ધિ કરીને તે કમચાગી અની વિશ્વના ઉદ્ધાર કરવાની ઉત્તમ પ્રવૃત્તિયાને આદરે છે. ઉપયુક્ત કથ્ય સારાશ એ છે કે તેઓ કન્યકાં કરવાની અધિકારિતા મન વાણી અને કાયાને આત્માજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને પ્રાપ્ત કરવા ચેગ સાધે છે. આવા ચેોગસાધનથી માહ-વિષયલાલસા અને તૃષ્ણા ઉપર કાબૂ મેળવી શકાય છે. હનુમાને જેમ પનાવીને પગતળે દાખી દીધી તેમ કર્તવ્યની મેહવૃત્તિ પનોતીને સ્વપરાક્રમવડે દબાવી દઇ કર્મચાગી હનુમાન્ખની સંપૂર્ણ વિશ્વસ્વરૂપ રામની સેવા કરવાને તત્પર બને છે. પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરવાને આ દેશમા નદીઓ, પર્વતા, ગુફાઓ અને હવાપાણી અનુકૂળ છે. ફક્ત મનુષ્યએ ગુરુગમ પ્રાપ્ત કરીને મન વાણી અને કાયાને સ્વાયત્ત કરી કન્યકા કરવા જોઇએ, હે મનુષ્ય હારે મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને કન્યકાર્યાં કરવા જોઇએ, પણ મનની આજ્ઞા પ્રમાણે આત્મા પ્રવર્તે એવી નપુંસકતા ધારણ કરીને સ્વપરની અવનતિ થાય એવી રીતે કન્યકાયાં ન કરવા જોઈએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા પ્રવી શકે એમ મનવા ચેાગ્ય છે, ફક્ત ઉદ્યમની ખામી છે. આત્મત્સાહપૂર્વક ચાંગાભ્યાસરૂપ ઉદ્યમવડે મન વાણી અને કાયાને આત્મવશ કરી હે મનુષ્ય । હારે કન્યકા કરવા જ જોઇએ; એજ ત્હારી વાસ્તવિક અધિકારિતા છે અને તે અમલમા મૂકવી જોઈએ. મનને સ્વવશમાં લાવનાર આત્મા પોતાના બંધુ છે અને મનને સ્વવશમાં કરનાર આત્મા આત્માના તારક છે. અન્ય કાઈ તેના તારક નથી એવુ ખાસ હૃદયમાં ધારણ કરી કન્યકાર્યાં કરવા જોઈએ અને દરાજ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં જે જે ભૂલા થતી હોય તે સુધારવી જોઈએ, દરરાજ મનને આત્માના વશવતી મનાવવાના ઉદ્યમમા પ્રવર્તવાથી અન્તે કન્યુકચેાગીની ખરી પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્ય તથા ઉદ્યમથી આત્માનું ધાર્યું કાર્ય કરી શકાય છે, અને આ વિશ્વવર્તિમનુષ્યોને ઉત્તમ કર્મચાગી મનાવી શકાય છે. અવતરણ આવશ્યક કન્યકમ જે થાય છે તે-સારાને માટે થાય છે, કરાય છે એવું માની કન્ય કરવાની દિશા જણાવે છે.
1
品