________________
( ૩૯ર ).
શ્રી કચોગ પ્રથ-સવિવેચન.
અને પરંપરાભ્યાસ બળવડે, હુને પ્રાપ્ત થશે. કર્તવ્યાભ્યાસબળ એજ વાસ્તવિક નૈતિ. છે એમ નિશ્ચયત અવધી કર્તવ્ય કાર્યકર અને આત્મશક્તિને પ્રકટાવ !!! આ શ્લોકને ભાવાર્થ એ છે કે પરંપરાભ્યાસવડે આત્મશક્તિ ખીલે છે માટે તે ભાવાર્થને આચારમાં મૂકી સતતાભ્યાસ અને પરંપરાભ્યાસવડે કર્તવ્ય કાર્યોને અને આત્મશક્તિોને પ્રકટાવ! અવતરણ-કર્તવ્ય પ્રવૃત્તિની વાસ્તવિક યુક્તિ દર્શાવે છે.
શ્નો
शक्यते हि मया कर्तु, मयि शक्तिश्च तादृशी ।
આત્મશ્રદ્ધા સમાની, વાર્તયં ઈમામત છે દ8 , શબ્દાર્થ–મારાવડે અમુક કાર્ય કરવાને ગ્ય છે, મારામાં તે કાર્ય કરવાની તાદશી શક્તિ છે એવા આત્મશ્રદ્ધા લાવીને પ્રાપ્ત કર્તવ્ય કાર્ય કરવું જોઈએ.
વિવેચન–કઈ પણ કાર્ય પ્રારા ભતા પૂર્વે તે કાર્ય મારાથી કરી શકાય એવું છે કે નહિ તેને નિર્ણય કરે મારામાં તે કાર્ય કરવા ગ્ય તેવા પ્રકારની શક્તિ છે કે નહિ તેને નિર્ણય કરે પશ્ચાત્ સ્વાત્માને શક્યાલય કેટીઓના નિર્ણયથી એમ ભાસે કે આ કાર્ય કરવામાં મારી તેવા પ્રકારની શક્તિ છે અને તે મારા વડે કરવાને ચગ્ય છે એમ કે નિશ્ચય થતા પશ્ચાત્ આ કાર્ય મારાવડે કરવા યોગ્ય છે એવો દદ્રભાવ સદા હૃદયમાં ધારણ કર જોઈએ. ચાદશીમાના જસ્ટ ઉર્મિત તાદશી. આત્માનો દઢ સંકલ્પ સ્વાત્માને કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ ફલન પ્રદાતા થઈ શકે છે. મારાથી આ કાર્ય થઈ શકે તેમ છે અને મારામા એવી શક્તિ છે એવી વિવેકપૂર્વક નિર્ણત કરેલી આત્મશ્રદ્ધાથી કાર્ય કરવામાં અન્તગુણ ઉત્સાહ પ્રકટે છે અને જર્મનના ડેપ્લીન વિમાન શેધક વિદ્વાનની પેઠે પ્રાપ્ત કાર્યને અનેક ઉપાએ સિદ્ધ કરી શકાય છે. પૃથ્વીન વિમાન શોધકે પ્રથમ મનમા એ નિશ્ચય કર્યો હતો કે મારે હવાઈ વિમાન શોધી કાઢવું. હવાઈ વિમાન કેવી રીતે તૈયાર કરવું તેનું તેણે મન સાથે ચિત્ર આલેખ્યું અને તે કર્તવ્ય કાર્યમાં પ્રાણાહુતિ યજ્ઞ કરવા લા; તેની ર્તવ્યપ્રવૃત્તિને અનેક મનુષ્યએ હસી કાઢી તોપણ તે સ્વકૃત નિશ્ચયથી ડશે નહિ અને સતતાભ્યાસથી સ્વીકાર્યમાં મચ્ચે રહ્યો. છેવટે તેણે સ્વીકાર્યમાં વિજય મેળવ્યું. રાવણે અને લક્ષમણે કર્તવ્યકર્મમાં આત્મશ્રદ્ધા ધારીને વિદ્યાશક્તિ પ્રાપ્ત કરી હતી, પરંતુ તેને દુરુપયોગ કરવામાં આવ્યું તેથી રાવણનો નાશ થયે પાડે અને કૌરવોના સમયમાં અનેક અસ્ત્રશસ્ય વિદ્યાઓની શોધ થઈ હતી તેનું કારણ એ છે કે