________________
( ૩૯૬ )
શ્રી કમ ચાગ ગ્રંથ-વિવેચન,
MM NON MENJE, NASA, A
રાખવાના હતા તેમાં અંશમાત્ર અનુપા થવાથી ચાણય પ્રધાને સ્વશકિતયેાદ્વારા નન્દનુ રાજ્ય નષ્ટ કર્યું. આ ઉપરથી અવમેધવાનું કે આત્માની શક્તિવરે જે જે કાર્યો આત્મશ્રદ્ધાપૂર્વક કરવાનાં હોય તેમા લક્ષ્ય રાખવુ. આત્મશ્રદ્ધાવર્ડ પ્રારભિત્ત કન્યકાય કરતાં તે કાર્ય મારાથી થશે એવા હૃદયમાં દૈઢ સપ ધારણ કરવું. જ્ઞાતાસૂત્રમાં આત્મશ્રદ્ધા વિષે એ શેઠ પુત્રાનું દૃષ્ટાત મારના બચ્ચાપર આપવામાં આવ્યુ' છે. એક નગરમાં એ શૈકીના પુત્રા રહેતા હતા. બન્ને પરસ્પર મિત્રતાની ગાંઠથી છ ધાયલા હતા. એક દિવસ તે મને નગરની બહાર ઉદ્યાનમાં ગયા. એક મેરડી (મયુરી) એકના દેખવામા આવી, મસુરી સકિત થઈ ભયથી નાસવા લાગી તેથી એકને ત્યાં મયુરીનાં માં હોવાનું લાગ્યું, મયુરી જ્યાં બેઠી હતી ત્યા ગમન કરીને અવલાયયુ તે મયુરીએ એ ઇંડાં મૂકેલા દેખ્યા, તે એ ઇંડાંને અને મિત્રે પરસ્પર એક એક વ્હેંચી લીધાં, અને મિત્રે ઈંડાને મારુ કરવાનાં ઉપાયે આરભ્યા. એક મિત્ર તે આત્મશ્રદ્ધાવડે એમજ માનવા લાગ્યા કે ઇંડામાંથી ખચ્ અવશ્ય નીકળવાનું. આ પ્રમાણે આત્મશ્રદ્ધા ધારીને તે ઇંડાને માટુ' કરી પકાવી બચ્ચુ કાઢવાનું કર્તવ્યકર્મ કરવા લાગ્યા તેથી છેવટે ઇંડું છુટયું' અને તેમાંથી મેારનું બચ્ચુ નીકળ્યું, ખીજો મિત્ર એક ઇંડાને પાતાને ઘેર લઈ ગયા. દરરાજ તેને પકવવાના ઉપાયે કરવા લાગ્યા પરન્તુ તે આત્મશ્રદ્ધા વિના ચિંતવવા લાગ્યા કે ઇંડામાંથી ખર્ચે નીકળશે કે નહિ ? ઈડામાં બચ્ચું' જીવતું હશે કે કેમ ? એવી શંકા કરી ઈંડાને તપાસવા લાગ્યા અને શકિત રહેવા લાગ્યા, તેથી પરિણામ એ આવ્યુ કે તે ઇંડામાંથી ખર્ચો નીકળ્યું નહિ અને નિરાશ થા. જ્ઞાતાસૂત્રમાં પ્રદર્શિત મયુરીના ઈંડાના દેશન્તથી અવધવાનું કે આત્મશ્રદ્ધાખળથી કન્યકાર્યાંની સિદ્ધિ થાય છેશકુન કરતાં શબ્દ ઉતાવળા અને શબ્દ કરતાં હૃદયની શ્રદ્ધાને પ્રત્યેક કાર્યના આર ભમાં મલવતી થી છે. પ્રત્યેક કાર્ય આર્ભતાં તેમાં આત્મશ્રદ્ધાખલ કેટલું છે તેજ તે કાર્યની સિદ્ધિના મુખ્યપાય છે, કર્તવ્યકાય કરવા માટે આત્મશ્રદ્ધામળની અત્યંત આવશ્યકતા, મય ત્રપ્રક્રિયાઓની પેઠે અવખાધીને હું મનુષ્ય! પ્રાસગિક પ્રારંભિત પ્રાપ્ત કન્યકાનિ કર્યાં કર્. મનુષ્ય હારે અવશ્ય ન્ય કાર્યને કરવુ જોઈએ. એજ હારો ધર્મ છે.
અવતરણકર્તી વ્યકાર્ય કરવાની ચગદષ્ટિએ 'ચી મતાવવામા આવે છે.
श्लोकः समायतं शरीरं वै वर्तते च ममाज्ञया ॥ स्वायत्तीकृत्य चित्तं तत् कार्यं कर्तव्यमात्मना ॥ ६५ ॥
A
*