________________
--
-
-
-
-
-
-
- નાની
—
—
—
—
— -
-
-
- -
-
-
-
-
(૩૮)
થી કોગ પ્રથ-સવિવેચન
બને છે અને વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. જ્ઞાની આ પ્રમાણે અત્તરમાં નિશ્ચય કરીને અમારા શરીર –ખરેખર શરીર મારા તાબામાં છે અને તે જ માથામારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ પ્રવધે છે. જે જે કર્તવ્ય કાર્યોમાં મન-વાણ અને કાથાને ધારે તેમાં તે પ્રવતાવી શકે તેમ છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એકવીસમી પાટ ઉપર બેસીને નીચેથી સર્વ પાટે કાઢી નખાવીને પિતાના શરીરને આકાશમાં પ્રાણયામબલે સ્થિર રાખ્યું હતું. દેવધિ શંકરાચાર્યે પ્રાણાયામલે પાલખીને કાચા તાંતણે બાધી કુંવારી કન્યાઓ પાસે ઉપડાવી હતી. શ્રીમદ્ આનન્દઘનજીએ મન-વાણી અને કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક ચમત્કારે પ્રાપ્ત કર્યા હતા. તેઓએ મનને વશમાં કરી પેશાબ દ્વારા સુવર્ણસિદ્ધિ કરવાની મનસંકલ્પ શક્તિ પ્રાપ્ત કરી હતી. આત્માના તાબામાં જ્યારે મન વર્તે છે ત્યારે મનની શક્તિ ખીલે છે; પરંતુ જ્યારે મેહના વશમા મન વર્તે છે ત્યારે મન નિર્બલ થઈ જાય છે. આત્માના તાબામાં જ્યારે વચનગ હોય છે ત્યારે વાણીની શક્તિ ખીલે છે; પરન્તુ તે મહાસક્ત મનની આજ્ઞા પ્રમાણે વર્તતાં વાણીની શકિત મન્દ પડી જાય છે. મહયુક્ત મનની આજ્ઞા ત્યજીને
જ્યારે આત્માની આજ્ઞા પ્રમાણે કાયા વર્તે છે ત્યારે કાયાની શક્તિ ખીલી શકે છે અને તેથી સ્વાત્મપ્રગતિ અને વિશ્વપ્રગતિ થઈ શકે છે. જ્યારે તે માહવિશિષ્ટ મનના તાબામાં વર્તે છે ત્યારે કાયિક શક્તિની ક્ષીણતા થાય છે મન વાણી અને કાયાપર જ્યારથી આત્માને પૂરેપૂરે કાબૂ વર્તે છે ત્યારથી આત્મા પિતાની ઉન્નતિના માર્ગ પર ગમન કરી શકે છે. જેઓને મન વાણી અને કાયાપર કાબુ નથી તેઓના તાબે કશું કંઈ નથી અને તેમજ તેઓ નિર્જીવ મૃતકની પેઠે વિશ્વમાં જીવવાનો અધિકારી બની શક્તા નથી. મન-વાણું અને કાયાને જે આત્મા પિતાના તાબામાં લેવા ધારે છે તે તે શને શનતેઓને સ્વાયત્ત કરી શકે છે અને મન વાણું કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી શકે છે. મન વાણી અને કાયાને પિતાની આજ્ઞા પ્રમાણે જે પ્રવર્તાવી શકે છે તે આત્મા વાસ્તવિક કમગીની પદવીને પ્રાપ્ત કરી શકે છે અને તે વિશ્વમાં સ્વસત્તા જમાવી શકે છે. તે મનુષ્ય !!! તું હૃદયમાં મારા તાબે શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ માનીને મનને સ્વવશમાં કરી કર્તવ્ય કાર્યને કર/ જે મનુષ્યના હદયમાં પિતાના તાબામાં શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે શરીરને પ્રવતવું અને મન મારાં પ્રમાણે જ વિચાર કરી શકે એ અપૂર્વ વિલાસ પ્રકટે છે તે મનુષ્ય આ વિશ્વમાં અદૂભુત કાર્યો કરવાને સમર્થ બને છે. શ્રી મહાવીર પ્રભુએ મેરુપર્વતને જમણાઅંગુઠે કંપાવ્યો એમ કલ્પસૂત્રાદિમાં નિવેડ્યું છે તે ખરેખર મનને વશમા રાખનાર મહાત્માઓને અનુભવગમ્ય થઈ શકે છે. આર્યખપુટાચાર્યે આત્માના તાબામાં મનને રાખીને દેવતાઈ પ્રાગે કરી બતાવ્યા હતા. શ્રી હરિભદ્રસૂરિએ મન અને કાયાને આજ્ઞા