________________
-
-
-
- -
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
- - -
-
-
( ૩૭૮)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન
આપી સર્વ પ્રકારે ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિને કત્યાકૃત્ય વિવેકથી આદરવી જોઈએ અને ઉત્તમ વ્યવહારથી વિશ્વમાં પ્રવર્તે કર્તવ્ય કાર્યોને સેવવાં જોઈએ. કૃત્યાકૃત્ય વિવેક અને પ્રામાયનીતિસિદ્ધ ઉત્તમ વ્યવહારને આત્મશર્મપ્રદકર્તવ્ય કાર્યમાં , પ્રવર્તતાં કદાપિ નિષ્કલતાદિ પ્રાપ્ત થાય તથાપિ કર્તવ્ય કાર્ય કરતાં કદાપિ શેક ન ધાર જોઈએ. જે જે સમયે જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હોય તે તે સમયે તે તે કર્તવ્ય કાર્યોની સિદ્ધિ ન થાય ત્યારે મનની એવી સ્થિતિ થાય છે કે તે શેકના વિચાર કરે છે અને આત્મશક્તિની અવ્યવસ્થિત દશા થઈ જાય એવી, ધમાધમ કરી મૂકે છે, પરંતુ તત્સમયે કાર્યપ્રવૃત્તિથી પ્રવર્તતાં ટુ મર્થ તદ્ અવિરત જે બનવા હશે તે બનશે ઈત્યાદિ વિચાર કરી પ્રવૃત્તિ કરવી પરંતુ મનમાં એક ક્ષણમાત્ર શોક-અનુત્સાહ અધર્મ અને દીનતાને વાસ થવા દે, નહિ, કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક શેકના કારણે ઉપસ્થિત થાય એવું બને તથાપિ ચેતનજીએ ભૈર્ય સંરક્ષીને ચિંતવવું કે મ િજરૂતિ આવી ચિન્તાની શેકની સ્થિતિ પણ વિલય પામશે. કાર્ય કરતી વખતે ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ મનમાથી શોકના અને અનુત્સાહના વિચારને દૂર કરવા માટે ભિન્ન ભિન્ન આશયવાળા વાકોને પ્રવેદે છે. કેટલાક મનુષ્ય તો અમુક કાર્ય કરતા વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે કથે છે કે પ્રભુને શું ? હું કેટલાક એમ કર્થ છે કે જેવી હરિની ઈરછા કેટલાક જેવું કર્મમાં લખ્યું હોય છે તે પ્રમાણે બને એમ કથે છે. કેટલાક એમ કહે છે કે જેવી કુદરતની મરજી. કેટલાક એમ કથે છે કે જે બનવાનું હોય છે તે બને છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન આશયવાળા વાકયો વડે
મનને સમજાવી આત્માને શાન્ત કરી કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહ્યા કરે છે. ભગવદ્ગીતામાં જાણવાજો, માજુ વાવાના હે મનુષ્ય ! ત્વદીય અધિકાર કાર્ય કરવામાં છે
પરતુ કાર્યોના ફલેમાં નથી એવી માન્યતા હદયમા ધારીને કમગીઓ કાર્યપ્રવૃત્તિ કરે છે અને તેમાં નિષ્ફળતાને પ્રાપ્ત કરે છે તે ત્વરિત તેઓ કર્થ છે કે અમારે કર્તવ્યકર્મ કરવાનો અધિકાર છેપરંતુ ફલસ બધી કશો વિચાર વા શેક કરવાનો અધિકાર નથી; માટે ફલ થાઓ વા ન થાઓ તત્સંબંધી વિચાર કરવાની આવશ્યકતા નથી. આ પ્રમાણે તેઓ માન્યતા ધરાવીને કર્મયોગને સેવે છે. કેટલાક જ્ઞાનગીઓ ચટુ ર્ અતિ સદિજ્ઞાનિ જે જે થાય છે તે હિતાર્થે થાય છે. જે થાય છે તે સારા માટે થાય છે એ પરિણામિક દૃઢ નિશ્ચય કરીને તેઓ કાર્ય પ્રવૃત્તિથી ભ્રષ્ટ થતા નથી. પશ્ચાત્ હઠતા નથી અને તેમજ શેક અનુત્સાહ ઉદ્વેગને સેવતા નથી જ્ઞાનગી ચદદિ તત્ મવતિ જે થવા હશે તે થશે, તેને શેક કરવાની જરૂર નથી, માત્ર સ્વકરજને અદા કરવી જોઈએ એજ નિશ્ચચત જે સદા કર્તવ્યપ્રવૃત્તિ રણક્ષેત્રમાં મહાધની પિઠે નિર્ભયી થઈ ઘુમ્યા કરે છે તેને જીવન અને મરણમાં સમાનભાવ વર્તે છે. કર્તવ્ય કાર્યોને વિવેક