________________
-
-
-
-
-
-
-
-
-
( ૩૭૬ )
શ્રી કગ ગ્રંથ-વિવેચન
લાગણી આપી શકાતી નથી, તેથી બ્રિટીશ સરકારના ન્યાગી સત્યને ભચની પ્રજાએ ઈગ્યું તે ઉપરથી દેશી રાજાઓએ રાજશાસનમા કૃત્યાત્યના વિવક ધ, અગ્રેજ સરકાર પાસેથી લેવું જોઈએ અને પિતાની ભૂલ સુધાથ્વી જોઈએ. પ્રજાની લાગણી ન દુઃખાય અને પ્રજાની લાગણીને માન આપી સર્વ મનુષ્યની સર્વ વ્યાવહારિક વિવથામાં પ્રગતિ થાય એવી રીતે કૃત્યાકૃત્ય વિવેકપુર સર હત્યક્ષેત્રકાલભાવથી પ્રવૃત્તિઓ સેવવાની જરૂર છે. મહાજનએ જે આદર્યો હોય અને જે વ્યવહારથી સર્વનું સર્વ બાખનામાં શ્રેય થતું હોય તવા ઉત્તમ વ્યવહારવડે આત્માને મુખપ્રદ કાર્યો કરે છે, તેઓ ખરેખર આ વિશ્વમાં લૌકિક આદર્શપુરૂ તરીકે સ્વજીવનને જાહેર કરી શકે છે, અને તેઓના ઉત્તમ વ્યવહારની અન્ય મનુષ્ય ઉપર ઘણું સારી અસર થાય છે. અકબર બાદશાહે હિન્દુઓ અને મુસલમાનો સાથે સમદષ્ટિથી ઉત્તમ વ્યવહારવડે વ્યવહાર આચરવા માંડ્યો તેથી તે મેગલ, શહેનશાહીને મજબૂત પાયે નાખે પરંતું રંગઝેબના અશુ વ્યહારથી તેને નાશ થશે એમ ઐતિહાસિકથિી તેઓ બંનેના કત્યનું નિરીક્ષણ કરનારને ગહેજે સમજાશે. ઐતિહાસિક દાણાનોથી યાત્યને વિવેક અવધીને શુભબ્યવહારવડે કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. આત્માને સુખ આપનાર-વિશેષણવિશિષ્ટ કાર્ય કરવાનું જણાવવામાં આવ્યું તેનું કારણ એ છે કે સ્વામચુખપ્રદ જે કાર્ય ન હોય તે કાર્ય કરવાથી પિતાને કેઈ જાતને ફાયદો થઈ શક્ત નથી. હાનિકારક પ્રવૃત્તિને ઉપર્યુક્ત વિશેષણથી પરિહાર થાય છે અને અન્ય મનુષ્યોને પણ જે જે પ્રવૃત્તિ હાનિકારક થતી હોય તેઓને પણ ઉપલક્ષણથી નિધિ થાય છે. જે જે વિચારો અવનતિકારક હોય અને સ્વાત્માની પતિતદશા કરનારા હોય તેઓને દૂરથી ત્યાગ કરીને કર્તવ્ય કાર્યો કે જે સુખપ્રદ તરીકે નિણત થયા હોય તેઓને કરવા જોઈએ. ઉન્નત ઉદાર અને વાસ્તવિક સ્વતંત્ર વિચારથી જે જે સ્વામસુખપ્રદ કાર્યો કરાય છે તે કાર્યોથી પિતાની ઉત્ક્રાનિત થાય છે એટલું તો નહિ પરંતુ સર્વ જગની અધિક પ્રમાણમાં ઉતિ થાય છે સ્વાત્મશર્મપ્રદ એ વિશેષણથી સ્વાત્મ ખપ્રદ એવા પાપમય અનીતિમય કાર્યોને ન કરવા જોઈએ ભૂતકાલમા સ્વાત્મસુખપ્રદ પ્રવૃત્તિ જે હતી તે વર્તમાનમા દ્રવ્યાદિક ગે તેવા પ્રકારની નથી, વિશ્વમાં સુખપ્રદ પ્રવૃત્તિમા–
કામા અનેક પરિવર્તન થયા કરે છે અને તેથી જે મનુષ્ય ભૂતકાળના કાર્યોની પ્રશંસા કરીને વર્તમાનમાં જે જે સુખપ્રદ પ્રવૃત્તિને માન આપતા નથી તેઓ ઉત્ક્રાન્તિના માર્ગથી વિમુખ રહી અને પશ્ચાત્તાપપાત્ર બને છે આ વિશ્વમાં પ્રત્યેક વસ્તુના ભૂતકાળમાં અનન્ત પરિવર્તન થયા વર્તમાનમા થાય છે અને ભવિષ્યમાં થશે. સાગરમાં અનેક કલ્લોલોફય પરિવર્તન થયા કરે છે. તત્ સવાત્મસુખપ્રદ વ્યાવહારિક કાર્યપરિવર્તને ભૂતકાળમાં અનન્ત, થયા વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમા અનંત પરિવર્તન થશે. વર્તમાનમાં સુખ સાધનભૂત જે કાર્યરૂપ પરિવર્તને હોય છે તેનું વર્તમાનમાં સેવન કરવું જોઈએ. વર્તમાનમાં