________________
( ૩૬૬)
થી કર્મોગ સંય-વિવેચન,
-
-
- -
શકે છે. સ્વામી વિવેકાનમાં અને સ્વામી રામતીર્થના કર્તવ્ય કરવાની શકિત આવી તેનું કારણ એ છે કે તેઓએ હિમાલય પર્વતના શિખરોમાં એકાન્તવારા કરી શ્વાત્મશક્તિને વિકસી હતી. કલિકાલરાવ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ગ ગિરનારની ગુફામાં કેટલાક વખત રહી વાત્મશક્તિને ખીલવી હતી અને મેહુનિદ્રાનો નાશ કર્યો હતો. માપ્રાણુ ધ્યાનના કારક શ્રી ભદ્રબાહુસ્વામી વિપુલિંગ પાર્શ્વનાથની પાસે રહી અને એકાંત સ્થામાં રહી મેહનિદ્રા હઠાવવાપૂર્વક સ્વાત્મશકિતને વિકાસી હતી. તેથી તેઓએ સૂત્રની નિક્તિઓ વગેરે રચી ભારતવર્ષની જ્ઞાનતિ જગાવી હતી. શ્રીમદ્દ માનદેવસૂરિ, શ્રીમદ્ ચિદાનંદજી અને શ્રીમદ્દ આનન્દઘનજી વગેરેએ નિદ્રાનો ત્યાગ કરવા અને સ્વાત્મબોધપૂર્વક કર્તવ્ય કાર્યો કરવા એકાન્ત પર્વત ગુફાવાસનદીકાંઠે એકાન્તવાસઉપવનમા એકાન્તવાસ કર્યો હતો અને આત્માની શક્તિને ખીલવી હતી તેથી તેઓનું દરજ ન પ્ર સ્મરણ ક્ય કરે છે. દિગંબરપક્ષીય મુનિએ પર્વતગુફા વગેરે એકાન્તમાં વાસ કરી આત્મશક્તિને ખીલવીને વક્તવ્ય કાર્યો કર્યા છે તેથી શુભચંદ્ર વગેરે મુનિના જ્ઞાનાર્ણવ વગેરે ગ્રન્થની ઉપયોગિતાને જગને ખ્યાલ આવે છે. હિન્દુધર્મના (વેદધર્મ–વેદાન્ત ધર્મને) ઉદ્ધારક્ત શ્રીમદ્દ શંકરાચાર્યો નર્મદાના કાંઠે એકાન્તમાં કેટલાક વર્ષ સુધી વાસ કરી નિદ્રાના ત્યાગને માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર્યો હતો તેથી તેના હૃદયને સંદેશ વિશ્વમાં ફેલા. રામાનુજાચાર્યું અને વલ્લભાચાર્યે ગંગા જેવી નદીઓના એકાન્ત કાઠે વાસ કરીને આત્મશક્તિ ખીલવવા પ્રયત્ન કર્યો હતે ઈશુ ઈચ્છે આર્યાવર્તમ આવી આર્ય ઋષિમુનિયેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુને અનુભવ લેવા એકાન્તસ્થાનના પૂર્વે નિવાસ કર્યો હતો અને તેણે ધર્મ સ્થાપવાના વિચારોનો અનુક્રમ ગોઠવ્યું હતું અને પશ્ચાત તે વિશ્વને પ્રબેધવા બહાર પડયે હતે. મુસા પિગંબરે ઈશ્વરી આજ્ઞાઓને પર્વતની ટેચપર ચઢી રચી કાઢી હતી. મહમદ પયગંબરે પર્વતની ગુફા વગેરેમાં વાસ કરી આત્માને ઓળખવા અને ખુદાના ફરમાને પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવ્યું હતું અને પશ્ચાત ધર્મ પ્રવર્તાઈ હતે. શ્રીમહાવીર પ્રભુએ એકાન્તાવસ્થામાં આત્મધ્યાન ધરીને મેહનિદ્રાને સર્વથા ત્યાગ કરી કેવલજ્ઞાન પ્રકટાવી જૈનધર્મતીર્થની સ્થાપના કરી હતી ગૌતમબુદ્ધ એકાન્તમાં વાસ કરી મારની સાથે યુદ્ધ કરી ધર્મ પ્રવર્તા હતે. કબીર નરસિંહમહેતા વગેરેએ નદીના કાઠે વાસ કરી શુદ્ધ વાતાવરણમાં સ્વધર્મ વિચારેને ગોઠવ્યા હતા મીરાબાઈએ પર્વત ગુફા વગડે નદીના કાઠા વગેરે સ્થાનમાં ભટક્તા મહાત્માઓ પાસેથી પ્રભુભક્તિના વિચારે ગ્રહ્યા હતા. શ્રીમદ્ આનન્દઘનજીની સાથે બાર વર્ષ વનવાસમાં રહીને શ્રીમદ્ પંન્યાસ સત્યવિજયજીએ જિદ્ધાગ્ય આત્મબલ સંપ્રાપ્ત કર્યું હતું. ચૈતન્ય સ્વામીએ વનવાસમાં રહીને અને જ્ઞાનદેવ એકનાથ વગેરે મહાત્માઓએ એકાન્ત પર્વત ગુફા નદી વગેરેના શુદ્ધ વાતાવરણમાં રહી પ્રભુપ્રાપ્તિના