________________
-
-
-
- -
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
- -
-
-
- -
-
(૩૭૦ ).
શ્રી કમંગ -વિવેચન.
અંગની સુવ્યવસ્થામાં ભાગ લે અને સંઘની અનન્તવલતા કરવામાં જીવના મંત્રીને તેમાં કુંક. વિશ્વવર્તી આર્યસંધની પ્રગતિમાં હારી પ્રગતિ અવધ !!! સર્વગય હારો આત્મા છે એવું માની સંઘાદિ કાર્યો કરવામાં વિફરને બેથી જાગ્રત થા. ઉઠ અને કાર્યું કરવા લાગ. બાદ્યપદાર્થોની પ્રાપ્તિ માટે ઈર્ષ્યા દેવાદિ કે ન સેવતાં સાત્વિક ગુણેને રોવી બાધાકર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહે અને વિશ્વવર્તી સર્વ મનુને જગાડ કે જેથી હા કર્તવ્ય તે અદા કર્યું ગણાય. હે ચેતનજી! તારા શીર્ષ પર અનેક વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોની જવાબદારી છે તેને મેહનિદ્રાને ત્યાગ કરીને સમાજ અને તે જવાબદારી પૂર્ણ કરવા કાર્યપ્રવૃત્તિ પ્રારંભવા માટે ઉઠ અને આલયને કરડે ગાઉ દૂર ધકેલી દે કે જેથી તું પુરુષાર્થ ફેરવીને પુરુષની ગણતરીમાં ગગુ. મેહનિદ્રાને આધીન થઈ ઉંધવામાં ચેતનજી ! તમને કશો ફાયદો થવાને નથી. વિશ્વમાં પ્રગતિમાં પશ્ચાત્ રા તે તમારી અને તમારા આશ્રિતોની અધપતન દશા થવામાં સ્વયં કારણભૂત કરશે. ચેતનછ ' ને વારંવાર જ્ઞાનગુરુ કર્થ છે કે તું મેહનિદ્રાને ત્યાગ કર અને સ્વાત્મબોધથી જાગ્રત થા તે વાત હવે ધ્યાનમાં લે અને કર્તવ્ય કાર્યો કરવામાં અપ્રમત્ત બની ઊઠ. ગ્રીસે જયારે પિતાને ઓળખવાની શિક્ષાને ત્યાગ કર્યો ત્યારથી તેની અધઃપતન દશા થઈ. આર્યાવર્ત પણ જ્યારથી સ્વામશક્તિને ઓળખી શકયું નહિં અને મેહનિદ્રામાં સ્વાત્મશક્તિને પગ કર્યો ત્યારથી તે વ્યષ્ટિ અને સમષ્ટિની પરસ્પરની ઉચ્ચ દશાથી ભ્રષ્ટ થયું તેથી શતકે શતકે પતિત થયું માટે છે મનુષ્ય ! તું પોતે જાગ્રત્ થઈ ઉઠીને સર્વ મનુબેને જગાડ કે જેથી ત્યારી પ્રગતિ અને સમષ્ટિની પ્રગતિમાં પરસ્પરના વિઘો દૂર થઈ જાય વ્યક્તિરૂપ વ્યષ્ટિની પ્રગતિમાં સમષ્ટિના ઉપગ્રહની પ્રગતિની ઉપગિતા છે એવું મહનિદ્રાને ત્યાગ કરી અવધ; ચેતનજીને વારંવાર શ્લોકોદારા હિતશિક્ષા દેવામાં આવે તેથી કઈ જાતને પુનરુક્તિદોષ અવબોધ નહિ. ચેતનજી હવે મેહનિદ્રાથી જાગ્ર થાઓ અને આત્માના કર્તવ્ય કરવામા તત્પર થાઓ. આત્માની જ્ઞાનાદિક ગુણવડે પ્રગતિ થાય તે માટે મહનિદ્રાને ત્વરિત ક્ષય કરવું જોઈએ. ઈગ્લાંડ જર્મની રશીયા વગેરે દેશની સાસારિક ઉન્નતિ હાલ સર્વ કરતા વિશેષ છે, પરંતુ હાલ ત્યા મહાભારતના કરતા મોટું ભયંકર યુદ્ધ ચાલે છે અને તેમાં અનેક ધકે-વિજ્ઞાનીઓ-કવિ-લેખક-ગ્રન્થકાર વગેરે લાખે નામાંકિત મનુષ્યને ક્ષય થાય છે તેનું કારણ ખરેખર મોહ છે. અતરમાં ઉંડા ઉતરીને તપાસવામાં આવશે તે એમજ જણાશે કે સર્વ દેશના મનુષ્ય દેહથી સંકુચિતદષ્ટિ ધારણ કરીને સર્વે નિક જ વેતિ, જળar zશુતાનની પ્રવૃત્તિમાં પડી સ્વપરનો નાશ કરે છે અને ૩થાપિતાન
વસુધૈવ કુટુમ્-દષ્ટિથી ભ્રષ્ટ થઈ લેભાઇ-સ્વાર્થ'ધ અને મેહમર્યાદિતદષ્ટિવાળા બનીને વિશ્વની પ્રગતિના સ્થાને વિશ્વની અવનતિ થાય એવી યાદવાસ્થળી રચે છે. ખરેખર