________________
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
- - ---
-
- --
-
- -
- -
--
- -
--
-
-
- --
- --
દેશની પડતી કયારે થાય ?
( ૩૭૧)
સાંસારિક ગમે તેવી ઉચ્ચસ્થિતિમાં મનુષ્યો હોય પરંતુ જે તેઓમાં મહિના વિચારોને પ્રવેશ થાય છે તે કલેશદાવાનલથી તેઓના ઉત્તમ બગીચાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આ સંસારરૂપ બગીચાઓમાં અનેક જી પરસ્પર એકબીજાના ઉપર અશુભ વિચાર કરીને અને પરસ્પરનું અશુભ કરીને સ્વયમેવ વિનાશ પામે છે. મેહથી હદયમાં શુભ વિચાર પ્રગટતા નથી અને અશુભ વિચારેને પ્રવાહ પ્રકટયા કરે છે. રાવણે સીતાનું મેહથી હરણ કર્યું અને પિતાના બગીચામાં લઈ ગયે તેને મદરી અને બિભીષણે અનેક યુક્તિઓ વડે સમજાવી સીતાને પાછી આપવા કહ્યું, પરંતુ અભિમાનના શિખરે આરેહિત રાવણે કેઈની શિક્ષા માની નહી અને રામની સાથે યુદ્ધ કરવામાં લંકાની જાહોજલાલીના નાશની સાથે સ્વયં વિનષ્ટ થશે. હાલ જુઓ એ લંકામાં પૂર્વસમાન પુરુષ હવે ક્યા છે? કેઇ દેશ કોઈ કેમ કે રાજ્ય કે સમાજ જ્યારે સાંસારિક વ્યાવહારિક પ્રગતિના શિખરે આરહે છે ત્યારે તેને મેહ હેઠલ પાડવા દાવ લાવીને તાકી રહે છે, અને ઈર્ષ્યા નિન્દા અહંકાર નામરૂપની વાસના, લોભ કામ આદિ અનેક રૂપ ધારણ કરી તેમાં પ્રવેશ કરે છે અને પશ્ચાત્ તેને પગ તળે કચરાતી કરી નાખે છે. આટલાંટિક મહાસાગરના સ્થાને પૂર્વે એક પેટે દેશ હતો અને ત્યાં જનલોકોના જેવા મનુષ્યની વસતિ હતી, પરંતુ ત્યાના મનુષ્ય પરસ્પર એકબીજાનું અશુભ કરવા લાગ્યા અને મનુષ્યમાં રહેલા આત્માઓ કે જે પરમાત્મા છે તેને દુ ખ દેવામાં પરસ્પર પ્રવૃત્ત થયા અને હિંસાવડે દેશને રક્તમય કરવા લાગ્યા ત્યારે તે દેશપર સાગર ફરી વળે. આ ઉપરથી સમજવાનું મળે છે કે મેહથી જ દેશની કેમની અને ધર્મસમાજની પાયમાલી થાય છે. આર્યાવર્ત પશ્ચાત્ ઈશનનો ઉદય થયે. ગ્રીસને ઉદય થ અને ઇજીપ્તને ઉદય થશે પરંતુ તે તે દેશસ્થ મનુષ્ય મેહના ઉપાસક બની ગયા. જડવસ્તુઓની કિંમત કરતા મનુષ્યની કિસ્મત પૂલ સમાન પણ ન સમજવા લાગ્યા અને પરસ્પર મનુષ્યના શરીરમાં રહેલા આત્માઓને તિરસ્કાર કરી તેઓને કચડી નાખવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. નામરૂપના મેહમાં ફસાઈ જઈને જડ વસ્તુઓ પૂજવા લાગ્યા અને જડવસ્તુઓના લેભથી અન્ય મનુષ્યના લેહી ચુસવા લાગ્યા પરસ્પર એકબીજાની સાથે મહાયુદ્ધો કરવા લાગ્યા તેથી તેઓ મેહના દાસ બની પરમાત્માથી દૂર ખસવા લાગ્યા તેથી ઈરાન ઈજીપ્ત ગ્રીસ વગેરે દેશોની પડતી થઈ અને હાલ પણ તેઓ પડતીમા છે અને ઉપેહીથી સડી ગયેલા વૃના જેવી છે તે દેશની : સ્થિતિ છે. જીવતા આત્માઓના ઉપર પૂજ્યભાવ જે દેશમાં નથી અને જે દેશ ઘેરપૂજક છે તે દેશમાં મેહને જીતીને સર્વ મનુષ્યને જચતું કરે એવા પુરુષે પેદા થતા નથી અને તે દેશની પડતી થાય છે. આ વિશ્વમાં મનુ પશુ પંખી વગેરે જેને પિતાના આત્માની સમાન દેખવામા જે ધર્મ વિરોધ નાખે છે અને અમુક