________________
શ્રી પ્રમોગ વિવેચન,
( ૩૬૪ )
અર્થાત્ સ્વાર્થ સબંધી અને પરવેાના ઉપકારભૂત પરમાર્થ સાથે મારાથી શું શું કરાય છે અને ભવિષ્યમા શુ' શુ' કરી શકાશે, ભૂતકાલમાં શું શું કર્યું હતું તેના પરિપૂર્ણ ખ્યાલ કરવા જોઈએ. જેમ જેમ આત્મા પાતાને વિશાલવ્યાપક શ્રી સર્વમાં દેખે છે તેમ તેમ તેની પરમા ષ્ટિ ખીલતી ાય છે. ચેતનજી ! ભુતકાલ ગયા, જે જીદગી ગઈ તે તે ગઈ, હવે તેા તમારી પાસે જેટલી આયુષ્યની મિલ્કત છે તે વડે વર્તમાનમાં સ્વાર્થ અને પરમાના અર્થાત્ આત્માન્નત્તિ અને પાન્નતિનાં એવાં કાર્યાં કરે કે જેથી મૃત્યુ સામ્ર આવીને ઊભું રહે તે તત્સમયે હાય ! હવે શું થશે ? ઇત્યાદિ પશ્ચાત્તાપના ઉદ્ગારા કાઢવા ન પડે અને ભવિષ્યમાં સુખમય દશા વર્તે, ચેતનજી 1 જેટલી આત્માની શક્તિચાને પરમાથ માટે વ્યય કરે છે તેથી અનનગણી શક્તિયેાની તમે કુદરતના નિયમ પ્રમાણે પ્રાપ્તિ કા છે. જુવા--મેઘ જ્યારે સર્વત્ર ભેદભાવવિના વધે છે ત્યારે તેને પુનઃ વર્ષાકાલે તેટલુ જલ પ્રાપ્ત થાય છે. બાધેલું તળાવ સંકુચિતદૃષ્ટિથી મર્યાદાયુક્ત રહે છે. તે તેને આગામિકાલમાં પણ તેનામા સમાય તેટલું જ તેને મેઘ તરફથી જલ મળે છે અને કદાપિ તે વધારે ગ્રહણ કરે છે તેા પાતાની પાલરૂપ મર્યાદાને તોડી નાખ્યા વિના તે રહેતુ નથી. ચેતનજી ! તમે ભૂતકાલમા શુભ કાર્યો જે જે કર્યાં તેનું વમાનમાં ફૂલ સેગવા છે હવે કંઈ પરભવનું ભાતું બાી લા, તમારી પરમાર્થ ફરર્જાને અદા કરવાથી જ તમારી આત્માન્નતિ થવાની છે. વર્તમાનમા હવે જે જે કરવાનું હેાય તે પેાતાના માટે અને અન્ય જીવા માટે કરે. તમારી ઉચ્ચદશા ખરેખર તમારા વિચારા અને કન્યાથી થવાની છે જગા સર્વ જીવેાનાં દુખાને નાશ થાય એવી પરમા ષ્ટિને ધારણ કરી અને પારમાર્થિક પ્રવૃત્તિમા મન વચન અને કાયાથી પ્રવૃત્ત થાઓ, ચેતનજી ! તમે મહાન્ થઈને સંકુચિત મર્યાદિત વર્તુલમાં પડી ન રહે અને ભવિષ્યમાં મહાન થવાને વર્તમાનમા જે જે કઈ થાય તે કરી પારકાની પચાત કરવા કરતા પરજીવાનું શ્રેય થાય એવા વિચારા કરા અને તેઓના આત્માની સાથે ચેતનજી ! તમે એકમેકરૂપ અનીને તેનું શ્રેય જે જે ઉપાયાએ થાય તે તે ઉપાયેાવડે આત્માની પરમા દશા જાગત્ કરી કર્તવ્યપરાયણ થાઓ, ચેતનજી! તમારા આત્માની સાથે અન્ય આત્માઓનુ એકમેકત્વ કરવા પૂર્વે તમારી વિશાલસૃષ્ટિનું અનન્ત વર્તુલ એટલું બધુ' વધારા કે તમારામા સ સમાય અને સર્વનું શ્રેય તે તમારૂં શ્રેય અનુભવાય. ચેતનજી ! ભૂતકાલના વિચાર કરી વર્તમાનમા અશુભ પ્રવૃત્તિયાના ત્યાગ કરી આત્માના ગુણા પ્રગટે અને વિશ્વોન્નતિ થાય એવા વિચાર કરેા.
we are th
* મ
*
અવતરણ માહનિદ્રાના ત્યાગ કરી આત્મખાધથી જાગ્રત થઈ ઉઠ્ઠી ઉત્સાહથી કા કરવાની શિક્ષા આપવામા આવે છે,