________________
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
(૩૨૬ )
શ્રી કમગ ગ્રંથસવિવેચન,
પેલે જંગલી ભિલ્લ આવ્યો. તેણે પ્રભુની બે આંખે કેઈએ ઉખેડી નાખેલી દીઠી તેથી તુરત પિતાની બે આંખે ઉખેડીને પ્રભુના અને ચટાડી અને પ્રભુની સ્તુતિ કરવા લાગે. વણિકને મુનિએ સિદ્ધની આવી સ્થિતિ જણાવી અને કહ્યું કે દેખ! આવી સર્વસ્વાર્પણરૂપ ભકિત વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. હારી ભક્તિ ઉપર ઉપરથી બાહાપૂજાના ઉપકરણે અલંકૃત થએલી છે અને તેની ભક્તિ ખરેખરી જીવસાટે બનેલી છે માટે તેની ભકિતની પ્રશંસા કરવા એગ્ય છે. હૃદય એજ ભકિતનું સ્થાન છે. પ્રભુ-ગુરુભક્તિમાં બાહ્ય કરતા પ્રેમ સ્વાર્પણ વગેરેને જોવાની જરૂર છે. આ પ્રમાણે કથી વણિકને બોધ આપે. પેલા જંગલી ભિલ્લની ભક્તિથી આસન દેવતા સંતુષ્ટ થયે અને ભિલ્લને નવી બે આંખે આપી. એ દષ્ટાન્તથી પ્રભુભક્તિમાં સ્વાર્પણ-જીવન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પ્રાણીઓ પશુઓ પંખીઓ અને મનુષ્યનું શુભ કરવા માટે તેઓના પ્રતિ પ્રથમ તે શુભભાવનાથી વર્તવું જોઈએ. આ વિશ્વ એ કુદરતને બાગ છે તેમાં સર્વ જીને એકસરખી રીતે જીવવાને હક્ક છે. કેઈના પણુ જીવવાના હક્કને લૂંટી લે એ મનુષ્યની શુભવૃત્તિનું લક્ષણ નથી. સર્વ વિશ્વ જી સત્તાએ પરમાત્મા છે. પ્રથમ સર્વ વિશ્વ છે તે શુભભાવની અપેક્ષાએ પૂજક બને છે અને તે સર્વ જીવેનું શુભકાર્યો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વવર્તિ જીવે પ્રતિ તિરસ્કાર વા નીચ દષ્ટિથી જોવું એ પિતાના આત્મા પ્રતિ તિરસ્કારવા-નીચ દૃષ્ટિથી દેખવા બરોબર છે. અતએ કર્મચગીઓએ સર્વ જી પ્રતિ શુભભાવથી દેખવું. વિશ્વવર્તિ મનુષ્ય ગમે તે ધર્મના હોય વા ગમે તે નાતજાતના હોય વા ગમે તે દેશના હોય પરંતુ તેઓના . આત્માઓમાં અને હારા આત્મામાં સત્તાથી ભેદ નથી, તેઓ તે હું છું અને હું તે તેઓ છે. સર્વ જીવોની સાથે મારે આત્મીય સંબંધ છે. કોઈ જીવ મારું અશુભ કરનાર નથી. અજ્ઞાન મહાદિવડે એક જીવ અન્ય જીવ પર શત્રુતા રાખે છે, તેમાં મેહને રાષ છે પરંતુ આત્માને દેષ નથી. સર્વ જી ગમે તેવા હાના એકેન્દ્રિયાદિથી પંચેન્દ્રિય શરીરમાં રહેલા હોય પરંતુ તેઓ તે સત્તાની અપેક્ષાએ હુંજ છું. સ્થાનાંગસૂત્રમાં આજ અપેક્ષાએ “ કાળા-૫ ૩યારમ” એક આત્મા એમ પ્રથમારંભમાં કથવામાં આવ્યું છે. સર્વ જીવોને સત્તા પરમાત્માઓ માનીને તેઓને માનવા પૂજવા શુભ કરવું અશુભનો ત્યાગ કરે એજ ખરેખરી પ્રભુપૂજા વા વિશ્વપૂજા, વિશ્વશભકાર્ય પ્રવૃત્તિ અવધવી. સર્વ વિશ્વવતિ નું મન વચન કાયાવડે શુભ કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુએ આજ ઉદ્દેશસર્વ જીની દયા કરવી, સર્વ વિશ્વવર્તિ છને ન મારવા-ન હણવા, સર્વ જીવોની રક્ષા કરવી, સર્વ જીની સાથે મૈત્રીભાવના ધારવી, સર્વ જીવોના પ્રતિ કઈ ધર્મ, જાત નાત વગેરેનો ભેદભાવ રાખ્યા વિના જે ગુણે પ્રગટ્યા હોય તેઓની પ્રમોદભાવના ધારણ કરવી, સર્વ જીવોઝનિ જરુયભાવના ધારણ કરવી અને સર્વ પ્રતિ માધ્યષ્ય ભાવના ધારણ