________________
---
--
---
-
-
-
-
---
-
-
-
-
~
ઐક્યના અભાવે અધ:પતન.
( ૩ ) ~ ~ ~-~~-~ ~~-~~~~~~~~ ~ ~ ~~~ ~
~ સર્વમાં છતા સર્વથી ચાર એ આત્મા અનુભવાય છે. આર્યાવર્તના મનુબે જયારે આત્માની નિસંગતાથી ભ્રષ્ટ થયા ત્યારે તેઓ કાર્યો કરવામા મમત્વભાવનાવડે હારું હારું માની નીચ કેટી પર આવી ગયા. પૂર્વે મનુષ્ય નિસંગતારૂપ આત્માને અનુભવતા અને બાહ્યકર્તવ્યને કરતા હતા તેથી તેઓ ખાતા પીતાં હરતાં ફરતા છતાં ગુણસાગરાદિની પેઠે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શક્તા હતા. હાલ મનુ ધર્મના મતમતાંતરમાં દરિાગી બનીને મૂલધર્મ સામું દેખતા નથી. સત્ય સદા સૂર્યની પેઠે એકસરખું પ્રકાશિત રહે છે. સત્યાનન્દમય સર્વ મનુષ્યોના આત્માઓ છે. દેશકાલાનુસારે સર્વ મનુષ્યો સત્ય ધર્મને શેધી શકે છે. અનેક રૂપમાં અર્થાત અનેક પ્રકારે સત્ય બાહિર આવી શકે છે. સ્વાત્મા સત્યરૂ૫ છે અને તે નિસંગરૂ૫ છે એમ માનીને જ્યારે મનુષ્ય નિ સંગતાને અનુભવ કરે છે ત્યારે તેઓ કર્મચાગની ઉચ્ચ કેટીને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિ સંગ માની નિર્ભય બની સ્વાધિકાર સર્વ કાર્યો કરવા જોઈએ. સર્વ પ્રકારના ભયેનું ચૂર્ણ કરીને તેને આકાશમાં ઉડાડી દેવું જોઈએ. ભય એ આત્માને ધર્મ નથી. જે ભય પામે છે તે આત્મા નથી પણ મન છે. જે ભય પામે છે તે વિશ્વના પગ તળે કચરાય છે. જે ભય પામીને કર્મચાગથી ભ્રષ્ટ થાય છે તે અજ્ઞાન પમાં ઉતરે છે. ભય પામનારને જીવવાનો અધિકાર નથી. કેનાથી ભય પામવાને છે? શું ઈશ્વરથી ભય પામવું જોઈએ? ઈશ્વર કદી ભય કરનાર નથી તે કોઈને દુ ખ આપનાર નથી માટે ઈશ્વરથી ભય ન પામે જોઈએ. ઈશ્વર પરમાત્મા અનન્ત આનન્દરૂપ છે. તેનાથી ભય કેઈને થયેલ નથી અને થનાર નથી. ચમથી ભય પામ જોઈએ! ના તે કદાપિ આત્માને નાશ કરી શકે તેમ નથી. પિતાને આત્મા અને યમને આત્મા એકરૂપ છે. તેથી આત્માને આત્માથી ભય નથી અને પુદ્ગલને પુદ્ગલથી ભય નથી. ભય છે તે એક જાતની ભ્રાન્તિ છે શું ત્યારે કર્મથી ભય પામવા જોઈએ ? ના તે કદી સત્ય નથી. આત્મા ક્ષણવારમા કર્મને નાશ કરી શકે છે. ભય એક પ્રકૃતિ છે અને તે આત્માથી ભિન્ન છે અને આત્માથી ભિન્ન ભયપ્રકૃતિથી બીવું એ આત્માને મૂળ સ્વભાવ નથી, અતએ કે ઈનાથી ભય પામવા જેવું છેજ નહિ. આત્માને કેઈ નાશ કરી શકે તેમ નથી, કારણ કે આત્મા નિત્ય છે. ત્રણ કાલમા દ્રવ્યરૂપે તે એક સ્વરૂપે રહી શકે છે. મૃત્યુથી ભય પામવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપ સાગરમાં મૃત્યુ એ એક પરપોટાના સમાન છે. પરંપરાને નાશ થના કદાપિ નિત્ય આત્માને નાશ થતું નથી. યશ કીર્તિ એ નામરૂપના સંબંધે છે. નામરૂપ એ આત્માને ધર્મ નથી તેથી નામરૂપના મેગે ઉદ્દભવેલ યશ દીતિઓમાં આત્માનું કદ કંઈ નથી. નામરૂપની કીર્તિ આદિ માયાજાલમા આત્માનું કશું કઈ નથી, અતએ કીર્તિયશ-અપકીર્તિ વગેરે એક સમુદ્રના પરપોટાનાં જેવા દેવાથી તેના નો કંઈ પાત્મા સાગરને નાશ થતો નથી એમ અવધીને મનની ઉપર કે ય જનતા વ્યની અસર