________________
-
-
-
-
-
-
-
-
-
i
ઉપાધ કમે ક્રમે કેવી રીતે વધે છે ?
(૩૫૯)
ગુફા ગર્જવવા લાગ્યું અને મહાત્માના ધ્યાનમા વિક્ષેપરૂપ બનતા મહાત્માનું ધ્યેય સ્વયં તે થઈ પડયું. મહાત્માને બિલાડીના બચ્ચાની બૂમે ઘણી અસર કરી તેથી તે હું સહન જાપ વિમરીને મ્યાઉ મ્યાઉ જાપ સુણવા લાગ્યા. નિસ્પૃહતાથી જગને તૃણવત્ ગણનારા મહાત્મા હવે સ્વપુત્રાર્થે પણ જેવી યાચના ન કરે તેવી યાચના હવે બિલાડીના બચ્ચાંના દુધપાનાર્થે લોકેની આગળ કરવા લાગ્યા લેકે પણ ઘણા દિવસનું થયું તેથી કંટાળ્યા અને મહાત્માને કહેવા લાગ્યા કે મહાત્માજી ! આવી પ્રવૃત્તિ કરતા એક ગાયને અત્રે રાખવામાં આવે તે વખતસર આપને તથા બિલાડીના બચ્ચાને દુધ મળી જાય અને દરજની ખટપટ નીકળી જાય. એવામાં એક ભક્ત બે કે મહાત્માજીની આજ્ઞા હોય તે મારા ઘરની એક ગાયને અત્ર લાવી મૂકુ. તે આજુબાજુના પ્રદેશમા ચરશે અને સાંજરે ગુફા આગળ આવી બેસી રહેશે. ગૌમાતાના સર્વને દર્શન થશે અને સર્વની ઉપાધિ ટળશે. મહાત્માએ પેલા ભકતની વિજ્ઞપ્તિ માન્ય કરી તેથી તેણે મહાત્માની પાસે ગાય લાવીને બાધી. ગાયની અને બિલાડીના બચ્ચાની મહાત્માને ખબર દરરોજ લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયે ધ્યાન સમાધિમાને ઘણો સમય ગાય અને બિલાડીના બચ્ચાના પાલનમા વ્યતીત થવા લાગે અને તેથી મહાત્માને અન્ય ખટપટે કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. કઈ વખત ગાય ડુંગરામા કોતરમા ઘાસ ખાવા લાગી અને તેથી તે રાત્રીએ માડી આવવા લાગી તેથી મહાત્મા લાકડી લઈને તેને શોધવા નીકળી પડતા ચોમાસામા ગાયને બાધવા માટે એક પર્ણકુટી કરી અને તેના રક્ષણ માટે ભકતને કહી એક નોકર રખા. નોકરને પગાર આપતા આપતા ગામના લોકોને કંટાળો થવા લાગે અને તેથી ગામના લોકોએ કહ્યું કે મહાત્મન ! જે તમે ગુફાની આસપાસની જમીન નકામી પડી રહેલી છે તેને આ નોકર પાસે ખેડાવે તે તેમાથી નોકરને પગાર નીકળે અને દાણાથી ગુજરાન થવાની સાથે અભ્યાગતની પણ સેવા થઈ શકે મહાત્માએ તે વિજ્ઞપ્તિ સ્વીકારી એટલે એક ભક્ત પોતાના બે ઉતરી ગએલા વૃષભ અને હળ લાવીને મહાત્માની સેવામા હાજર કર્યું. મહાત્માએ રાખેલા નેકર પાસે ખેતર ખેડવાની પ્રવૃત્તિ સેવી. નોકર અને વૃષને રહેવા માટે એક લઘુઘર તથા છાપરી તૈયાર કરવી ગુફાની આસપાસ એક બાગ કરો અને બાગમાં કુ કરાવ્યું. કે, ચંપ. ગુલાબ વગેરે વવવ્યા આર. પાસની ખેડેલી જમીનમાં પુષ્કળ ખેતી થવા લાગી અને તેમાં મહાત્માએ ધાન્યને એ હવા ધાન્યના કોઠાર કરાવ્યા, અભ્યાગની સેવા અને તેઓની આશીવ લેવા એક રસોઈયે રાખે અને તે અતિથિ બ્રા વગેરેને જમાડવા લાગે મડાબાની પાસે લોકેની ક જામવા લાગી મહાત્માને હવે સ્થાન સમાધિ કાને પ્રગ-સમય : - મળવા લાગ્યું. આ પ્રમાણે પ્રવૃત્તિમાં મહાત્માના બે વર્ષ ની વયા :એક ઘર ત્યાગીને પુન એક ઘર નવું બાધ્યું. તેની પ્રવૃનિ પવા વખતે