________________
踢
વિધવિધ દૃષ્ટિએ કમનું સ્વરૂપ જાણવું.
7 મે નિશ્ચિા, ઈત્યાદિવડે ઇન્દ્રને પ્રતિબાધ્યા. આ ઉપરથી અવમેધવાનુ કે આત્મજ્ઞાન થયા પશ્ચાત્ આત્માને નિસંગ નિર્ભય માન્યા પશ્ચાત્ સ્વાધિકારે જે જે કર્તવ્ય કાર્ડ વ્યવહાર અને નિશ્ચયત કરવામા આવે છે તેમાથી ચલાયમાનપણું થતું નથી. સ્વાધિકારે સ્વ-કન્યકાર્યાં કરતા આત્માને પૂર્ણ માનવા જોઈએ, અનન્ત ગુણા વડે મારા આત્મા પરિપૂર્ણ છે. આત્મામાં જે છે તે સર્વે પૂર્ણ સ્વરૂપ છે. પૂર્ણમા પૂર્ણ મળે છે તાયે પૂર્ણ રહે છે. આત્મા ને પૂર્ણ માની કન્ય કાર્યોંમા કરવા પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારના સંતાષનુ કારણ રહેતું નથી. જ્યાં સુધી આત્માને અપૂર્ણ માની કન્ય કાર્યો કરવામા આવે છે ત્યાસુધી આશા સ્વાર્થે અસતેષ વગેરે વિચારાના ઘેરીમાં સપડાવવાનું થાય છે અને અનેક પ્રકારની વાસનાના પૂજક બનવુ પડે છે. આત્મામાં જે જે ગુણા રહેલા છે તેમાથી એક ટળતા નથી અને એક નવા આત્મામાં આવતા નથી એમ ખાસ અવમેધી આત્મામા અનન્ત ગુણા છે તેના તિાભાવ જ્યાંસુધી છે અને જ્યાંસુધી આવિર્ભાવ થયેા નથી ત્યાસુધી અપૂર્ણતા છે; એ ષ્ટિએ આત્માને અપૂર્ણ જાણવામા આવે તેપણ સત્તાએ સર્વ ગુણાવકે આત્મા પરિપૂર્ણ છે એમ માનીને બાહ્ય કન્ય કાર્યો કરતા ખાદ્ઘ પદાર્થાની પ્રાપ્તિમાંવા અપ્રાપ્તિમા, વા ખાદ્ય કર્તવ્ય કાર્યાંની પૂર્ણતામાં વા અપૂર્ણતામાં તથા સ્વાધિકારે જે જે કઈ કરાય છે તેમા સતેષ શોક ચિન્તા વગેરે માનસિક લાગણી પ્રગટ થતી નથી. આવી દશા પામીને જે કાઈ આત્મજ્ઞાની કન્યકાર્ટૂને કરે છે તે સ્વને તથા સમષ્ટિને સ્વર્ગસમાન ક્રિન્ચ ખનાવી શકે છે. એવી દશા પ્રાપ્ત કર્યા વિના કરાડો મનુષ્યા ભલે કર્તવ્ય કાર્યો કરે, પરન્તુ લાભ તે એક ગુણા અને જગને અનન્તગુણી હાનિ પહોંચાડી શકે છે. અને આત્મજ્ઞાની એવી દશાએ કન્યકા કરતા છતા જગને અનન્તગુણુ લાભ અને એક ગુણ હાનિ પહેાચાડી શકે છે; માટે કરાડા અજ્ઞાનીઓ કરતાં એક આત્મજ્ઞાની અનન્ત ગુણ્ણા ઉત્તમ અવમેધવા, અર્થાત્ તે તેના કરતા અનન્ત ગુણુ લાભ પહેાચાડનાર અવધિવા ઉપયુક્ત દૃષ્ટિએ નિસંગ નિર્ભય નિત્ય અને પૂર્ણ સ્વરૂપ આત્મા જેણે માનેલ છે તેજ ખરી રીતે જગતને અને પેાતાને લાભ પ્રાપ્તિ કરાવનાર હોવાથી તેજ કન્યકાયના વ્યવહાર અને નિશ્ચયત અધિકારી બને છે, જેણે સ્વાત્માને પૂર્ણ રૂપ અવખાણ્યે છે તે સ્વાત્મમા અનન્ત સુખની પૂર્ણતા સત્તાએ માનીને પર જડ વસ્તુઓમા સુખની બુદ્ધિ ધારણ કરીને જગત્ની હિને થાય એવા મન વચન અને કાયાથી પ્રયત્ન કરતા નથી અને તેમજ તે ખાદ્ય કર્તવ્યકાર્યામાં માન પઢવી વગેરેની અભિલાષા ધારણ કરીને, અસતૈષવૃત્તિથી પ્રયત્ન કરતા નથી માન, પૂર્જા, કીર્તિ, પદી, યશ વગેરેની લાલમા મુખ જેણે સ્વાત્માને પૂછ્યું નથી જાણ્યા તેને ઉત્પન્ન થાય છે અને તેથી તે આત્મા પૂર્ણ છતા ભ્રાન્તિથી માન વૃક્ત ને પછી વગેરેથી પેાતાના આત્માને પૂર્ણ કરવા મથે અને તેની પ્રાપ્તિ માટે અનેક પ્રકા
-મ
( ૩૩૩ )