________________
-
-
-
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
- -
(૩૪૪)
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
સ્પષ્ટ ભાસ થાય છે. જે જે મહાત્માએ આ વિશ્વમાં જ્ઞાનેગી વો કર્મચગી બનેલા છે તેઓની હૃદયવિશાલતાની વૃદ્ધિમાં સત્પરૂપની સમ્મતિને ભાગ હતું અને સૂક્ષ્મ પગ દૃષ્ટિથી તેઓ પ્રગતિમાં પ્રગટ થયા હતા એમ સ્પષ્ટ અવધાઈ શકે છે, સૂપગણિથી આત્મશક્તિને નિશ્ચય થાય છે અને કર્તવ્યમાર્ગમા સાધ્યસિદ્ધિ હેતુઓને અવલંબવાના વાસ્તવિક ઉપાશે સમાચરી શકાય છે. અએવ ચેતનને ઉદ્દેશીને કથવામાં આવે છે કે તું સૂફમેપગદષ્ટિથી સન્તની સરમતિપૂર્વક કાર્ય કર. ગમે તેવા પ્રસંગમાં સૂમેપગદષ્ટિથી કર્તવ્ય કાર્યો કરવાને અભ્યાસ સેવ કે જેથી આત્મોન્નતિમાર્ગમા વિગે ગમન કરી શકાય. આત્મત્કાતિના માર્ગમાં આધ્યાત્મિક પ્રગતિએ પ્રવર્તતાં ઉપર્યુક્ત સૂક્ષ્મ પગણિને સાધુઓએ યોગીઓએ અને ત્યાગીઓએ વિકસાવવી જોઈએ. ગણમુખ્યકર્મો સ્વગ્ય માનવભવમા અહર્નિશ કયા કયા હોય છે અને તે પિતાના અધિકારે કેવી રીતે કર્તવ્ય છે તેને પરિપૂર્ણ નિશ્ચય કરવાની જરૂર છે ઉમર શક્તિ સાનુકુલ પ્રતિકૂલસોગ વૃત્તિ સ્થિતિ આપત્તિકાલ ગાવસ્થા આરોગ્યવસ્થા સત્તા બુદ્ધિ ક્ષેત્ર અને સ્વાત્માની અભિલાષા વગેરેને નિશ્ચય કરીને પ્રત્યેક મનુષ્ય સ્વગ્ય ગણમુખ્ય કર્તવ્ય કાર્યોને નિર્ણય કરી શકે છે–એમ પ્રત્યેક મનુષ્ય સ્વદશાને વિચાર કરશે તે તેને સમ્ય અવધાશે વ્યક્તિ પરત્વે સમાજપરત્વે કુટુંબપરત્વે સંઘપરત્વે રાજ્યપરત્વે અને દેશપર ગૌમુખ્ય કાર્યો કે જે દરરોજ કરવામા આવે છે તેનું સ્વરૂપ અવબોધવાથી આત્મકર્તવ્ય શક્તિને સમ્ય ઉપગ કરી શકાય છે. સૂ ગ અને પુરુષની સમ્મતિથી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ગૌણકર્તવ્ય કાર્યો તે મુખ્ય કર્તયકા તરીકે કેવી રીતે બને છે અને મુખ્યક્તવ્ય કાર્યો તે ગોણુવ્યક તરીકે કેવી રીતે બને છે તેનું વાસ્તવિક સ્વરૂપ અવધવાથી કર્તવ્ય કાર્યો કરવામાં આત્મશક્તિને સદુપયોગ થાય છે અને ચોગ્યક્ત કાર્યો કરવાથી આત્માની પ્રગતિમા સદ્ગુણદ્વારા પ્રગતિ થઈ શકે છે. હાલમાં યુરોપમાં પ્રવર્તિત યુદ્ધમા સમાજના અને વ્યક્તિના મુખ્યકર્તવ્ય તે ગૌણતાને સેવે છે અને ગૌણક્ત છે તે મુખ્યતાને ભજે છે–એમ સર્વત્ર વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોની ગૌણતા અને મુખ્યતા અવધી કર્તવ્ય કાર્યો કરવામા સૂપગત પ્રવૃત્તિ કર.
અવતરણું-સ્વજીવન દશામાં પ્રથમ સેવક બની કર્તવ્ય કાર્યો કર્યા પશ્ચાત્ સ્વામિને રોગ્ય કર્મળ સેવી શકાય છે તેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
पूर्वकर्मकरो भूत्वा पश्चात् स्वामी भविष्यसि । ब्रह्माण्डे च यथा तद्वत् पिण्डे सर्व विचारय ।। ५६ ॥ શબ્દાર્થ–આત્મન પૂર્વે તું સેવક બનીને પશ્ચાત્ સ્વામી બનીશ. બ્રહ્માંડે જેમ છે તેમ પિંડમાં વિચાર.