________________
( ૩૫૨ )
શ્રી કર્મયોગ 'ધોવવેચન,
5
"C
આવી તેના સબંધ આ શ્લોક સાથે છે. જે સેવક મની સેવાના સર્વ શુભ માર્ગાને ગીકાર કરવાને ઇચ્છે છે તેણે સ્વાત્માને એવુ પૂછ્યુ કે હે' મનુષ્યજન્મ ધારણ કરીને અદ્યપર્યંત ક્યાં ક્યા શુભ અશુભ સ્વાર્થ અને પરમાર્થના કાર્યો કર્યાં ! હે ચેતન ! હે અદ્યપર્યન્ત ત્હાગ જીવનમા શું શું કર્યું તેના વિચાર કર. ભૂતકાલમાં જે જે શુભાશુભ વિચાર કરેલા હેાય તેની યાદી કર ભૂતકાલમાં કરેલા કૃત્યાની યાદી કરી જમાથી વર્તમાનકાલમા જે જે કંઇ કરાય છે તેના સુધારા થાય છે અને આત્મપ્રગતિ ત્વરિત થયા કરે છે. ભૂતકાલમા પ્રત્યેક પ્રાણી જે જે શુભાશુભ વિચારા અને આચાશ સેવેલા હાય છે તેના વર્તમાનલ તરીકે જ્યા સુધી સ્વાત્માને અવલેાકી શક્તા નથી ત્યાંસુધી તે આત્માન્નતિના અગ્રસ્થાનપર આરડી શકતા નથી. ભૂતકાલના મૃત્યુનુ ફલરૂપ સ્વાત્માનું વર્માન પરિણમન છે અતએવ મનુષ્યભવની આદ્ય ક્ષણથી અદ્યપર્યંત જે જે કાર્યો કર્યાં... હાય તેને વિચાર કરી જવાથી અશુભ વિચારો અને આચારાથી સ્વાત્માને હઠાવી શકાય છે અને શુભ વિચારવડે સ્વાત્માને સંબંધિત કરી શકાય છે. અશુભ વિચારો અને આચારા જે જે ભૂતકાલમાં સેન્યા હોય છે તે વર્તમાન અને ભવિષ્યમા અશુલ અશાતાદિ ફૂલ આપ્યા વિના રહેતા નથી. નૃતમક્ષયો નારિયોટિĪતવિ 'લામત સોજન્ય, कृतं कर्म शुभाशुभम् કર્મથી છૂટે ન કાય ” ઇત્યાદિપદ્યોના વિચાર કરવામાં આવે તે અવબંધાશે કે કૃત શુભાશુભ કર્મ ભાગન્યા વિના છૂટકા થતા નથી. પૂર્વભવામાં જે જે શુભાશુભ કર્મોને કર્તવ્યપ્રવૃત્તિથી કર્યાં હોય તેને વિશિષ્ટ જ્ઞાની જાણી શકે; પરન્તુ વર્તમાન મનુષ્ય જીવનમાં જે જે આયુષ્ય ગયુ તેમા શુભાશુભ કયા ક્યા વિચારશ અને આચારા કર્યાં તેની તા યાદી કરી શકાય છે અને તેથી વર્તમાનકાલને સુધારી શકાય છે. જે મનુષ્યેાના હૃદયપટલ પર અજ્ઞાન અને માહનું આચ્છાદન લાગી રહ્યુ છે. તે ભૂતકાલમા શું શું કર્યું તેને ખ્યાલ કરીને વિવેકપૂર્વક કન્યકાયના વિચાર કરી શકતા નથી, તેથી તે વમાનમાં સ્વાત્માની વાસ્તવિક પ્રગતિ કરી શકતા નથી. ભૂતકાલમા કૃતનિા વિચાર કરીને વત માનમા સત્ય વિવેકને પ્રાપ્ત કરી અનેક મનુષ્ય આત્માની પરમાત્મદશાને પ્રાપ્ત કરી શક્યા છે. ભૂતકાલના કન્યકાર્યાંની યાદી કરીને અનેક મનુષ્યાએ વમાનમાં સ્વજીવન સુધાયું છે તેના આબેહુબ ચિતાર મહાપુરુષોના જીવનચરતા વાચવાથી અભેધાઈ શકાશે. જૈનદૃષ્ટિએ પ્રતિક્રમણાવશ્યકમા વાર્ષિક, ચાતુર્માસિક પાક્ષિક જૈવસિક · અને રાત્રિપ્રતિક્રમણમાં ભૂતકાલમા કરેલા દોષોને નિન્દવામા આવે છે અને ગર્હવામા આવે છે અને પાપકમના પશ્ચાત્તાપ થાય છે અને વર્તમાનકાલમાં આત્માના સવિચારા અને સદાચારા પ્રગટાવવામા ઉત્તમ અસર થાય છે એમ પશ્ચાત્તાપષ્ટિએ અવળેાધવું. અશોકે પેાતાની પૂર્વાવસ્થામા જે જે કાર્યાં કર્યાં હતા તેને તેણે વિચાર કર્યાં અને તેથી તેણે ઉત્તરાવસ્થામા ઉત્તમ સા જનિક હિતાર્યાં કર્યાં હતાં. એમ અશોકચરિતપથી અવમેાધી શકાય છે. ઈલાચી
ני
Ansonantot not the top the logons