________________
( ૩૫૪ )
શ્રી કમ ચાગ ગ્રંથસવિવેચન.
wwwwwwANIN
A van
• why at and mouth
प्रथम पत्र
શાહજાદા કામણ શ! મા ગળાના હાર ' ત્યારે ઇશ્વરની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે મારામાં કૌવત હતું ત્યારે મેં તને જ્ઞાન અને વિચારના ઉપદેશ આપ્ચા હતા પણ તે તેના ઉપર અપકવ બુદ્ધિ હોવાથી જોઇએ તેટલું ધ્યાન આપ્યું' નહિં, તેમજ આવશ્યક શિક્ષા ગ્રહણુ કરી નહિ. અધુના મારી જીવનયાત્રા પૂર્વી થવાનું નગારૂં જોરથી વાગી રહ્યુ છે. મેં મારૂં જીવન વ્યર્થ શુમાવ્યુ છે તેથી માફ' હૃદય ગ્ધ થાય છે પણ હવ પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? હવે તે મને મારા કરેલા વિચારશૂન્ય નૃત્ય અને પાપાનુ ફૂલ મળવુજ જોઈએ. મેં આ જગત્મા જન્મ ધારણ કરીને કાર્ય આત્માનું સાધ કય કર્યું" નહિ તેથી ઈશ્વર ચકિત થશે. હું વ્યર્થ આન્યા અને વ્ય જાઉ છું. મારાં પાપકમેનિ પશ્ચાત્તાપ કરવાથી કશુ' પણુ ફળ મળવાનું નથી કારણ કે અનેક અરે ! હજારા નીચ કર્મોથી મારે। આત્મા મલીન થયેા છે. મને ચાર દિવસથી જવર આવતા હતા પણ હવે આવતા નથી. હું જ્યા જ્યા દૃષ્ટિ નાંખું છું ત્યાં ત્યાં ઇશ્વરજ ગોચર થાય છે તેના સિવાય કાંઈ પણ નજરે પડતુ નથી મારા નાકર ચાકર અને પરિવારનું શું થશે તેની ચિંતા કરવાથી હવે કાઈ પણ ફળ નથી ધિક્કાર છે, આ લાલ અને માયાન્તલને કે જેથી મારી કેવી 'ગતિ થશે તેના મને ખ્યાલજ આન્યા નહિ. મારી કમર તૂટી ગઇ છે, પગ અશકત થઇ ગયા છે, મારામાં હાલવા ચાલવાની અને માલવાની શક્તિ નથી. માત્ર શ્વાસ લઈનેજ દિવસ પૂરા કરૂ છું. મેં' ધાર પાપા કરેલા છે તેને માટે ઇશ્વર શું દંડ આપશે તે તેનેજ માલુમ, મારા મૃત્યુ પશ્ચાત્ મારા સૈન્યની વ્યવસ્થા પુત્રને કરવાની છે. હું ઇશ્વરને સાક્ષી રાખીને બધા ચાગ્ય અધિકાર મારા વારસાને આપું છું. અજીમશાહુ મારી પાંસે છે અને તેના ઉપર મારા અતિશય પ્રેમ હતા. તેના પ્રાણના નાશ મેં કર્યાં નથી અને તેથી તે ખખતના અપયશ માંશ શીર્ષ પર નથી. હું સંસારને છેડી જાઉં છું અને તને તારા શાહજાદાને અને તારી માતાને ઇશ્વરના રક્ષણ તળે સૂકી જાઉં છું. તે તમારૂં રક્ષણ કરા । અંતકાલની યાતનાઆ અને દુખ એકાએકથી ચડિયાતા માલુમ પડે છે. મહાદુર્ગાહ જ્યા હતા ત્યાંજ છે પણ તેના પુત્ર હિંદુસ્થાનમા આવ્યા છે, બેઢારખTM ગુજરાતમાં છે; હેતઉનિશાએ આજ સુધી કાંઇ વખત દુખ જોયું નથી તેથી દુખામા અતિશય ડુબી ગઈ છે ઉયપુરી બેગમે ઘણું કામ કર્યું છે અને તે મારા દુ ખથી દુખી થાય છે તથા તેની ઇચ્છા 'મારી 'સાથેજ જવાની છે; પણ જે ભાવીમા હશે તે અનશે જે તારી સાથે કોઈ કુટુંબી કે દરખારી લેક ખરાખ' વન ચલવે તે તેની સાથે સામા નહિ થતા પેાતાનું કામ કાઢી લેવાને માટે' સભ્યતાપૂર્ણાંક વન ચલાવવું' આ ગુણુની હંમેશા જરૂર છે; સમયાનુસાર ચાલવું. પાતાની શક્તિપ્રમાણે જ કાઈપણુ કામમાં માથુ' મારવું, સિપાઈઓને પગાર ચઢી ગયા છે તે ધ્યાનમા રાખવુ;
ૐ