________________
-
-
-
-
-
-
-
-
.
.
-
-
-
-
-
.
-
-
-
-
. -
. -
. -
. -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૩૪૮)
શ્રી ક ગ ચંચ-સવિવેચન. ~ ~ ~ ~ ~ - — - - - — -- -- ~~~ ~~ ~ ~ ~~~ ~
~~આન્તરિક ઉચ્ચ પદવીઓ પર સર્વ વિશ્વના હિતસાધક સેવક બની સર્વજીનું હિત થાય એવી સેવા પ્રવૃત્તિને સેવતાં સેવા આગળ ચઢવું જોઈએ કે જેથી કપિ પતિત દશા થાય તેની પૂર્વે હજ સેવકે પિતાનું સંરક્ષણ કરવા અને ઉરપદ પરથી નીચ પદ પર ન આવવા દેવા સદા અપ્રમત્તવૃત્મા તૈયાર થઈ રહે. સેવાધર્મ એ ખરેખર વિશ્વજીવનને શ્વાસોશ્વાસ છે. જે વિશ્વમાં સેવાધર્મ ન રહે તે મહાપ્રલયની પિઠે વિશ્વના સર્વ ધર્મને નાશ થાય. જૈનદષ્ટિએ મહાપ્રલયને સર્વથા સર્વ વસ્તુને નાશ એ અર્થ થતું નથી. સેવાધર્મમાં પ્રવૃત્ત થયેલ સેવક લઘુ લઘુ સેવાધર્મવર્તુલોમાંથી પસાર થતે અનન્ત સેવાવર્તેલમાં પ્રવેશ કરે છે. પ્રથમ સેવક બનેલ મનુષ્ય સેવાષ્ટિએ કુટુંબની, પશ્ચાત્ પાડાની, પિળની, પશ્ચાત્ ગામ અગર નગરની, પશ્ચાત્ જ્ઞાતિ મનુષ્યની, પશ્ચાત્ દષ્ટિની વિશાલતા થતાં છેલ્લે, પ્રાત અને દેશના સર્વ મનુષ્યની અને પશ્ચાત્ સર્વ દેશના મનુષ્યની, પશ્ચાતું પશુઓ, પંખીઓ, જલચરે વગેરેની, પશ્ચાત ચતુરિન્દ્રિય, પશ્ચાત્ ત્રીન્દિની, પશ્ચાત દીનિી અને પશ્ચાત્ પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવોની, દેવેની વગેરે સર્વજીની સેવાના અનન્તવર્તેલમાં પ્રવેશ કરી મહામહન મહાપ અભયપ્રદ
જીવનિકાયરક્ષક-પાલક વગેરે પદવીઓને પ્રાપ્ત કરે છે. કેટલાક વિદ્વાને પોતાના કરતાં નીચ જી હોય તેના પર દયા કરવી, પિતાના સમાન હોય તેના પર મૈત્રીભાવ ધારણ કરે, અને પિતાના કરતા ઉરચ હોય તેઓ પર ભકિતભાવ ઘારણ કરીને સેવાધર્મના અનન્તવલની દિશા દર્શાવે છે. સેવક સેવાધર્મમા પ્રવિષ્ટ થવું તેને સ્વકર્તવ્ય ફરજ માને છે તેથી તેને સ્વપ્રતિ માન અને અન્ય પ્રતિ તિરસકાર છૂટ નથી. તે સ્વકર્તવ્યમાં પ્રવર્તવું એજ સ્વફરજ માનીને સેવાધર્મમાં પ્રવૃત્ત સેવકની માનસિક ભૂમિ શુદ્ધ થતી જાય છે અને તેના આત્મામા જે જે ગુણેને પ્રકાશ થવાનું હોય છે તે થાય છે તે પ્રાપ્ત સ્થાનથી પતિત થતો નથી. સેવક બનીને જે જે ગુણે પ્રાપ્ત કર્યા હોય છે, તે આત્મામા સદા સ્થિર રહે છે, તે ઉપર નીચે પ્રમાણે છાત જણાવવામાં આવે છે. વિદ્યાપુર નગરમાં એક મહાત્મા રહેતા હતા. તે અનેક વિદ્યાઓના ભંડાર હતા. તેમની પાસે બે શિષ્ય અભ્યાસ કરતા હતા; પ્રથમ શિષ્ય અહ ચંદ્ર હતું તે ગુરુની સેવા કર્યા વિના વિદ્યાઓ શિખતે હતું અને દ્વિતીય સેવાચંદ્ર હતો તે મહાત્માની સેવા કરીને વિદ્યાભ્યાસ કરતા હતા. મહાત્માની ખાવાની પીવાની સેવા કરવામાં સેવાચન્દ્ર સદા તત્પર રહેતો હતો મહાત્માનું સ્થાન સાફ કરવું, તેમના શયનની વ્યવસ્થા રાખવી, તેમને જે જે વસ્તુઓને ખપ હોય તે તે વસ્તુઓને આજ્ઞાપૂર્વક લાવી આપવી, મહાત્મા જે જે કાર્યો બતાવે તે તથાસ્તુ કહી આજ્ઞા શીર્ષ પર ચઢાવી કરવા-ઈત્યાદિ અનેક પ્રકારે વિનય બક્સાનથી તે મહાત્માની સેવામાં સદા પ્રવૃત્ત રહેતું હતું. એક વખત મહાત્માએ સ્વ આયુ સંબંધી ઉપગ મૂળે તે સ્વાયુષ્ય, અલ્પ જણાયું. અહંચ સર્વ વિદ્યાઓને અભ્યાસ કરી લીધું હતું પરંતુ સેવાચંદ્ર તે