________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( ૩૩૪), થી કમગ ગ્રંથસવિવેચન,
- ~~ ~~—— રના રાગદ્વેષના વિકલ્પ સંકલ્પ કરી કર્મને દાસ બને છે. આત્મામાં સર્વ ગુણની પૂર્ણતા માનીને જે બાહા કર્તવ્ય કાર્યો કરે છે તેને યશ-કતિ-માન-પ્રતિષ્ઠા-પૂજા-સત્કાર અને બહુ માન મળે વા ન મળે તેની દરકાર રહેતી નથી, કારણ કે તે પિતાની સ્વભાવિકી પૂર્ણતા વિના અન્ય ભાંતિરૂપ પીગલિકી માન–કીર્તિ આદિ પૂર્ણતાવડે પૂર્ણ થવા ઈચ્છત નથી, તેથી તે બાહ્ય બ્રાન્તિમય પીગલિકી માન-પ્રતિષ્ઠા--પદવી વગેરેની પૂર્ણતા અને અપૂર્ણતામાં સમાન સમભાવી બનીને સંતોષવૃત્તિથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાની પિતાની ફરજ અદા કરતો રહે છે, તેમાથી તે બ્રણ થતું નથી તેમજ તે ગમે તેવું સામાન્ય કર્તવ્ય હોય તે પણ અન્તરની પૂર્ણતાની ભાવનાના પ્રબલ વેગના અન્તરિક આનન્દથી મસ્ત બનીને તે કર્યા કરે છે. આ સ્થિતિમાં બ્રાહ્મણ વર્ગ-ક્ષત્રિય વર્ગ-વૈશ્ય વર્ગ અને શૂદ્ર વર્ગ આવશે ત્યારે તેઓ આન્તર પૂર્ણતાની સાથે બાહ્યપૂર્ણતા અથાત્ લક્ષ્મી વગેરે બાહ્યજીવનપ્રવર્તકજીવન હેતુઓથી પૂર્ણ થવાના ગૃહશે અને ત્યાગીઓએ સ્વસ્વાધિકારે અન્તરમાં પૂર્ણતાની દષ્ટિ ધારીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. પ્રભુ ભક્તને અને ગુરુ શિષ્યને અને જ્ઞાની પિતાના આત્માને કર્થ છે કે તું પિતાને નિ સંગ નિર્ભય નિત્ય અને પૂર્ણ માની જે જે કાર્ય કરવાના સદુપાયે હોય તે તે સદપાવડે હૈયે પ્રવૃત્તિથી કાર્ય કર અને સ્વાધિકાર ફરજ અદા કર.
અવતરણુ–સૂપગદષ્ટિએ ક્રિયમાણ કર્તવ્ય કાર્ય નિરીક્ષણપૂર્વક-સત્યરૂષ સમ્મતિ પૂર્વક ગૌમુખ્ય કવિવેક કરીને કાર્ય કરવાં જોઈએ તે-દર્શાવે છે.
श्लोको निरीक्षा हि प्रकर्तव्या क्रियमाणस्वकर्मणाम् । सूक्ष्मोपयोगदृष्टया हि गृहीत्वा सम्मति सताम्॥५४॥ कर्तव्यानि हि कर्माणि नृभवे कानि कानि च ।
विविच्य गौणमुख्यानि कुरुष्व स्वाधिकारतः॥५५॥ ' શબ્દાર્થ–સૂપગ દૃષ્ટિએ સત્યની સમ્મતિ ગ્રહીને પ્રિયમાણુ સ્વકની નિરીક્ષા કરવા ચગ્ય છે. મનુષ્યભવમાં ગૌણ અને સુય ક્યા ક્યા કાર્યો કરવાના છે તેને વિવેક કરીને કર્તવ્ય કાર્ચ કરવા જોઈએ.
વિવેચન–સૂપગ દષ્ટિએ સ્વકર્તવ્ય કાર્યોને નિરીક્ષવાથી કર્તવ્ય કાર્યોમાં જે જે કાઈ ભૂલે થતી હોય તે માલુમ પડે છે અને તે સુધારી શકાય છે. કર્તવ્ય કાર્યોને સુપગદષ્ટિથી તપાસતાં કર્તવ્ય કાર્યોમા જે જે મુશ્કેલીઓ નડતી હોય છે તે સ્પષ્ટ