________________
-
-
-
- - -
- -
-
-
-
- -
-
-
-
-
- -
-
- -
- -
- -
- - -
-
-
-
-
-
- -
-
- -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૩૨૪)
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
વિચારે અને આચારની તે મૂર્તિ હતી. સગાળશા શેઠની સેવા કરવામાં તેમની પત્ની સદા તત્પર રહેતી હતી અને અતિથિની સેવા કરવામાં કઈ જાતની બાકી રાખતી નહોતી. સગાલશાશેઠ અને તેની પત્નીના એક સદગુરુ હતા. તેની સેવા કરવામાં શેઠ અને શેઠાણી કિઈ જાતનો આત્મભેગ આપવામાં બાકી રાખતાં નહોતાં. કોઈ દેવતાએ સગાલશા શેઠ અને શેઠાણીની ગુરુસેવા માટે અન્ય દેવ આગળ ઘણી પ્રશંસા કરી તેથી અન્યદેવને સગાલગાશેઠ અને શેઠાણી માટે પૂજય લાગણી ઉત્પન્ન થઈ. એક વખત સગાલશાશેઠના ગુરુ તેના ઘેર આવ્યા. ગુરુએ સગાલશાશેઠ અને શેઠાણીની પિતાના પ્રતિ ખરી ભક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા નિશ્ચય કર્યો. શેઠ અને શેઠાણીને તેના કેલા પુત્રને મારી તેનું ભજન બનાવવાનું કહ્યું. તે પ્રમાણે શેઠે અને શેઠાણીએ પુત્ર મારવાની પ્રવૃત્તિ કરી તેમાં ગુરુભક્તિના ગે જરા માત્ર ખંચાયાં નહિ. ત્યારે તેમની ખરી ભક્તિ જાણુંને તેમના ગુરુએ તેની આગળ તેના ખરા પુત્રને દેવતાઈ શક્તિદ્વારા રજુ કર્યો અને સગાલશાશેઠની ગુરુસેવાભક્તિરૂ૫ શુભકાર્ય માટે ઘણું પ્રશંસા કરી ---
સગાલશા શેઠની પ્રશંસા. સાચી ભક્તિ તવ મન આહે ધન્ય છે જાત હારી, સાચે સાચા હૃદય વચથી સશુરૂ ભક્તિ પૂરી હારા જેવા વિરલ જગમાં સદગુરૂ ભકિત શૂરા, સેવા હારી બહુ ગુણમયી કે ન વાતે અધૂરા. હાલે હાલ નિજથકી ઘણે ચિત્તમાં જેહ લાગે, હેને માર્યો મમત તજતા આચકો નાજ ખાધે, દેવી લીલા ગુરૂમન તણી સશુરૂ ભક્તિ માટે, . પાછે ભાગ્યે નહિ નહિ જરા ધન્ય ભક્તિ જ હારી. ધન્ય તવ પત્નીને ધન્ય તવ જાતને, ધન્ય તવ ભક્તિને ધન્ય સેવા, પુત્ર તવ મારતા આંચકે નવ ધ, ધન્ય તવ ભક્તિને ભક્તિ દેવાઃ ધન્ય તવ માતને સર્વસ્વાર્પણ કર્યું, ભકિતમાં ખામી ના કાંઈ રાખી, અમર તવ નામ આ વિશ્વમણે થયું, પામી શ્રદ્ધા તણી સત્ય ઝાખી; શ્રદ્ધા ભકિત થકી પૂજ્ય, સદ્ગુરૂ સ્વાર્પણ કરી; ધન્ય સેવા ભલી જગમા, પામ્યા વિરલા જ અહે. - ધન્ય શેઠાણી શેઠને, સ્વાર્પણ સેવા કરી રે, - ચંદ્રભાનુ ઊગે તાવત્, યાદી ક્રમ જન. *