________________
-
-
-
-
ઉત્સાહથી કાર્યસિદ્ધિ.
(૩૨૩)
થવાની અત્યંત આવશ્યક્તા સિદ્ધ કરે છે. કે મનુષ્ય પિતાના શરીરની છાયાને પકડવા કરોડગણે પ્રયત્ન કરે અને છાયાની પાછળ દેડે તેથી છાયા કદાપિ ઝાલી શકશે નહિ, પરંતુ તે મનુષ્ય સૂર્યના સન્મુખ દેશે તે છાયા તેની પાછળ દેડતી દોડતી ગમન કરતી જણાશે. એ દષ્ટાન્તથી અવબોધવાનું કે કીર્તિ પ્રતિષ્ઠા લક્ષ્મી સત્તા સુખ એ સર્વની પાછળ દડવાથી તે પ્રાપ્ત થતાં નથી પરંતુ જ્યારે મનુષ્ય પરમાત્માના સદ્ગુની પ્રાપ્તિ કરવા માટે જ્યારે શુભકાવડે પરમાત્મા રૂપ સૂર્યના સન્મુખ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને લક્ષ્મી સત્તા અને સુખની સહેજે પ્રાપ્તિ થાય છે. સકાર્યો કરવાની પાછળ દેડે એટલે લક્ષમી પ્રતિ વગેરે તમારી પાછળ દેહતી માલુમ પડશે. સદ્દવિચાર અને સત્કાર્યોમાં દરરોજ પ્રવૃત્ત થયેલ મનુષ્ય સન્માર્ગપ્રતિ ગમન કરી શકશે. સત્કાર્ય કર્યા વિના કદાપિ વિશ્વમાં ઉરચ થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે જે આદર્શ પુરુષ તરીકે વિશ્વમાં ગણાય છે, તેઓએ પ્રથમ સત્કાર્યમા સ્વાર્પણ કરીને પ્રવૃત્તિ કરી હતી. શુભવિચાર અને શુભ કાર્યોમાં એટલા બધા ગુંથાવું જોઈએ કે ગમે તેવા અશુભ સંગમા પણ અશુભ વિચાર અને અશુભાચારની પ્રવૃત્તિ કરવાનું ધાર્યા છતાં પણ થઈ શકે નહિ. અશુભ વિચારે સ્વમતમાં દરરોજ કેટલા આવે છે અને કેટલા જાય છે, તેના ઉપર જ્યારે સૂક્ષ્મોપગથી જોવામાં આવે છે ત્યારે સ્વાત્માની કઈ દશા છે તેને ખ્યાલ આવી શકે છે અને અશુભ વિચારેને પરિહાર થઈ શકે છે. માતપિતાની ભક્તિમાં શ્રવણ આદર્શપુરૂષ થઈ ગયે તેનું ખરેખરું કારણ તેના માતાપિતાની ભક્તિના શુભ વિચારે અને શુભાચારે હતા. માતૃપિતાની ભક્તિ સેવારૂપ શુભકાર્ય કરવા માટે શ્રવણે સર્વસ્વાર્પણ કર્યું હતું, તેણે અનેક પ્રકારની ઈરછાઓ પર માતૃપિતૃ સેવા માટે જ્ય મેળવ્યું હતું તેથી તે અક્ષરદેહે વિશ્વમાં અમર રહ્યો છે. અંધ માતૃપિતૃનીસેવા માટે અન્ય કશું કઈ ન જેવું અને માતૃપિતૃમાં સર્વ પૂજ્યતા અનુભવીએ એ કંઈ સામાન્ય બાબત નથી. માતપિતાને કાવડમા ઘાલીને સર્વ તીર્થોની યાત્રા કરાવવી એ કંઈ સામાન્ય વાત નથી. ધ માતપિતાને પિતાના હાથે ખાવાનું કરી આપવું અને તેઓના વસ્ત્ર ધેવાં. તેઓના શબ્દ ત્યાં પિતાના પગ એવી સેવા પ્રવૃત્તિમાં સ્થિર રહેવું એ ખરેખર શ્રવણ ધન્યવાદપાત્રભૂત છે માનપિતાની સેવારૂપ શુભકાર્યમા શ્રવણ જેવા આદર્શપુરૂષ અલ્પ થયા હશે શ્રવણ હાલ અત્ર નથી તેપ તેના નામથી અને તેના શુભકાર્યથી સંપ્રતિ મનુષ્ય પર તેની ભારે અસર થાય છે. વાણ જે અસર તે બેલીને કરી શકે નહિ તે અસર તેના બેલ્યા વિના તેની માતાપિતાની સેવારૂપ શુભ કાર્યથી ભવિષ્યકાલપર થઈ રહી છે. ગુરૂભક્તિરૂ૫ શુભકાર્ય માટે જૈન ગાલશાશેઠનું દાન્ત વિશ્વમાં મોજુદ છે. સગાલશાશેઠ કાધિપતિ હતા. તેમના ઘરની શોભાને પાર નહોતે. દયા, શ્રદ્ધા ભક્તિ સત્ય પ્રેમ પરોપકાર દાનવીરતા વગેરે તેમનામાં અનેક ગુણો હતા. સગાળશા શેઠની પત્ની પતિવ્રતાધર્મમા સદા નિ હતી. ગાલશાશેઠને