________________
UR
સુખની પાછળ દુખ રહેલુ છે.
મારવાડ થળી વગેરેના ઘ| જૈને કર્ણાટક, બંગાલ વગેરેમાં વ્યાપારાર્થે ગયા અને હાલ તેઓ ત્યાં સુખી થયા છે. કેટલાક જૈને ઈગ્લાડ ટ્રાન્સમા વ્યાપારાર્થે ગયા છે અને ત્યા તેઓ સુખી થયા છે. જૈનોના તીર્થકરે પૂર્વે અધ્યા બંગલમાં જન્મ્યા હતા અને જેને મગધદેશ વગેરે દેશમાં કરોડની સંખ્યામા હતા તેના સ્થાને હાલ ત્યાં મૂલસ્થાયી જાત તરીકે જેને નથી અને ગુજરાત માળવા મારવાડ કાઠિયાવાડ કચ્છ તથા દક્ષિણ તરફ જૈનોની વિશેષ સંખ્યા છે. જૈનોએ સુખદુખપ્રદ સંગને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ સત્તા લક્ષમી વિદ્યા અને સંખ્યામાં ઘટતા ઘટતા અર્ધગતિના મૂલસ્થાનપર્યન્ત આવી પહોંચ્યા. બ્રાહ્મણોએ ક્ષત્રિએ વૈશ્યએ અને શુદ્ધોએ સુખદુખપ્રદ સંગને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ અવનતિના યજમાન બન્યા છે. હવે તે આ જાગો–તમે કેવા દુ:ખી થયા છે–તમારી માનસિક વાચિક અને કાયિક શકિતથી કેટલા બધા ભ્રષ્ટ થયા છો તેને વિચાર કરશે. આલસ્ય કુસંપ વૈર ઇબ્ધ સકુચિત રૂઢીઓ અને સંકુચિત દૃષ્ટિથી તમે ઘેરાઈ ગયા છે તેને વિચાર કરે. તમારા પૂર્વજેની ઉન્નતિને-કીર્તિને હવે ગાઈને તથા તેથી અભિમાની બનીને બેસી રહેવાને સમય નથી. જાગે જાગો. જલદી જાગે. ઈર્ષાદિ દુખપ્રદ સંગેની માયાજાળને દૂર કરી નાખે. આલસ્ય, વૈર, ઈર્ષ્યા અને અજ્ઞાન એજ દુખના સગે છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છેપૂર્વની જાહોજલાલીની યાદી કરીને હવે રિવાથી કંઈ વળવાનું નથી. હવે તે મન વચન અને કાયાની શકિત કેળવીને બ્રિટીશ રાજ્યની શાંતિમય છાયામા રહી પ્રગતિકારક પ્રવૃત્તિમાર્ગમાં આગળ વધે. સુભાગ્યમે તમારી ઉન્નતિ કરવા અને તમારી આ ઉઘાડીને શુભમાર્ગે ચઢાવવા માટે બ્રિટીશરાજ્યની સ્થાપના થઈ છે તેને લાભ લઈને દરેક બાબતની પ્રગતિ કરવામાં પશ્ચાત ન રહે. દુખપ્રદ સંગ કરતા ઈગ્લીશ સરકારના રાજ્યમાં આને સુખપ્રદ સંવેગો ઘણું છે. તમને બ્રિટીશ પ્રવૃત્તિમાર્ગના ગુરુઓ મળેલા છે તેમની પાસેથી અનેક વિદ્યાઓ વિનયથી મેળવવી જોઈએ સર્વ પ્રકારની કેળવણી પ્રાપ્ત કરીને દુખપ્રદ સગાને સુખપ્રદ સાગરૂપમાં ફેરવી નાખવા જોઈએ બાલલગ્નને બંધ કરવા જોઈએ. સ્વાશ્રયી અને આત્મભાગી બન્યા સિવાય દેશ કેમ વા ધર્મને ઉદય થયે નથી થતું નથી અને થવાનું નથી. અએવ સ્વાશ્રયી અને આત્મભોગી બની દુખપદ સંગોને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને-દૂર હઠાવવા જોઈએ. કેઈપણ આભન્નતિકારક કાર્યને પ્રારંભતાં દુખપ્રદ સગો અને સુખપ્રદ સંગોને તપાસી લેવા અને તે બેની વચ્ચે ઉભા રહીને કેવી રીતે કાર્યપ્રવૃત્તિ આરંભવી તેને વિવેક કરી લે. કાર્યપ્રવૃત્તિમાં કેના તેના તરફથી દુઃખપ્રદ સરોગે ઊભા થવાના અને કેના તરફથી સુખપ્રદ સંગમાં મદદ મળવાની–તેને પ્રથમથી નિશ્ચય કરી લે અને પિતાના આબલ ઉપર ટકી રહેવાને અનુભવ કરીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું. પિતાની યાં બાજુના