________________
1
- -
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૩૧૮)
થી કાગ ગ્રંથ-વિવેચન.
જાણવાની અને તેને વિચાર કરવાની આની બુદ્ધિમાં મજૂતા આવી ત્યારથી તેઓની કર્મપ્રગતિમાં વિદ્યાકર્મપ્રગતિમાં વૈશ્ચર્મપ્રગતિમાં અને શુકમપ્રગતિમાં હાનિ પચી, તેથી તેઓ સ્વદેશનતિ કરી શક્યા નહિ અને પરદેશીઓની સવારીએથી કચરાઈ અર્ધમુવા જેવા થઈ ગયા. ગમે તે દેશના મનુ હેય પરંતુ ત્યારે તેઓ સુખદુખપ્રદ સંગે કયા ક્યા ક્ષેત્રકાલાનુસારે છે તેને વિચાર કરતા નથી ત્યારે તેઓ થી નત બને છે. રોટલો પણ તેના પાસાં બદલીને રોકવામાં નથી આવતો તે તે બળી જાય છે તેમ મનુ પણ પિતાની સુખદુખપ્રદ સાગબાજુઓને વિચાર કરીને પ્રવૃત્તિ નથી કરી શકતા તે તે અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરી શકે છે. દેશને રાજાને પ્રજાને કેમને ગૃહરને અને ત્યાગીને સુખપ્રદ અને દુખપ્રદ કયા કયા સો વચ્ચે ઉભા રહેવાનું થયું છે તેઓ પિતે જો તે નથી જાણતા તે તે અધૂની પેઠે અન્યની ઉપા૫ર જીવવાને લાયક બની શકે છે. દુખપ્રદ સંગોને જાણવામાં આવે છે તે તેને હઠાવી શકાય છે અને સુખદ સગાને પ્રાપ્ત કરી શકાય છે. મનુબે તાવડીમા જેમ રોટલીનું પાસું બદલાય છે તેમ દુખના સોગથી પરાક્ષુખ થઈ સુખ તરફ વળવું જોઈએ. જે ક્ષેત્રકાલે દુખપ્રદ સંજોગોને નાશ થાય અને સુખપ્રદ સંયોગ પ્રાપ્ત થાય એવી ક્ષેત્રકાલે કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. પારસીઓએ દુખપ્રદ ઈરાન દેશની તે વખતની સંગેની સ્થિતિ અવલેકી તેથી તેઓ ઈરાનમાંથી નીકળી હિન્દુસ્થાનમાં આવ્યા તેથી તેઓ વધર્મનું અસ્તિત્વ અને સ્વધર્મ કેમનું અસ્તિત્વ સંરક્ષી શક્યા. બીદ્ધોએ જેને અને હિન્દુઓના સમયમાં પિતાની કેમનું અને પિતાના ધર્મનું અસ્તિત્વ ન રહી શકે એવા દુખપ્રદ સંગને દેખી તેઓ તીબેટ ચીન બ્રહ્મદેશ તરફ પ્રયાણ કરી ગયા. કહેવાને સારાંશ એ છે કે સુખપ્રદ સંગે જ્યારે પ્રતિકૂલ બની દુખપ્રદ સાગ બન્યા ત્યારે તેઓએ અન્ય દેશમાં સર્વધર્મનું અસ્તિત્વ જાળવ્યું. દરેક કામને દરેક જાતને વિચિત્ર ઘટનાઓ અને દેશની વિચિત્ર ઘટનાઓમાથી પસાર થવા વારંવાર સુખપ્રદ સંગેના અનુસાર બદલાવું પડે છે ગુજરાતના કેટલાક જૈનેએ એક સૈકા લગભગથી સુખદુઃખદ સગોને વિચાર કરીને દક્ષિણદેશમાં વ્યાપારાર્થે પ્રવૃત્તિ કરી છે અને તેઓ પુના અહમદનગર માલેગામ ધુળીયા વગેરેમાં સુખી થયા છે. કેઈને કોઈ ક્ષેત્રમાં અને કઈ કાલમાં પુણોદય થાય છે. પાલીના રંક શેઠે વલ્લભીપુરમાં પ્રયાણ કર્યું અને ત્યાં તેઓ કરોડાધિપતિ બન્યા, તાતાર વગેરે જાતના કેએ હિન્દુસ્થાન પર સ્વારીઓ કરી અને તેઓ આર્યદેશના સવામી બન્યા. આરબોએ હિન્દુસ્થાન પર સ્વારી કરી જેથી તેઓ સુખપ્રદ સંજોગોને પ્રાપ્ત કરી શકયા. ઈગ્લાંડના લોકે અમેરિકામાં ગયા અને ત્યાં તેઓ સુખી બન્યા. અમુક મનુષ્ય અમુક ક્ષેત્રમાં પાપકર્મથી દુખના સગવડે પીડાય છે અને તે જે અન્ય ક્ષેત્રમાં જાય છે તે પુન દુખી રહેતું નથી પરંતુ સુખના સંગે પ્રાપ્ત કરીને સુખી બને છે.