________________
અહં મમત્વના સંસ્કારને ત્યાગ.
( ૩૧૧ )
પરમાત્માની તિનું દ્વાર બંધ છે એમ અવધવું. ત્યાં હું ને મારું છે ત્યાં આત્મા નથી અર્થાત્ ત્યા રાગદ્વેષ છે. હું અને મારું એવી દ્રષ્ટિથી જ્યાં વપરને દેખવાનું થાય છે ત્યાં દરિદ્વારા પરમાત્મપ્રકાશ અવલેકી શકાતું નથી. હું અને મારું એવી વૃત્તિના સંસ્કારેને હટાવવાને માટે આત્માને જાણ જોઈએ. હું અને મહારૂ એવી વૃત્તિના સંસ્કારોની પેલી પાર રહેલે આત્મા જ્યારે જ્ઞાનવડે અનુભવગમ્ય થાય છે ત્યારે આત્મા જે જે મન વચન અને કાયાવડે કાર્યો કરે છે તેમાં અહંમમત્વના સંસ્કારને પ્રગટાવી શકતે નથી. જે અહંમમત્વરૂપ પુરણું છે તે વસ્તુત આત્મા નથી અને અહંમમત્વની મેહફુરણુઓને જ્યાં સર્વથા વિલય થયા બાદ આનન્દતિની ઝાખીને અનુભવ થાય છે તે જ આત્મા છે એવો જ્યારે પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે કંઈ પણ કાર્ય કરતા અહંમમત્વના સંસ્કારે નવા પ્રગટાવી શકાતા નથી અને પૂર્વે જે જે અહંમમત્વવિશિષ્ટ સંસ્કાર પ્રાપ્ત કરેલા હોય છે તે સર્વે ક્ષણે ક્ષણે મન્દ પડી સર્વથા નષ્ટ થઈ જાય છે. વાદળાઓમાથી સૂર્યના કિરણને પ્રકાશ પડવા માંડે છે કે તુરત વાદળાંઓ વિખરાવા માડે છે અને સૂર્ય સ્વકિરણેવડે સર્વત્ર પ્રકાશી શકે છે, પશ્ચાત્ કિરણે તે વાદળાવડે ઢંકાઈ જતા નથી. કિરણો તે આત્મજ્ઞાન સમાન છે અને વાદળા તે અહંમમત્વ સંસ્કારરૂપ છે. આત્મજ્ઞાનરૂપ કિરણેવ અહમમત્વ સંસ્કારરૂપ વાદળાંઓને વિખેરી શકાય છે એમ વસ્તુતઃ અવધવું. કિરણે તે વાદળા નથી તેમ આત્મા તે અહંમમત્વ સંસ્કારપ નથી. અહંમમત્વ સંસ્કારથી ભિન્ન એવા આત્માને જ્યારે સ્પષ્ટપણે અવલોકવામાં આવે છે ત્યારે બાહ્યકર્તવ્ય કાર્યોમાં અહંમમ એ પ્રત્યય કયાથી થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. મન વાણી અને કાયાના વેગથી ત્યારે આત્મા ભિન્ન છે અને એ આત્મા નથી તે બાહ્ય વસ્તુઓમાં અહંમમત્વ સંસ્કાર ક્યાથી પ્રગટી શકે ? બાહ્ય કર્તવ્યને કરવામાં આવે અને હારૂ લ્હારૂં એ શબ્દવ્યવહાર કરવામાં આવે તો પણ કર્તવ્ય કાર્યોમાં અહંમમત્વ પરિણામ ન હોવાથી તેમાં બંધાવાનું થતું નથી અને આત્માની શકિતપર અહં મમત્વ સંસ્કારોને લેપ લાગી શક્તા નથી. અનાદિકાલથી અહંમમત્વપરિણામના સંસ્કાર પડેલા હોય છે તે આત્મજ્ઞાનવડે જ ટળે છે એ અનાદિસસિદ્ધ નિયમ હોવાથી પ્રત્યેક મનુષ્ય આત્માને જાણી અને અહંમમત્વ સંસ્કારને ત્યાગ કરી કર્તવ્યકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાની શિક્ષા આપે છે કે તું પિતાને જાલુ થાં ઢળી માતાતર વિના નહિ, ત્યાં સાધના વર્ષ નૂડો ઇત્યાદિ મહાત્માઓના વચનેવ આવબધી શકાય છે કે આત્માને જાણીને જ અહંમમત્વ સંસ્કારને દર હટાવી શકાય છે; અત એવ આત્માને જાણે અડુંમમત્વ સંસ્કારોને હટાવી જે જે વાધિકારે મન વચન અને કાયાદિથી કર્તવ્યા હોય તે કર્યા કર ! ! અર્હમમત્વ સંસ્કારને હઠાવ્યા પશ્ચાત અહમમત્વવૃત્તિરહિતપણે કર્તવ્ય કાર્યો થયા કરે છે અને સર્વમાં રહીને જલથી નહિ