________________
-
-
--
(૩૧૨ ).
શ્રી કર્મળ ગ્રંથસેવિવેચન,
ભીંજાવાની આત્માની દશાને પ્રાપ્ત કરી શકાય છે તથા કાર્ય કરતાં નિવૃત્તિ “અનુભવી શકાય છે. તે મનુષ્ય તું અહેમમત્વના સંસ્કાર અને વિચારોને હટાવીને આત્મિક પ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. કદાપિ તું અહંમતવ સંસ્કારને સેવીશ નહિ, તું સિદ્ધબુદ્ધ પરમાત્માને બંધુ છે. અg a vમgi આત્મા તે પરમાત્મા છે. અહંમમત્વ સંસ્કારને હૃદયમા ન પાડવા એ હારા હાથમાં છે. વેદાન્તદર્શની મહાત્મા સ્વામી રામતીર્થ ઉદારભાવથી અહંન્દ્રભાવનું શુભવતુંલ જેવું દર્શાવે છે તે પ્રમાણે અહવભાવ વિના રહેવાય તે તે પ્રમાણે શુભાગ્રહવૃત્તિને સે. તે કથે છે કે- હિ સર: તિરું भारतस्था जानीत यूयं हदयं मदीय, आर्याः समस्ताः पथवर्णभिन्ना न बान्धवाः fજાદવ તે શુ સર્વ ભારતસંસ્થાઓ છે તે તમે જાણે કે મારું હૃદય છે. પથવણભિન્ન એવા સમસ્ત આર્યો બાધ નથી પરંતુ તે તે આ તે હું છું. આવી સ્વામી રામતીર્થોની શુભ અહંભાવના છે. અહંમમત્વ વૃત્તિને અશુભમાથી ટાળી પ્રથમ શુભમાં લાવવી અને પશ્ચાત્ અનન્ત આત્મસ્વરૂપમાં લય કરી લયલીન થઈ જવું: અહં અને મમત્વભાવનાને વ્યાવહારિક શુભમાર્ગની સાથે ધાર્મિક શુભમાર્ગમાં લઈ જવી અને અહંમમત્વની શુભભાવનામાં લઘુલઘુ વર્તુલે હોય તેના મહાવર્તુલો કરવાં. જેમકે પુત્ર તે હું, માબાપ તે હું, સ્ત્રી તે હું, પુત્રી તે હું, ઘર તે હું, કુટ તે , મહેલ્લે તે હું, ગામ તે હું, નગર તે હું, નાત તે હું, સમાજ તે હું, સંઘ તે હું, દેશ તે હું સર્વ પ્રાણીઓ તે હું, સર્વ મનુષ્ય તે હું, સર્વ બ્રહ્માંડ તે હું એવી રીતે શુભ અહંવૃત્તિને અનુક્રમે વધારવી અને તેને અનન્ત આત્મસ્વરૂપમા અસ્તિનાસ્તિધર્મ શમાવી દેવી. કુટુંબ તે મહારૂં, જ્ઞાતિ તે હારી, ગામ તે મહારું, નગર તે મ્હારૂં, રામાજ તે મહારે, દેશ તે હારે, સમગ્ર વિશ્વ તે હા, એમ અનુક્રમે મમત્વભાવનાનું શુભમાર્ગ દષ્ટિએ વર્તલ વધારતા વધારતાં એટલા સુધી વધારવું કે સર્વ જગત તે હા. એમ સર્વને મ્હારૂં માનીને અસ્તિનાતિરૂપ અનંતધર્મની મમત્વની ભાવનાને અનન્ત આત્મામા શમાવી દેવી અને પશ્ચાત અનન્ત વર્તલ રૂપ બનેલ અહંમમત્વને આત્માના અનન્ત શુદ્ધધર્મમા ભસ્મીભૂત કરી દેવું. અહંમમત્વને ત્યાગ કરીને જે કાર્યાગી ને બની શકે તેઓએ પ્રથમ અનંત વર્તુલભૂત બનેલ અશુભ અહંમમત્વને પરિહાર કરવા માટે પ્રથમ શુભઅહેમમત્વભાવના વર્તલની અનુક્રમે વૃદ્ધિ કરી તેને અનન્ત વર્તુલરૂપ ' કરી પશ્ચાત્ મમત્વ અહંવના અનન્તવર્તલને અનન્ત શુદ્ધ સ્વરૂપમાં શમાવીને તેનું અહં મમત્વ દૂર કરી દેવું. આ પ્રમાણે પ્રયત્નથી કર્મયોગી બની શકાશે. ગમે તે માર્ગ" ગ્રહીને અશુભઅહેમમત્વના સંસ્કારોને ત્યાગ કરી જે સ્થિતિમાં જે જે કાર્યો કરવાનાં છે તેમાં શૈર્ય ધારણ કરીને પ્રવૃત્ત થવું જોઈએ. શુભાéમમત્વભાવનાનું અનન્તદરિમય વર્તેલ ધારણ કરીને અમુક સ્વાધિકાર મર્યાદિત કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ સેવતાં અશુભમાં