________________
-
વિધવિધ દૃષ્ટિએ કમનું સ્વરૂપ જાણવું.
- - - - - - - - - - - અને સિદ્ધસ્થાનમાં વિરાજે છે; પશ્ચાત્ ત્યાથી સંસારમાં જન્મ જરા અને મરણના ચકમાં આવવાનું થતું નથી. જૈનદષ્ટિએ બહિરાત્મા અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આત્મા પોતાનું સ્વરૂપ અવધી શકતો નથી અને જડવસ્તુઓમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે તાવત્ તે બહિરાત્મા કથાય છે. આત્મા જ્યારે જડચેતનના તત્વજ્ઞાનપૂર્વક પિતાના સમ્યકત્વવિવેકથી આત્મતત્વને અવબોધે છે ત્યારે તે અન્તરાત્મા કથાય છે. અન્તરાત્મા પિતાના આત્મામાં સર્વનન્ત સુખ વગેરે શક્તિને નિર્ધાર કરે છે અને તે આત્મામા પરમાત્મત્વ નિશ્ચય કરી અન્તરમાં આત્મત્વની શ્રદ્ધા કરનારે હોવાથી અન્તરાત્મા થાય છે. ચાર ઘાતકર્મ અને અઘાતી ચાર એવં અષ્ટકર્મનો ક્ષય કરીને જે શુદ્ધ થાય છે તેને પરમાત્મા કહેવાય છે. ચાર ઘાતીકર્મને જેણે ક્ષય કર્યો છે અને અઘાતકર્મને કય નથી કર્યો તે ભવસ્થ જીવન્મુકત પરમાત્મા કહેવાય છે અને જેણે સર્વથા આઠ કર્મને ક્ષય કરી મુક્તિ સ્થાન પ્રાપ્ત કર્યું તે સિદ્ધ બુદ્ધ પરમાત્મા કથાય છે. જ્ઞાનાવરણીય દર્શનારણીય વેદનીય મેહનીય આયુષ્ય નામ ગેત્ર અને અન્તરાય એ અકર્મની સાથે આત્માને અનાદિકાલથી સંગ સંબંધ થયો છે. જ્ઞાનાવરણીયાદિ અકર્મની એસેને અઠ્ઠાવન પ્રકૃતિ છે. કર્મને પ્રતિબંધ પ્રદેશબંધ સ્થિતિબંધ અને રસબંધ એ ચાર પ્રકારને બંધ અવધ બંધ ઉદય ઉદીરણું અને સત્તા એ ચાર પ્રકારે કર્મનું સ્વરૂપ અવધવું; કર્મગ્રન્થ કમપયડી ભગવતી આચારાંગ પન્નવણું તવાર્થવૃત્તિ સ્થાનાંગ સમવાય; પ્રશ્નવ્યાકરણ વગેરેથી જ્ઞાનાવરણીયાદિ અકર્મનું વિશેષ સ્વરૂપ અપાય છે. વેદાન્તદૃષ્ટિએ સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ એવા ત્રણ પ્રકારના ભેદેનું સ્વરૂપ ભગવદ્ગીતા, અષ્ટાદશપુરાણ વગેરેથી અવબોધાય છે. વેદાન્તષ્ટિએ આત્મા અને કર્મને સંબંધ શું છે ? તે અવધવા માટે બ્રહ્મસૂત્રના સર્વ ભાળે, ભગવદ્ગીતા, ગવાસિષ્ઠ, અષ્ટાદશપુરાણ અને દશ, અઠ્ઠાવીશ તથા એસેને આઠ ઉપનિષદ અવબોધવા જોઈએ. વેદાન્તદષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ જાણવા માટે શંકરાચાર્ય રામાનુજાચાર્ય માધવાચાર્ય અને વલ્લભાચાર્યના રચિત ગ્રન્થોનું અધ્યયન કરવું જોઈએ અને કણાદ ગૌતમ કપિલ અને ભીમાસકેના રચેલા ગ્રન્થનું અધ્યયન કરવું જોઈએ. ચાર વેદ, ઉપનિષદ, પુરાણે અને પશ્ચાત્ થએલ સાંખ્યમત મીમાંસક કસુદ પાતંજલ ગૌતમ વગેરેના ગ્રન્થ, શંકરાચાર્ય વગેરે આચાર્યોના વધે. કબીરમત, રામાનન્દમત, લિંગાયત, આર્યસમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ, ધીઓ ચાકીકલ વા૫ અવબોધવું જોઈએ બીદ્ધધર્મદષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવનારા જે જે ગ્રન્થ હોય તે તે સર્વ ગ્રન્થનું સૂક્ષ્મજ્ઞાનદષ્ટિથી મનન કરવું જોઈએ. મહમેદન ધર્મણિએ આત્મા અને કર્મનું જે જે સ્વસ્થ ગ્રન્થમાં લખેલું હોય તે જાવું જોઈએ. યહુદીધમ દષ્ટિએ આત્મા-કર્મનું જેવું કવરૂપ હોય તેવું જાણવું જોઈએ ગ્રીધર્મદષ્ટિએ અને ઈજીપ્તમાં પ્રાચીનકાળમાં પ્રવર્તિન ધર્મદષ્ટિએ આત્મા અને કર્મનું છે