________________
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
-
-
-
- -
-
- -
-
-
-
-
-
-
-
-
-
( ૩૦૪ )
થી કર્મયોગ ાંથ-વિવેચન,
mowane --- anemo --- ---- wwwwwagen er mares અમુક અવસ્થામાં અમુક પ્રકારની શક્તિએ અમુક કાર્ય કરી શકે છે તે તેની જે, શદિન ખીલેલી હોય છે તેનાથી ભિનકાર્ય કરી શકે નહિકવિને યુદ્ધનું કાર્ય સોંપવામાં આવે અને ક્ષત્રિને કવિનું કાર્ય સેંપવામાં આવે તે પરસ્પર બન્નેની શક્તિને હાર થઈ શકે. કઈ પણ કાર્ય કરતાં પૂર્વે જે જે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પોતાનું જ્ઞાન કેટલું છે ? પિતાની શક્તિ કેટલીક છે? કયા કયા મનુષ્ય કેવી રીતે તે કાર્ય કરે છે? મારાથી તે કાર્ય કરવામાં વની અને કાલની તથા ભાવની અનુકલતા છે કે કેમ ? તેમજ જે જે પ્રતિકૂલના આવે તેને પહેચી શકે તેટલી મારી શક્તિ છે કે કેમ? તેને પરિપૂર્ણ વિચાર કરે છે. આ બાબતમા શિવાજી અને પ્રતાપસિંહ રાણાની કાર્ય કરવાની આત્મશક્તિને અને દિવ્યક્ષેત્રાદિકના જ્ઞાનને મુકાબલે કરવામાં આવે છે. યુદ્ધ શક્તિમાં પ્રતાપસિંહ કરતાં શિવાજી આગલ ચઢી શકે તેમ જણાતું નથી, પરંતુ શિવાજીએ જે જે કળાઓ વાપરીને યુદ્ધ કર્યા તેવું કાર્ય ખરેખર પ્રતાપસિંહ કરી શક્યું નહિ. ખરું કહીએ તે શિવાજીએ દેશકાલની પરિસ્થિતિ અવલોકી દેશકાલાનુસાર યુક્તિથી યુદ્ધ કર્યું ' તે પ્રમાણે પ્રતાપરાણાએ આત્મશકિતની તુલનાથી પ્રવૃત્તિ કરી હતી તે ચીડને કિલ્લા તેના જીવતાં પિતે મેળવી શક્ત. પ્રતાપસિંહ વગેરે રાજપુતેએ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે પ્રવતી નકામાં કેશરીયા કરી અનેક વીરેને પ્રાણ ગુમાવ્યો જેકે કેશરીયા કરીને યુદ્ધ કરવું તે ઉત્તમ છે, પરંતુ તેની સાથે પ્રત્યક્ષેત્રકાલભાવને વિચાર કરી યુદ્ધકુલનીતિને ઉપગ કર્યો હોત તે તેને જેટલી હાનિ પહોંચી તેટલી ન પહેંચી શકત. આર્યયુદ્ધનીતિમાં પ્રતાપસિંહની આર્યતા એવી ઝળકી ઉઠે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ, પરંતુ પ્રતાપસિહે શત્રુની યુદ્ધનીતિને દ્રવ્યત્રકાલભાવે વિચાર કર્યો હોત તો તેની જેટલી હાનિ થઈ તેના કરતાં તે પ્રમાણે લાભ પણ વિશેષ મળી શકત. પ્રતાપસિંહમા ક્ષત્રિયત્વના જેટલા ગુણે હતા અને જેટલી યુદ્ધસામગ્રી હતી તે પ્રમાણે કાલાનુસારે યુદ્ધનીતિની સામદામ-દંડ અને ભેદના વિચારો સાથે ગતિ હેતતે સ્વરાજ્ય સંરકત્વની સાથે સ્વરાજ્ય પ્રગતિ કરી શકત. દેશકાલાનુસાર કાર્યપ્રવૃત્તિને વિચાર કરીને તથા સ્વાત્મશક્તિને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થવાથી વાસ્તવિક વિજય પ્રાપ્ત કરી શકાય છે. શિવાજીએ હિન્દુધર્મનું સંરક્ષણ કરવા માટે જે જે પ્રવૃત્તિ તે દેશમાં તે કાલમા કરી હતી તે વાસ્તવિક હતી. જે તે પ્રમાણે તે ન કરી હોત તે હિન્દુધર્મની રક્ષા ન કરી શકત. “શિવાજી નું હેત તે સુન્નત હેત સબકી” એવું જે કવિએ કહ્યું છે તે અક્ષરે અક્ષર સત્ય છે. મુસલમાનની પણ પૂર્વે એવી સ્વારીઓ કરી દેશ લુંટી સ્વધર્મ સ્થાપવાની પ્રવૃત્તિ હતી તેમાં અલ્પષ, હાનિ અને મહાલાભ, મહાધર્મની પ્રવૃત્તિ જે શિવાજીએ ધર્મદષ્ટિથી કરી હતી તે તેના દૃષ્ટિબિન્દુથી યોગ્ય ગણી શકાય છે. શિવાજીએ આત્મશક્તિને તે દ્રવ્ય, તે ક્ષેત્ર, તે કાલ અને આજુબાજુના સંગે વિચાર કરીને રાજ્ય સ્થાપન વ્યવસ્થાપૂર્વક યુદ્ધ