________________
-
-
-
-
-
- -
-
-
- -
-
ઉત્સાહથી કાર્યસિહિ.
( ૨૯૩)
શેષ જડવસ્તુઓથી સ્વાત્માને ભિન્ન માની આત્મામાં સ્થિર થઈ ગયા અને તે દશાને વાધિકાર પરિપૂર્ણ બજાવ્યું. તે પ્રમાણે પ્રત્યેક મનુષ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં ક્રોધ માન માયા અને લેભાદિથી ન મુંઝાવું જોઈએ. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશાએ, જે જે સત્યવૃત્તિ સેવવાની છે તેમાં અવન્તીસુકુમાલ અને ગજસુકુમાલની પેઠે ન મુંઝાવું જોઈએ અને ઉત્સાહપૂર્વક સત્કાર્ય પ્રવૃત્તિમાં સતત મંડ્યા રહેવું જોઈએ કે જેથી આ તિરૂપ સલ્લાભની પિતાને પ્રાપ્તિ થાય અને વિશ્વજનને પણ આન્નતિના માર્ગમાં સાહાય કરી શકાય. ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં કદાપિ તે કાર્યની સિદ્ધિ ન થાય તેપણું તે મનુષ્યના કર્મવેગી પણામાં ક્ષતિ આવતી નથી કારણકે તે સ્વકીય આવશ્યક ફરજ અદા કરવામાં કઈ રીતે આત્માગ આપવામાં બાકી રાખી શક્યું નથી. પૃથુરાજ ચૌહાણ કેદ પકડાય પણ તેથી તેની કર્તવ્ય ફરજમા ખામી ગણાતી નથી. નેપલિયન બોનાપાર્ટ ટર્વની લડાઈમાં અંગ્રેજોને હાથે કેદ પકડાય જેથી તેની વીરતા કર્ત. *વ્યતા અને ફ૪ પ્રવૃત્તિમાં કે જાતની ક્ષતિ આવી શક્તી નથી - શ્રી મહાવીર પ્રભુની મામાં ચેડારાજા છેવટે લડાઈમાં વિજય ન પામ્યા તેથી તેમની ક્ષાત્રકર્મપ્રવૃત્તિ રાજ્યકર્મફરજ અને વીરતામાં કોઈ જાતની ક્ષતિ ગણાતી નથી; ઉલટી તેમની વિરતા કર્તવ્યફરજ પ્રવૃત્તિ અને આત્મભેગવડે તેમનું આદર્શજીવન વિશ્વમાં ચિરંજીવ બનીને અનેક મનુષ્યોનું શ્રેય સાધી શકે છે એમ વાસ્તવિકરીત્યા અવધવું. મનુષ્ય ! હારા રવાધિકાર જે જે-ગ્ય કાર્યો કરવાના હોય તેમા ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરીશ તે અને સલ્લાભને દેખીશ એમ નક્કી માન. કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ એ મહામંગલ છે અને તે કાર્યને પ્રાણ છે. ઉત્સાહ એ મહાત્મામાં પ્રકટતો વીર્યને કરે છે, તેથી પ્રત્યેક કાર્યમાં આનંદપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. મનુષ્યને ઉત્સાહ આપવાથી તેઓ બમણું કાર્ય કરી શકે છે તે જેના હૃદયમાં ઉત્સાહને - સાગર ઉલસતો હોય તે વ્યકર્મ પ્રવૃત્તિમાં સર્વથા આત્મભોગ સમર્પવા શક્તિમાન થાય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. જે પ્રવૃત્તિ માટે જેના આત્મામાં ઉત્સાહ પ્રકટે છે તે તે પ્રવૃત્તિમાં વિજયી બને છે. સ્વયેગ્યકાર્યમાં પ્રવર્તતાં સ્વાત્માને ઉત્સાહ પ્રકટાવવાની અનેક ભાવનાઓ ભાવવી અને ઉત્સાહપ્રવર્ધક અનેક મનુના ચરિત્રનું સ્મરણ કરવું. બુકટશગ્ટનના ચરિત્ર વાંચે, તેના આત્મામાં કેટલે બધો ઉત્સાહ હતો તે તેના ચરિતપરથી માલુમ પડે છે. એક ગરીબ વિદ્યાર્થી હૃદયમાં ઉત્સાહ ધારણ કરીને સ્વદેશમાં પ્રસિદ્ધ થાય એવી સ્થિતિ પર આવવાને અનેક દુઃખ વેઠવાપૂર્વક આગલ પ્રગતિ કરી શકે છે તે બુકટોશગ્ટનના ચરિતથી બસ થશે. અમેરીકામાં બુકરવિશગ્ટનનું નામ પ્રખ્યાત છે. તે ખરેખર તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિમાં નહીં મુંઝાવાથીજ અવધવું. કાળા માથાને માનવી શું કરી શકે નથી? અર્ધાન ધારેલ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. રાક્ષસવધ કાવ્ય વા અને તેમાં પ્રતિજ્ઞા પાલ