________________
કર્તવ્યમા ભીતિને ત્યાગ,
(૨૮૫ )
એમ દેશકાલાનુસારે લાભલાભને વિવેક કરી પ્રવર્તે છે તેથી તે સર્વત્ર વિશ્વમાં રાજ્ય કરી સર્વ મનુષ્યને અલ્પદેષ મહાલાભ દૃષ્ટિએ શાંતિ સમર્પી શકે છે. તદ્વત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ કર્તવ્ય કાર્યોના ઉપૂર્વક સદેષ વા નિર્દોષ કાર્યો કરવા જોઈએ.
આવશ્યક પ્રત્યેક કર્તવ્ય ધર્મકર્મ દેશકાલાનુસારે સ્વાન્યસુખ-સાધક હેવું જોઈએ. પ્રત્યેક કર્તવ્યધર્મ્યુકમે ખરેખર સ્વાત્માને કુટુંબને જ્ઞાતિને જનસમાજને સંઘને અને વિશ્વને પરંપરાએ સુખ-સાધક થાય એવું વિવેકમાન્ય હોવું જોઈએ.
અવતરણ-સ્વાધિકાર ચોગ્ય સાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાતાં ઉત્સાહ શ્રદ્ધા અને સહનતાની પ્રેરણાબલસંદર્શકવર્ધક શિક્ષાને કથવામાં આવે છે.
| ઋો | मामुहः सत्प्रवृत्तौ त्वं नित्यमुत्साहपूर्वकम् । वर्तस्व योग्यकार्येषु सल्लाभं द्रक्ष्यसि ध्रुवम् ॥ ४६॥ पूर्णश्रद्धां समालम्ब्य धृत्वा धैर्य सुभावतः। मेरुवत् स्थैर्यमालम्ब्य प्रवर्तस्वोपयोगतः ॥४७॥ प्रारंसितस्वकार्येषु विघ्नौघे पतितेऽपि वै।
मृत्युभीति विहाय स्वं प्रवर्तस्व प्रयत्नतः॥४८॥ શબ્દાર્થ–હે મનુષ્ય! સત્યવૃત્તિમાં તું મુંઝ નહિ. વાધિકારગ્ય કાર્યોમા નિત્ય ઉત્સાહપૂર્વક પ્રવર્ત. અને તું તેથી ઉત્તમ લાભને નક્કી દેખીશ. પૂર્ણ શ્રદ્ધાને અવલંબીને તથા સુલાભથી પૈર્ય ધરીને તથા મેરુપર્વતની સ્થિરતાને અવલંબી ઉપયોગથી સત્કાર્યમાં પ્રવર્ત. પ્રારંભિતસ્વાધિકાગ્ર કર્તવ્ય કાર્યોમાં વિદને આવે છે તે મૃત્યુ ભીતિને પણ ત્યાગ કરીને પ્રયત્નત સવકાર્યમાં પ્રવર્ત.
ભાવાર્થ–આત્મન ! સત્યવૃત્તિમાં પ્રવર્તતા નું જગમાત્ર ના મુંઝાતે; કેટલીક અગવડતાઓ તે તું મુંઝાઈને ઉભી કરે છે. સકાર્યપ્રવૃત્તિમાં મુંઝાતા અનેક પ્રકારની વિકલ્પસંકલ્પ શ્રેણિયે પ્રકટે છે અને તેથી આત્માની વિકસિન શક્તિોને હાનિ પહોંચે છે. એક મનુષ્ય સત્કાર્ય પ્રવૃત્તિમાં વિપત્તિની કલ્પના કરી જાય શેકના વિચારોથી મું