________________
( ૨૮૯ )
અર્થાત્ વ્યકિતનું મારાથી શુભ થાય પણ કદાપિ કન્યકાચવડે અશુભ ન થાય. આવી રીતે જે વ્યષ્ટિ અને સમષ્ટિને સઅધ અને પેાતાની જયાખઢારી જાણે છે તે કન્યકાર્યોમાં મુંઝાતા નથી. જે મનુષ્ય પોતાના આત્માને પરમાત્મારૂપ માનીને સત્કાર્ય મા પ્રવૃત્તિ કરે છે તે મન વચન અને કાચાની શક્તિચેવડે પારમાર્થિક કાર્યો કરે છે પણ વ્યષ્ટિ તરીકે જગજીવાનું અશુલ થાય એવું સતપ્રવૃત્તિમાં મુંઝાઈને કરતા નથી. પેાતાના આત્માને શુદ્ધ ઉચ્ચ અને નિર્મૂલ માનીને ઉદ્યોગપૂર્વક જે મનુષ્ય કર્તવ્યકાર્યપ્રવૃત્તિને સેવે છે તેને શુભાશુભભાવીતવૃત્તિ હોવાથી મુંઝવણુમાં ફસાવાનુ થતુ નથી. પેાતાના કન્યકામાં જેને આત્મશ્રદ્ધા નથી અને જે જગા વિચિત્રાભિપ્રાયેાથી મુંઝાય છે તે કદી કન્યસત્પ્રવૃત્તિમાં નિયમિત રહી શકતે નથી, આત્મશ્રદ્ધા કર્તવ્યકાય શ્રદ્ધા અને તેની સાથે માનાપમાનાઢિ શુભાશુભ ભાવથી રહિત મન એ ત્રણ ગુણવડે જે મનુષ્ય કન્યા ને કરે છે તે મુઝાતા નથી. હે મનુષ્ય ! ને તું આવશ્યક સત્પ્રવૃત્તિમાં મેહુ પામીશ તે તેથી ઉચ્ચગુણશ્રેણિના ઘણા પગથીઆથી ખત્રી પડીશ અને કર્તવ્યાય સત્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થતા પુનઃ ઉચ્ચખલ મેળવવું દુર્લભ થઈ પડશે તારી બાહ્યસત્પ્રવૃત્તિયોને અને આન્તર સત્પ્રવૃત્તિયાના પાતે સાક્ષી થા અને સત્પ્રવૃત્તિઠારા આત્માત્કાન્તિના પગથીયાપર હળવે હળવે અનેક દારુણ પ્રસ ંગાથી ન મુ’ઞતા ચઢ; સ્વાશ્રયી ખન્યાવિના સત્પ્રવૃત્તિમાં જે જે કંઈ બને છે, જે જે કંઈ દુખ વિપત્તિયેા પડે છે તે સારા માટે બને છે એવુ માની પ્રવૃત્ત થા કે જેથી કોઈપણ પ્રસંગે આત્માને મૂંઝવાને પ્રસંગ ન આવે. હું આત્મન્ ! ! ! સત્પ્રવૃત્તિ તે ર્યાવિના છૂટકો થવાના નથી, સપ્રતિ જે અધિકાર પરત્વે સત્પ્રવૃત્તિની પ્રાપ્તિ થઈ છે તેમા અનેક ભય શેક દ્વેષ અરુચિ વગેરે આભ્યંતર કારણા અને ખાદ્યવિજ્ઞાતિ હેતુથી મુઝાઇશ અને પા પડીશ તેા સંપ્રતિ જે સ્થિતિ છે તેના કરતાં ઉચ્ચસ્થિતિનાં અધિકાર પરત્વે કાર્યાં કરવાની શકિતને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ ? સંપ્રતિ હને જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે છે તેમા કષ છે અને તાપની પરીક્ષાએથી અનેક ૐ ખા ઉદ્દભવતાં છતાં શુદ્ધ સુવર્ણની પેઠે શુદ્ધ રહેવાની જરૂર છે અને તે મુંઝાઇ જતા ઉચ્ચસ્થિતિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કન્યકાર્યા કરતા આત્માને ક્ય છેદ્ય અને તાપની જરૂર છે અને પ છેદ્ય તાપ સહન કરવામા કન્યકાર્યની કેળવણીની સિદ્ધિ ચએલી અવખાધવી. સત્કાર્ય પ્રવૃત્તિ કરતા અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે, પ્રથમ તે દુનિયા દૌરંગી હોવાથી પ્રારભિત સત્કાર્યપ્રવૃત્તિ કરનાર તગ્યું અનેક પ્રકારના અભિપ્રાયે બાધે છે તેને સહન કરીને તેમાથી સત્યગ્રડણ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઇએ. દુનિયાના કેટલાક ભાગને અમુક પ્રવૃત્તિ ન રુચે એ બનવાયેાગ્ય છે અને તેથી તે તરફથી ચડી નિન્દાપ્રવૃત્તિને સહન કરવાનું હૃદયબલ પ્રાપ્ત કરવુ જોઇએ એક મનુષ્યે વૃદ્રાવસ્થામાં
C
5
નિંદા સહન કરવા ખુળ પ્રાપ્ત કર્યુ.
----