________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
- -
- -
-
-
- -
- -
-
- -
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
(૧૩૪ )
શ્રી કમગ ગ્રંથ-વિવેચન
દ્રષ્ટિએ અને બ્રહ્માંડદ્રષ્ટિએ કંઈ પણ અસ્તવ્યસ્ત દશા થતી નથી. વિશ્વમાં સર્વ પ્રકારની સમાજસેવાઓમાં અવ્યવસ્થા થાય છે અને અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિમાં પરસ્પર સંઘટ્ટન થાય છે, તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર જે જે સર્વ કાર્યો કરવાનાં હેય છે તેની ઉપયોગિતાને નિશ્ચય કર્યો હોત નથી. પ્રત્યેક મનુષ્ય પિતાની પ્રત્યેક અવસ્થામાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી પરિત પ્રાપ્ત થએલ સંગાથી કર્તવ્ય કાર્યોને ઉપયોગ સદા અવધતે રહે તે ખરેખર તેની આન્નતિના કમમા તે કર્તવ્ય કર્મને અધિકારી બનીને સદા આગળ પ્રવા કરે. જે મનુષ્ય સ્વચ સર્વ કાર્યોની ઉપગિતાને નિશ્ચય કર્યો વિના અધપરંપરા પ્રવૃત્તિથી પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ખરેખર સમષ્ટિ માટે સર્વ કોની ઉપગિતાને તે ક્યાંથી વિચાર કરી શકે વારૂ ? અને સર્વ જીવ સમણિભૂત કાની ઉપગિતાને નિશ્ચય કર્યા વિના તે કેવી રીતે સમાજોન્નતિમાં મન વચન અને કાયાથી આત્મા આપી શકે વારં? અએવ સ્વ માટે અને ઉપલક્ષણથી પર માટે સર્વ કાર્યોની ઉપગિતા જાણવાની ખાસ જરૂર છે. સર્વ માટે અને પર માટે જે જે વ્ય હેય તે સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવામાં આવે છે તેજ પશ્ચાત સ્વ માટે અને પર માટે
ગ્ર સર્વકાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં વિવેકપૂર્વક કર્મગીના ગુણેને આચારમાં મૂકી શકાય છે. ઉપગિવ દ્રષ્ટિએ વિચારીએ તે સંઘરેલે સાપ પણ ખપમાં આવે છે. જે જે કરાય છે તે સર્વ સારાને માટે ઈત્યાદિ કહેણુઓથી સર્વ કર્તવ્ય કાર્યોની ઉપગિતા જાણવાની ખાસ જરૂર રહે છે. ગૃહસ્થ વર્ગો અને ત્યાગી વર્ગે સ્વયેગ્ય અને પરોચ સર્વના અધિકારે સર્વ કાર્યોની ઉપયોગિતા અવધવી કે જેથી સર્વ પ્રકારની ઉપગી પ્રવૃત્તિને આદરી શકાય અને તેથી સ્વાધિકાર ફરજની સફલતા પ્રાપ્ત કરી શકાય. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાથી સ્વકર્તવ્ય કર્મ અને વિશ્વ સંબંધી કર્તવ્ય કર્મની વ્યવસ્થાઓના સુદઢ પ્રબંધો રચી શકાય છે, અને પુણ્યાદિક સામગ્રીએ તેમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. એક સમય એ હતું કે આર્યાવર્તમાં પિંકતિજ્ઞ અને બ્રહ્માંડ કાર્યહિતજ્ઞ મનુષ્યનું બાહુલ્ય હતું અને તેથી તેઓ એક વખત સર્વત્ર વિશ્વમા સવે પ્રકારે શ્રેષ્ઠ થયા હતા. સમષ્ટિભાવનાએ વિશ્વકાર્ય હિતજ્ઞ થવાથી અને વિશ્વહિતકારક કાર્યોમાં ભાવનાની સાથે કિયાવડે પ્રવૃત્ત થવાથી આત્મા તે સ્વયં પરમાત્મા બને છે. અતએ સર્વત્ર ઉપદેશડિડિમ વગાડીને કથવામા આવે છે કે વિશ્વહિતાર્થ કાર્ય મનુષ્ય કર્તવ્યકર્મમા અધિકારી થાય છે. વિશ્વહિતાર્થ કાર્ય ગુણની સાથે સ્વાન્યધર્મપ્રકાશ માટે વ્યવસ્થામધપૂર્વક પ્રવૃત્તિની જરૂર છે. કાર્ય કરવાનું કાર્ય વ્યવસ્થાક્રમ બોધ પ્રાપ્ત કરવાની જરૂર છે. અમુક કાલે અમુક કાર્ય અમુક રીતથી કરવું અને અમુક કાર્ય અમુક વ્યવસ્થાક્રમની જ્ઞાનથી કરવું એમ જેઓ અવગત કરીને પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેઓ વિશ્વનું હિત સાધવા અને સ્વાત્મહિત સાધવા શક્તિમાન થાય છે. મનુષ્ય વ્યવસ્થામભાઇ