________________
-
-
-
- - --- ----- -- અ૫ દેશ-ને મહાલાના દાંત* - -= =– (૨૬૫)
ઘણે ખ્યાલ રાખે છે એમ તેઓના વિચારોને અભ્યાસ કરતા સમજાશે. કેટલી ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મમાર્ગની પ્રવૃત્તિ ભૂતકાલ વર્તમાન અને ભવિષ્યમાં સામાન્ય રૂપે એક સરખી રીતે લાગુ પડે છે અને કેટલીક ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મ પ્રવૃત્તિ ભૂતકાળમાં ભિન્ન પ્રકારની હોય છે, વર્તમાનમાં ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ બને છે અને ભવિષ્યમાં ભિન્ન પ્રકારની બનશે. એક પત્થરમાથી મૂર્તિ બનાવતાં શિલ્પશીને જેટલી મહેનત પડે છે તેના કરતા કરીડગુણે આત્મભેગ આપવાથી ધર્મની પ્રવૃત્તિમાં સુધારે અને નવ્યતા આણુને ધર્મપ્રવૃત્તિના ઉત્સર્ગ અને અપવાદથી આચાર્યો પૂર્ણજ્ઞાતા અને છે; તેજ તેઓ ધર્મપ્રવૃત્તિ દ્વારા સાધુઓ અને સાદવીઓની પ્રગતિ કરવાને શક્તિમાન થાય છે અન્યથા અવનતિ કરવાને તેઓ શક્તિમાન થાય છે. અહીતિ વગેરે પ્રાયશ્ચિતાદિ પ્રતિપાદક ધર્મશાસ્ત્રોમાં અલ્પષ અલ્પહાનિ અને મહાલાભ થાય એવી ફષ્ટિએ પ્રાયશ્ચિત્ત પ્રવૃત્તિનું પ્રતિપાદન કરવામા આવ્યું છે. ધર્મશાસ્ત્રોમાં જે જે ચાતુર્વર્ણવ્યવસ્થા સંરક્ષક કાયદાઓ તે તે કોલે લખવામાં આવ્યા છે તેમાં તે તે કાલના અનુસાર ગ્રન્થકાએ અલ્પદેવ અને મહાલાભની દષ્ટિને આગલ કરીને તે તે કાયદાઓ રચેલા છે એમ અવબોધવું. પ્રત્યેક ગ્રન્થ સ્વબુદ્ધચનુસાર આજુબાજુના દ્રવ્યત્રકાલાદિકને બનેલા વાતાવરણના પ્રસંગાદિથી અલ્પ દેવ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને કરી શકે છે અને આદરી શકે છે. આજુબાજુનું વિચારવાતાવરણ અને આજુબાજુની પરિસ્થિતિને અનુસરો નિવૃત્ત્વનુસારે અમુક અમુકકાલે ધર્મપ્રવર્તક ખરેખર અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને ઉપદેશ છે ગૃહસ્થના અધિકાર પ્રમાણે દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગથી અલ્પષ અને મહાલાભ થાય એવી વર્તમાનમા ધર્મપ્રવૃતિ સેવવાની હોય છે. સાધુઓને સાધુધર્માધિકાર પ્રમાણે વ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સર્ગ અને અપવાદથી ભવિષ્યમા મહાલાભકારી એવી પ્રવૃત્તિને વર્તમાનમાં સેવવી પડે છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે અલ્પષ અને મહાલાભકારક ધર્મપ્રવૃત્તિ હોય છે. શ્રીવાસ્વામી દુક્કલના વખતમાં શ્રાવકેને અન્ય દેશમાં લઈ ગયા અને પુરુષોને સમૂડ લેવા માટે હિમગિરિ વગેરે પ્રદેશમાં ગયા ત્યાં તેમની અલ્પષ અને મહાલાભદાયક ધર્મ પ્રવૃત્તિ અવધવી. શ્રીસંભૂતિવિજયજીએ સ્થૂલભદ્રને વેશ્યાને ઘેર ચેમાસું કરવાની આજ્ઞા આપી, એક સાધુને સિંહની ગુફામાં માથું કરવાની આજ્ઞા આપી, એક સાધુને કુપના કંઠ પર ચોમાસું કરવાની આજ્ઞા આપી અને એક સાધુને સર્પના બિલ પર ચોમાસું કરવાની આજ્ઞા આપી; તેમાં તેમણે અપષ અને મહાલાભ અવબંધીને તે બાબતની આજ્ઞા આપી હતી. શ્રીવૃતવાદી ગોવાલીઓની આગળ નાચ્યા હતા અને શ્રી કપિલકેવલી પાસે ચેરેની આગળ નાગ્યા અને ગાયા
૪૪