________________
( ૨૧ )
શ્રી મયાગ ગ્રંથ-સવિવેચન.
S
હતા. તે પ્રવૃત્તિમાં તેમણે અપદેષ અલ્પાનિ અને મહાલાલ દેખ્યા હતા. લાજરાજાના સમયમાં અમુક આચાય ગુજરાતથી ધારા નગરીમાં ગયા હતા અને ભાજરાજાના જીનાવેલા વ્યાકરણમાં દોષો દેખાડવાથી તેમને પકડવાની બાજરાજાની પ્રવૃત્તિ થતાં ઉપાશ્રયમાંથી વેષાન્તર કરીને આચાર્ય શ્રી ધનપાલ પ્રધાનના ગૃહમાં ગુપ્ત રહ્યા. પશ્ચાત્ પાનના ટોપલામાં સ'તાઈને ગુર્જર ભૂમિમા આવ્યા, તેમાં તેમણે એ પ્રવૃત્તિમાં અલ્પ દોષ અને મહાલાભ સેન્યા હતા એમ અવમેધવુ. એક મુનિરાજ એક - નગરની મહાર દેવીના મંદિરમાં કાઉસગ્ગયાને રહ્યા. દ્વેષી રાજાએ રાત્રિએ તે મન્દિરમાં વેશ્યાને ઘાલી અને દ્વાર - અ ધ કરાજ્યું, પ્રાતકાલમાં પેાતાની સાધુની ભક્ત રાણીને તે વૃત્તાંત દેખાડવા વિચાર કર્યાં. રાત્રિએ વેશ્યા મન્દિરમાં પેઢી તેથી તેના હાવભાવથી મુનિરાજ સમજી ગયા અને તેમણે સાધુના વેષ દેવી પાસેના દીવાથી માળી નાખ્યું અને પેતે નગ્ન થઈ રહ્યા. પ્રાતઃકાલમા રાજાએ આવી હજારા લાકોની સમક્ષ મન્દિરના દ્વાર ઉઘડાવ્યાં તે તેમાંથી નગ્ન મનુષ્ય મળી આવ્યા; તેથી સાધુના વેષ વિનાના મનુષ્યને દેખવાથી લેાકેામાં ધર્મની હેલના થઈ નહિ. તે સાધુની એવી પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવાધવા. જો તે વખતે તે સાધુએ ત્રિમા સાધુના વેષ ખાળી ભસ્મ કરી નાખ્યો ન હેાત તે! તેની અને અન્ય સાધુઓની ઘણી હેલના થાત તથા રાણી અને અન્ય લાકોની સાધુપરથી શ્રદ્ધા ઉઠી જાત; માટે તેણે અલ્પદોષ અને મહાલાભકારક પ્રવૃત્તિ સેવી એમ અવમાધવુ. આ ખપુટાચાર્યે સાધુના ઇર્ષાળુઓની જે દશા કરી તેમા તે પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવધવા,- શ્રીમુનિસુવ્રતસ્વામી સિદ્ધપુરથી વિહાર કરીને ભચમા રાત્રિમાં ગયા અને ત્યાં પાતાના પૂર્વભવના મિત્ર ઘેાડાને પ્રતિખાધ આપ્યા, તેમા અલ્પ દોષ અને મહાલાભદાયક પ્રવૃતિ અવમાધવી. ધમ`પ્રવૃત્તિ વા અન્ય કાઇક લૈાકિક વ્યાવહવારિક પ્રવૃત્તિમા અલ્પદોષ અલ્પહાનિ અને મહાલાલના વિચાર કરવામા આવે છે. અસ્પૃહાનિકર અને-,સ્વ તથા જગતની વિશેષ શ્રેયસ્કરનારી કાર્ય પ્રવૃત્તિ આદરવી એ વિશ્વમા વિવેકદૃષ્ટિમહત્ત્વ અવમાંધવું. ગૃહસ્થાને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ધ પ્રવૃત્તિયા દર્શાવવામા આવી છે અને તેમાં સાવદ્યમિશ્રત્વ રહેલ હાય છે; છતા પરિણામે તે ધર્મપ્રવૃતિ આત્માનતિના શિખરે રાહતા પગથીયાં સમાન કચેલી હાવાંથી ગૃહસ્થાને આવશ્યકપણે તે આદરવાયાગ્ય થાય છે. આગમામાં કહેલી ધર્મ પ્રવૃત્તિયાથી સ્વાધિકાર પ્રત્યેક મનુષ્ય આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા ગુણી અંની શકે છે. અતએવ તે તે ધર્મપ્રવૃત્તિયા સેવવાયેાગ્ય હાય અને તે સેવવાની ફરજ અકસ્માત્ પેાતાના શીષ પર આવી પડે એવી જે જે ધર્મપ્રવૃત્તિયા હોય તેનું · પરિપૂર્ણ સ્વરૂપ અવાધીને અકસ્માતરૂપ આવશ્યકતા અવખાધીને તેની પ્રવૃત્તિ સેવવી. કેટલીક ધર્મપ્રવૃત્તિયા એકદમ અકસ્માત્ સાધુ અને ગૃહસ્થાના શીર્ષ પર આવી પડે છે તો તે સર્વ પ્રકારની અન્ય પ્રવૃત્તિને ગાણુપદ આપી—તેને અમુક સમય પર્યન્ત મુખ્યપણે
*
wwwww
1