________________
(૨૬૪)
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન,
અને મહાલાભદષ્ટિએ ભૂતકાલની શાસન પ્રવૃત્તિમાં સુધારા વધારા કરવામાં આવે છે કે તવાવિરૂદ્ધ અને ધર્મપ્રગતિકારક એવી નવ્યધર્મપ્રવૃત્તિને પણ સર્વસંઘામ સ્થાપવામાં વા ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાનમા અને ભવિષ્યમાં સર્વ જનસમાજનેષ્ટિ અને રામણિ. દષ્ટિએ અનુકૂલ આવે એવી અને વ્યષ્ટિ અને સમષ્ટિની પરિપૂર્ણ ઉન્નતિ કરનાર હોય.એવી ધર્મપ્રવૃત્તિને આચરવામાં આવે છે તે જ દેશની અને સમાજની ઉન્નતિ થાય છે; રાજ્યશાસન કાયદાઓ વગેરેમાં વર્તમાનકાલ અને દેશ તથા સમાજનુસાર સુધારે વધારે નહિ કરી શકાય તે તેનું અવનતિપ્રદ ભયંકર પરિણામ આવે છે તેવત ધર્મ સામ્રાજ્યમાં પણ અવબેધવું. શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામી અને શ્રીપાર્શ્વનાથના શિષ્ય શ્રી કેશીગણધર બને ભેગા થયા ત્યારે ચાર મહત્રિત અને પંચમહાત સંબંધી ધર્મવાદ શરૂ થયે તેનું સમાધાન વર્તમાનકાલીન વક્ર જડ જીવોની દશાપર-વે પંચમહાવ્રત પાલન તરીકે કરવામા આવ્યું શ્રીમહાવીર પ્રભુએ વર્તમાનકાલ - અને વર્ત માનકાલીન મનુષ્યની બુદ્ધિ શક્તિ વગેરેને ધ્યાનમાં લઈ બાવીશ તીર્થકરના સાધુઓની સમાચારી કરતાં કેટલીક ધર્મ સમાચારી ભિન્ન પ્રકારની રચી, અર્થાત સમાચારી રૂપ ધર્મપ્રવૃત્તિ ભિન.પ્રકારની કરી એમ અનુભવષ્ટિથી વિચારતા સત્ય અવબેધાશે. જ્યારે મનુષ્યને ઉપર્યુક્ત. અલ્પષ અને મહિલાભપ્રદ પ્રવૃત્તિને પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે તેઓની સંકુચિતદષ્ટિ ટળવાથી વિચારો અને આચારોમા સમ્યમ્ સુધારો થાય છે અને તેઓ અલ્પષ અને મહાલાભકારી ધર્મપ્રવૃત્તિમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવામાં જરા માત્ર આચકે ખાતા નથી અને કોઈ મનુષ્ય તેઓને સમાવવા પ્રયત્ન કરે છે તે તેથી તેઓ, ભરમાઈ જતા નથી તેમજ નિલેપ વ્યવહાર ધર્મપ્રવૃત્તિને સેવી ઉરચ- દશામાં પ્રવેશ કરે છે. વિશ્વવત સર્વજીને મોટાભાગે ધર્મને મહાલાભ આપનારી અને કંઈક અલ્પષવાળી ધર્મપ્રવૃત્તિ જે જે જણાતી હોય તો તેઓને તરતમ ભેદ વિચારો અને સ્વાધિકારે આવશ્યક ઉપગી અને અલ્પષ તથા સહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને વિવેકથી સેવવી અને સર્વનું શ્રેય કરવું. દ્રવ્યાનુયોગજ્ઞાનાભ્યાસને રંગ લાગતા આધાકમી આહાર લેતા અલ્પષ અને મહાલાભ શ્રીઆચાર્યોએ દર્શાવ્યા છે. શ્રીસદુઉપાધ્યાયે દ્રવ્યગુણુપર્યાયના રાસમા આ સબંધી 7
જ, આધારિયા રદ જ અતિ મળે ફુલ્લું મળ્યું. પરશુર વારે ફરશુ gણું ઇત્યાદિથી અલપ દેશે અને મહાલાભપ્રદ આહાર ગ્રહણુરૂપ ધર્મપ્રવૃત્તિને જણાવે છે સાધુઓ અને સાઠવીએને, વિપત્તિઆપત્તિકાલમાં અપવાદે છેદશાસ્ત્રોમાં અલ્પદોષ અને મહાલાભની જે જે પ્રવૃત્તિ, સૂચવુંવામા આવી છે તે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વ્યવહાર સત્રની વૃત્તિમાં સાધુઓને અપવાદ માર્ગે અભ્યદેવ અને મહાલાભકારી પંચમહાત્ર સંબંધી જે જે પ્રવૃત્તિ દર્શાવવામાં આવી છે તે તે ધર્મ પ્રવૃત્તિને દર્શાવતા પૂર્વે પૂર્વાચાર્યોએ તતકાલાદિકને