________________
- -
-
-
-
-
-
-
-
i
આતરવૃત્તિથી ક ય કરવાં
( ૨૭૧ ) - ~~~~~~~~-~- ~~~ ~ ~ -~~- ~મનુષ્ય આવશ્યક ધમ્ય પ્રવૃત્તિને ત્યાગ કરીને આલસ્યાધીન થાય છે તેઓ અબ્રસ્ત શ્રણ બનીને અવનતિમા પડે છે. પરિપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થયા વિના આવશ્યક ધય્યપ્રવૃત્તિને ત્યાગ ક્યથી પતિત દશા પરતંત્ર દશા અને સ્વાચ્છન્ધદશાની પ્રાપ્તિ થાય છે. અતએ ધમ્યપ્રવૃત્તિને સ્વાધિકારદશા પર્યન્ત અવશ્ય સેવવી જોઈએ, તત્સંબંધી પ્રવૃત્તિમાર્ગ પળે સ્વબુદ્ધિથી અનુભવવું જોઈએ. લોકિક પ્રવૃત્તિ અને કેત્તરપ્રવૃત્તિ એ બને પ્રકારની પ્રવૃત્તિ સંબંધી જે પ્રવૃત્તિને જ્યાં સુધી અધિકાર છે ત્યાંસુધી તે પ્રવૃત્તિ સેવવી જોઈએ. તે મનુષ્ય! તે પ્રકારની ધર્મપ્રવૃત્તિ કે જેથી હારી આન્નતિ થાય અને તેની સાથે સમષ્ટિ પ્રગતિ થાય એવી ધર્મપ્રવૃત્તિ સેવ્યા કર!! એમા અંશ માત્ર સંશય ન કર અને પ્રવૃત્તિ માર્ગ પ્રગતિમા આગળ વધ્યા કર. બાહ્ય પ્રવૃત્તિમાં સગી કેવલીને વિહારાદિકમા કાયિકગ પ્રત્યયી હિંસા લાગે છે તેથી તેમને કાગ હિંસા કર્મ લાગે છે છતા તેઓ મહાનિર્જરારૂપ લાભને પ્રાપ્ત કરે છે.
અવતરણ–રવાધિકારગે આત્મજ્ઞાનીઓ કૌંચકર્મને કેવી આન્તરવૃત્યાદિથી કરે છે તે જણાવે છે.
કો नेदं कृतं मयेत्येवं निरहंबुद्धितो बुधाः । प्राप्ताधिकारयोगेन वर्तन्ते प्राप्तकर्मसु ॥ ४३ ॥ स्वाधिकारे सदोष वा निर्दोषं कर्म यद्भवेत् । कर्तव्यं स्वाधिकारेण निर्मलज्ञानयोगतः ॥ ४४ ॥
लाभालाभविवेकेन स्वान्यशर्मप्रसाधकम् ।
देशकालानुसारेण कर्तव्यं धर्म्यकर्म तत् ॥ १५ ॥ , વિવેચન–બાથી અમુક કાર્ય વ્યવહારથી કર્યું, પરંતુ નિવૃત્તિથી પંડિતે મેં આ નથી કર્યું એવી દશાથી પ્રાપ્તાધિકાર વેગવડ પ્રાસકાર્યોમાં વર્તે છે. સવાધિકાર સદેવ કર્મ હોય વા નિર્દોષ કર્મ હોય પરંતુ તે સ્વાધિકારવડે નિર્મલ જ્ઞાનથી કરવા છે લાભાલાભ વિવેકવડે સ્વાન્યસુખપ્રસાધક એવું દેશકાલાનુસારે ધર્મે કર્મ કરવા એચ છે. આત્મજ્ઞાનીઓ નિરહંવૃત્તિથી આ કાર્ય મેં કહ્યું એમ માનતા નથી. અમુક કાર્યને