________________
-
------
---
-
----
સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કવું.
(૨૭૩)
બાબતનું આશ્ચર્ય થયું. તેમની દષ્ટિએ કૃષ્ણ બ્રહ્મચારી ન હતા અને તપવી અનાહારી (ઉપવાસી) નહતું તેથી તેઓએ એક આત્મજ્ઞાની ઋષિને તે બાબતને ખુલાસે પૂક્યો આત્મજ્ઞાની ઋષિએ જણાવ્યું કે જેના મનમાં ભેગ ભેગવતા આસક્તિભાવ અહંભાવ નથી તે તે ભેગી છતા અભેગી છે અને જે આહાથી અભેગી છતા કામના આસક્ત અહંવૃત્તિ આદિવડે યુક્ત છે તે તે કેઈ કારણે બાહ્યથી અભેગી છતા અન્તરથી ભેગી છે. તેમજ જે મનુષ્ય દરરોજ અનેક સરસાહારનું ભજન કરતે હોય પરંતુ તેના મનમાં જે આસક્તિ, અહંવૃત્તિ નથી તે તે ઉપવાસી છે-ઈચ્છાને રાધ કર એ તપ છે. જ્યાં ઈચ્છા નથી ત્યાં તપ છે અને જ્યાં ઈચ્છા છે ત્યાં શરીરને અનેક પ્રકારે સુધા વગેરેથી તપાવે તેપણુ તપ નથી. આ પ્રમાણે ઋષિને બોધ સાભળી રાણીઓ ખુશ થઈ ગઈ. આ વાર્તા પરથી ફક્ત સાર એટલે લેવાને છે કે કર્તવાહંવૃત્તિ, કામના, આસક્તિ, ઈચ્છા વગેરે વૃત્તિ વિના બાહ્યનું તંભેક્તાપણું તે આધ્યાત્મિક દષ્ટિએ અક્ત અભક્તાપણું છે એમ અવબોધવુ કર્તા ભેસ્તાપણાની વૃત્તિ ટળી જતા સ્વાધિકારે બાહ્ય કર્તવ્ય કાર્યો કરતા આત્મા સાક્ષીભાવને અનુભવે છે અને જીવન્મુક્તપણાની ઝાંખીને સમ્યગદષ્ટિબલે અનુભવ ગ્રહણ કરે છે. વેદાન્તીઓમાં પ્રસિદ્ધ જનકવિદેહીમા સર્વ પ્રકારની રાજકીય પ્રવૃત્તિનું ક્ત ભક્તાપણું હોવા છતા આધ્યાત્મિકદષ્ટિએ તે અક્ત અભક્તા હતો એમ નૈઋયિકદષ્ટિએ દર્શાવ્યું છે. સ્યાદ્વાદષ્ટિએ ચતુર્થ ગુણસ્થાનકથી અંશે અંશે નિરહંવૃત્તિથી કતાં ભેકતાપણું છતા અકર્તાપણું અને અભક્તાપણું સ્વીકારવામાં આવ્યું છે. નિશ્ચયષ્ટિએ વિચારવામાં આવે તે પર જડ વસ્તુઓને ર્તા લેતા આત્મા નથી. જડવસ્તુઓમાં જડનું કર્તુત્વ છે અને આત્મામાં આત્માનું કર્તવ છે જડેવસ્તુઓને કર્તા આત્મા નથી અને આત્માને કર્તા જડ નથી. જડવસ્તુઓ ત્રણ કલમા ચેતનત્વને પામતી નથી અને આત્મા ત્રિકાલમા જડત્વને પામતે નથી. આવશ્યક કર્તવ્ય કાર્યોમાં આત્મા પિતે નિમિત્તકારણભૂત છે તેથી અન્ય કાર્યોના કર્તા તરીકે આત્માને માનવો એ કઈ પણ રીતે ચોગ્ય નથી. અન્ય જડ વસ્તુઓનો કર્તા આત્મા નથી છતા અન્ય જડવસ્તુઓના કર્તાહર્તા તરીકે આત્માને અર્થાત્ પિતાને માન એ એક જાતની ભ્રાન્તિ છે એ જ્યારે આત્મામા દઢ નિશ્ચય થાય છે ત્યારે અહંકર્તા અહંકતા ઈત્યાદિ જે પરવસ્તુઓના કર્તાપણવિષે દઢ અહ વાધ્યાસે પડી ગયેલા હોય છે તે ટળવા માગે છે. હું પત્ત પ્રભાવ, g૪ તેમ તેમ જ, તેમ તેમ અજ્ઞાની રે, ના કાર્યને ઘા (ઉપાધ્યાયજી). પરવસ્તુઓના કર્તાપણાની અડત્વબુદ્ધિથી આત્માની નિર્લેપતા રહી શકતી નથી પભાવના કર્તાપણુને પિતાનામા આપ ન કર જોઈએ. આવશ્યક કર્તવ્ય ફરજ તરીકે જે જે દશામાં સ્થિતિ હેય ને તે દશાના સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને અનેક કાણેએ કરવા પડે છે; પરન્તુ તેમાં મેં આ કર્યું