________________
નિલેપતા કયારે રહી શકે?
(ર૭૫ )
કુંભકાર જલ વાયુ આકાશ કાલ વનસ્પતિ કા વગેરે સર્વ કારણે છે તેમાં અમુકજ એક હેય તે ઘટ બને એવું ત્રણ કાલમાં સંભવતું નથી તે સર્વ કારણેમાં ઘટપ્રતિ જે જે અંશે કર્તવ-કારણુત્વ રહ્યું છે તેને ત્યાગ કરીને કુંભકાર પિતાનામાં સર્વ પ્રકારે કહ્યું
હંવૃત્તિ રાખે છે તે એગ્ય નથી, તેમજ તે ભ્રાન્તિરૂપ છે. સર્વ કારણેએ ભેગાં મળીને ઘટરૂપ કાર્યની સિદ્ધિ કરી છે તે તેમાં મેં અમુક કાર્ય કર્યું એવું મિથ્યાભિમાન રાખીને અનેક કષાયેના તાબામાં પિતાના આત્માને કેમ મૂકવો જોઈએ? અર્થાત્ ન મૂક જોઈએ અને પિતાના વિના અન્યના કર્તુત્વની અહંવૃત્તિ ન ધારણ કરવી એ જ કાર્ય કરનારા કમગીઓએ લક્ષ્યમાં લેવું જોઈએ. કાળ સ્વભાવ નિયતિ કર્મ અને ઉદ્યમ એ પંચકારણે વડે કાર્યની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે–ાસ્ત્રો સદાનંદ, પુરાવાશે પુરતા
પંજ, સમારે રમ, અન્ના હોદ મિરછર કાલ સ્વભાવ નિયતિ કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણે ભેગાં મળે છે ત્યારે કઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે એવી જે માન્યતા તે સમ્યગદષ્ટિને સમ્યકત્વ છે. અન્યથા મિથ્યાત્વ અર્થાત્ મિથ્યા બુદ્ધિ ભ્રાન્તિ બુદ્ધિ અનિશ્ચયાત્મિક બુદ્ધિ અવધવી. કેઈ પણ મનુષ્ય બાહ્યનું કઈ પણ કાર્ય કરે છે તેમાં કાલ કારણભૂત છે પરંતુ તે કાલ તે પિતે નથી. સ્વભાવ તે બનનાર કાર્યને સ્વભાવ છે તે પણ પિતે નથી. સ્વભાવ તે ઉત્પન્ન થનાર કાર્યમાં રહે છે. નિયતિ ભાવિભાવ મળે તદ્મવિઘતિ એ પણ પિતે આત્મા નથી. પૂર્વકૃત પણ પોતે આત્મા નથી કારણકે પૂર્વકૃત શુભાશુભરૂપ છે અને શુભાશુભ કૃતકર્મથી આત્મા ભિન્ન છે. અતવ શુભાશુભપૂર્વકૃત કર્મ પણ આત્મા નથી–તેથી તેવડે થનાર કાર્યમાં અહંવૃત્તિ કરવી તે પણ કઈ રીતે ચગ્ય નથી. પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ થાય છે. પરંતુ પુરૂષાર્થ એકલું કંઈ કાર્યસિદ્ધિ કરવાને શક્તિમાન નથી. સર્વ કારણે ભેગા મળે છે ત્યારે બાહ્યકાર્ય વગેરે સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતએ કર્તવ્ય કાર્યોમા આ મેં કર્યું, મારા વિના અન્ય કેણ કરનાર છે? ઈત્યાદિ અહંવૃતિ કરવી તે કઈ રીતે થેંક્ય નથી અને તે અહં. વૃત્તિના તાબે થવાથી નિરહંવૃત્તિ દ્વારા જે આત્માની શુદ્ધતા સંરક્ષી શકાય છે તેને નાશ થાય છે. તેમજ અજ્ઞાનમય અશુદ્ધ પરિણતિથી આત્મા કર્તવ્યમંગ કરતે છતે પણ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી બંધાય છે. અએવ જ્ઞાનીઓએ નિરવૃત્તિથી કર્તવ્ય કાર્યો કરવા જોઈએ કે જેથી પ્રગતિમાર્ગથી કદાપિ પતિત થવાને પ્રસંગ ન પ્રાપ્ત થઈ શકે. નિરહંવૃત્તિથી કાર્યવેગમાં મન્દવ આવે અને બાયલાપણું પ્રાપ્ત થઈ શકે એવી કદાપિ શંકા કરવી નહિ. જ્ઞાનગપૂર્વક જેઓ કર્તવ્ય કાર્યોની ફરજને અદા કરવામા સદા મૃત્યુથી હીતા નથી તેઓ કર્તવ્યકાર્યોમાં નિરહંવૃત્તિ છતા અપ્રમત્તપણે આત્મવીર્ય ગ્યને મનુષ્ય જીવન સફલ કરે એમા કઈ જાતનું આશ્ચર્ય નથી વર્તવ્ય ફરજ અદા કરવામાં કત્વાહ વૃત્તિને હૃદયમાં સ્થાન ન મળી શકે તેજ કર્મવેગી કર્તાબેનાના ચવડા