________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
"
wખક - પ
ર
( ૨૭૬)
મી કર્મગ મંથ-વિવેચન.
આ
જ
ક
નિલેપતા રાખી શકે છે અને તે સંસારવ્યવહારમાં પણ સત્ય ત્યાગના માર્ગ પર વિહરી શકે છે અને સાથે કેન્દ્રસ્થાનને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. નિરવૃતિને કર્તવ્ય કાર્યોમાં શુદ્ધ પગ ધારણ કરીને ખીલવવી જોઈએ. અભ્યાસ પાડતા કાર્યની સિદ્ધિ થાય છે. આત્મા અને કર્મ બેને કિન્ન અવધીને નિરહંવૃત્તિ ખીલવવી જોઈએ. મારાથી જે થવાનું હોય છે તે ફરજ અર્થાત કર્તવ્યહિએ થયા કરે છે તેમાં મેં કર્યું એવી અવૃત્તિ ધારણ કરવાની કંઈ પણ જરૂર નથી. જે જે થાય છે તે કુદરતના નિયમને અનુસરીને થાય છે તેમા કર્તવ્ય કાર્યપ્રવૃત્તિભૂત મારા આત્મામાં અહંવૃત્તિ શામાટે ઉત્પન્ન કરવી જોઈએ અર્થાત્ ન કરવી જોઈએ. એમ હૃદયમાં દઢ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી કર્તવ્યર્મપ્રવૃત્તિમાં સદા નિરહંવૃત્તિ રહ્યા કરે. અશુભ અહંવૃત્તિ કરતા શુભઅહંવૃત્તિ સારી અને શુભાઈવૃત્તિ કરતાં નિરહંવૃત્તિ ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવું એ અનન્તગુણ ઉત્તમકાર્ય છે. અશુભહંવૃત્તિ ધારકો અને શુભવૃત્તિ ધારકે આવશ્યકકાર્યમાં પ્રવૃતિ કરીને આગલ વધે તેના કરતા નિવૃત્તિધારક કામગીઓએ આવશ્યક કર્તવ્ય કાર્યોમાં તે બેની સ્પર્ધામાં કર્તવ્યપ્રવૃત્તિથી આત્મભેગે પ્રગતિ કરી વિયવંત બનવું જોઈએ કે જેથી નિરહંવૃત્તિધારક મનુષ્યની સત્તા નીચે શુભાશુભારંવૃત્તિધારકે રહે અને નિરહવૃત્તિ ધારકોને તેઓ દબાવી ન શકે તથા તેઓના દાસ તરીકે બનવુ ન પડે એ ખાસ લક્ષ્યમાં ન વાત ધારીને પ્રવૃત્તિમાર્ગના પાથ બનવું જોઈએ. શુભાશુભારંવૃત્તિધારકોથી જે કંઈ કર્ત વ્યપ્રવૃત્તિ થાય છે તેમાં આન્તરિક સદેવતા અને અભ્યતા રહે છે અને નિરહંવૃત્તિવાળા જે કંઈ કાર્ય કરે છે તેમાં આન્તરદષ્ટિએ સરાવતા અને બન્યતા રહેતી નથી. અને તેઓની બાહ્ય સદેષતા પણ શુભાશુભાહવૃત્તિવાળાની બાહ્ય દેવતા કરતાં અનન્તગુણ ન્યૂન સદેષતા અવધવી, અને તે સદોષતા ખરેખર શુભાશુભાઈવૃત્તિધારાની સદોષતા કરતા અનન્તગુણ ઉચ્ચ અને અનન્તગુણલાભપ્રદ અવબોધવી. નિરવૃત્તિ છતાં ચાવપ્રવૃત્તિયોગ્ય પ્રારબ્ધાદિક કારણે વિદ્યમાન છે. તાવત બાહાકાર્યો કર્યા વિના છૂટકે થવાને નથી, માટે કાર્યપ્રવૃત્તિમાં નિરહંભાવે વર્તવું કે જેથી દશાર્ણભદની પેઠે સામૈયા વગેરે શુભ ધર્મમાર્ગમાં અહંવૃત્તિ થઈ શકે નહિ. અસ્મત કૃત આત્મપ્રકાશગ્રસ્થમાં પ્રવૃત્તિમૂલ સંસારે છે અને નિવૃત્તિમૂલ એક્ષ છે એમ દર્શાવવામાં આવ્યું છે તેમાંથી પ્રાસવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવું. ગવાશિષ ગ્રન્થમા વેદાન્તરિએ અહંવૃત્તિથી સંસારમાં જન્મ જરા અને મરણ છે ઈત્યાદિનું વિશેષ વિવેચન કરવામા આવ્યું છે. આનન્દઘન પદભાવાર્થસંગ્રહ પુસ્તકમાં અહંવૃત્તિના ત્યાગ સંબંધી ભાવાર્થમાં ઘણું કહેવામાં આવ્યું છે તેનું મનન મરણ અને નિદિધ્યાસન કરીને નિરહંવૃત્તિથી કર્તવ્ય કર્મો કરવા જોઈએ. નિર્મજ્ઞાનેગથી રવાધિકાર પ્રાપ્ત સદેવ વા નિર્દોષ કાર્ય કરવા જોઈએ. પ્રત્યેક મનુષ્ય દેશ કુલ જાતિ- કર્મ વય અને કાલાનુસાર પરિત પરિસ્થિતિ પ્રાપ્ત કર્તવ્ય કાર્યો કરે