________________
સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવવી.
(૨૭૭)
છે. જે જે અધિકાર જે જે કર્તવ્ય કાર્યો કરવાને ભાર જે જે અવસ્થામાં શીર્ષ પર આરેપાય છે તે હિંસાદિક સદેષ હાય વા નિર્દોષ હોય તે પણ તે કરે પડે છે. શ્રી રાષભદેવ ભગવતે અનેક પ્રકારની શિલ્પકલા પ્રકટાવવાની સ્વાધિકારે કર્તવ્ય ફરજ અદા કરી. તે પ્રવૃત્તિની વિધિ દર્શાવવામા સદેષતા વા નિર્દોષતા છે? તેના ઉત્તરમાં થવાનું કે અનેક દષ્ટિબિ દુએથી પ્રવૃત્તિ સદેષ હોય વા નિર્દોષ હોય તો પણ તે કાર્ય શ્રીષભદેવ ભગવાનને સ્વાધિકાર પ્રાપ્ત હતું–અતએ તેમણે નિલે પદષ્ટિથી સેવ્યું. સ્વાધિકાર બાહબલિની સાથે કર્તવ્ય યુદ્ધ કરવાની પ્રવૃત્તિને શ્રીભરતરાજાએ સેવી. નીતિદષ્ટિએ સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય ફરજને ભરત ચક્રવતિએ યુદ્ધ કરી અદા કરી હતી તેમાં ત્યાગધર્મદ્રષ્ટિએ વ્યવહારત સદષત્વ છે; છતા ભરતરાજાએ બાર વર્ષ પર્યન્ત યુદ્ધ કર્યું હતું. શ્રીશાતિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણને તીર્થકરની તથા ચક્રવર્તિની પદવી હતી, એક ભવમા ગૃહસ્થાવાસાધિકારે તેઓએ પખંડ સાધવાની પ્રવૃત્તિ સેવી હતી. એકેકને ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. ગૃહસ્થાવાસમા સ્વાધિકારે એ ત્રણ તીર્થકરેએ અમુક દૃષ્ટિએ સદણ અને અમુક દૃષ્ટિએ નિર્દોષ કર્તવ્ય કાર્યો કર્યા હતા. શ્રીનેમિનાથ ભગવતે ગૃહાવાસની સ્થિતિમાં જિરાસંધના યુદ્ધમાં ભાગ લઈ યાદોનું રક્ષણ કર્યું હતું તેમજ ગૃહાવાસમા સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કર્યા હતાં. શ્રીમહાવીર પ્રભુના મામા વિશાલાનગરીના રાજા ચેડામહારાજે પિતાના ભાણેજે શરણે આવ્યા હતા, તે ક્ષત્રિયના ધર્મ પ્રમાણે કેણિક રાજાને પાછા નહિ આપવાને માટે કેણિકરાજાની સાથે બાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું અને તેમા લાખે મનુષ્યોનો સંહાર અને સ્વનાશને પ્રસંગ પ્રાપ્ત થયા છતા કર્તવ્ય યુદ્ધને ત્યાગ કર્યો નહતો, તેથી તેઓ ક્ષત્રિય ભૂપતિ તરીકે બારવ્રતધારી થઈ વિશ્વમાં આજે પણ અક્ષરદેહે અમર થયા છે. સ્વાધિકારે કર્તવાર્ય ઉત્સર્ગભાગે નિર્દોષ હોય અને અપવાદ માગે સદોષ હોય, વ્યવહારથી નિર્દોષ ગણાતું હોય અને નિશ્ચયથી સદેવ હય, નૈતિકદષ્ટિએ નિર્દોષ હોય અને પ્રાણઘાતકદષ્ટિએ સદેપ હય, અનુબંધદષ્ટિએ નિ હોય અને સ્વરૂપદષ્ટિએ સદેષ હેય-તથાપિ તે કરવા પડે છે, તે ક્યાં વિના છૂટકે થતું નથી બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ધજાતિને સ્વસ્વાધિકારે કર્તવ્ય કાર્યોને આજીવિકાદિ હેતુઓએ સંસારનાં અને ધમહેતુઓ ધાર્મિક કાર્યો કરવા પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સ્વાધિકાર પ્રમાણે રાજકીય દૃષ્ટિએ, ધર્મદષ્ટિએ, સ્વાસ્તિત્વસંરક્ષકદષ્ટિએ, આજીવિકાદષ્ટિએ, અર્થદષ્ટિએ, ભગદષ્ટિએ, નીતિદષ્ટિએ, ધંધાની દૃષ્ટિએ, આદિ અનેક દૃષ્ટિએવડે પ્રવર્તતા ઉત્સર્ગ માર્ગથી નિર્દોષ અને આપત્તિ આદિ કારણે અપવાદમાર્ગે સંદેશકાર્યો કરવા પડે છે તેને ખ્યાલ તેઓ તેિજ સાનુકુળ સંપત્તિ વિપત્તિ કાલમા કરીને પ્રવર્તી શકે છે. અલ્પષ અને મહાલાભદષ્ટિએ ઉત્સર્ગમાર્ગ અને અપવાદ માર્ગથી કર્તવ્ય કાર્યોને રાજ્યતંત્ર કાયદાઓની પ્રવૃત્તિની પેઠે સર્વ મનુષ્યએ અનાથી નિર્લેપ રહી જે અધિકાર પ્રમાણે પિતે ફરજ બજાવવા નિમાયે છે તદનુસરે તેઓએ કરવા