________________
ر
( ૨૪૪ )
t
'
જ્યારે ઉચ્ચ માનવામાં આવે, ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. આત્મા અને પુદ્ગલ “એ અનુ. વસ્તુત. સ્વરૂપ વિચારવામા આવે તેા અહંકાર. પરિણતિને સેવવાની, "કંઇ પણ જરૂર રહેતી નથી, ગુરુના ધર્મ છે કે શિષ્યને ભણાવવા અને શિષ્યનો ધર્મ એ છે કે નિયમપૂર્વક ગુરુની સેવા કરવી. ગુરુ પેાતાના ધર્મ પ્રમાણે શિષ્ય પ્રતિમાતાની કરજ અદા કરે છે તેમા શિષ્ય પાતાને પગે લાગે છે તેથી અહાર કરવા એવી પરિણિત સેવવાની તેને જરૂર રહેતી નથી, શિષ્ય ગુરુને વંદન કરી પગે પડવું એ તેની પાતાની ફરજ છે તેથી શિષ્યે અહંકાર કરીને ગુરુને નહિ વાંઢવા એવી તેણે માનપરિણતિ ન સેવવી, જોઈએ. ગુરુ અને શિષ્ય એ અનેએ સ્વસ્વાધિકાર પ્રમાણે વર્તવું જોઈએ, પરન્તુ માન પરિણતિ ન સેવવી જોઈએ. પેાતાને માન અર્થાત્ અહંકાર પરિણતિ ક્રમ ઉત્પન્ન થાય છે તે તેને વિચાર કરવાથી સમજાય છે. યદ્ઘિ માનપરિણતિ જણાતી હાય તા તેને શમાવવી અને ચંદ્ર માનપતિ ન થઈ હોય, અને સ્વ વ્યાધિકારપ્રવૃત્તિને કોઈ અહુંકારાથે કથે તા તેથી કન્યકાર્યની ફરજને અર્ધી કરવાથી ભ્રષ્ટ થવું નહિ તથા લાસ'જ્ઞાની ભીતિ રાખવી નહિ. ભીતિ એ વસ્તુત: આત્માના ધર્મ નથી. મનની
4
f
પનાથી ભીતિ ઉદ્ભવે છે. ક્રોધ માન માયા અને લેાક્ષની પરિણતિ પોતાનામાં પ્રટી છે.કે નહિ તેના વિવેકપૂર્વક વિચાર કરવાથી ખાહુબલીએ જેમ પેાતાને માન એમ નિર્ધાયુ" તેમ સ્વયં તેના નિર્ધાર કરી શકાય છે. ક્રોધાદિક પરિણતિને સમાવવાને કન્ય ફરજ અને આત્માની શુદ્ધતાનું સાધ્યખિન્તુ એ એ ખાખતના ઉપયાગ ધારણ કરવાથી ગમે તેવા પ્રસંગે ગમે તેવા કાય પ્રસંગમા મગજની સમાનતારૂપ સમાધિ સેવી શકાય છે. વિશ્વમાં કપટ પરિણામને સેન્યા વિના પેાતાની ફરજ અદા કરવાને, અને ઉપાચાને સાધવાપૂર્વક જનસેવાની જરૂર છે; પરંતુ હૃદયમાં કપટ પરિણામને પ્રકટાવવાની, યત્ કિ ંચિત્ પણ જરૂર નથી. શ્રીપાલ રાજા અને ધવળ શેઠનું દૃષ્ટાત ખરેખર હૃદય આગળ મડું કરીને વિચારવામાં આવે તે તેથી કપટપરિણામ સેન્યાની કઈ પણ: જરૂર જણાશે નહિ. ધવળ શેઠ કપટ પરિણામ સેવીને કઇ પણુ કાર્યસિદ્ધિ કરીશકયા નહિ. શ્રીપાળ રાજા પેાતાની કર્તવ્ય ક્રૂરજને અદા કરી સ્વેષ્ટ કાર્યની સિદ્ધિ કરી શક્યા. કુદરતનો એવા નિયમ છે કે કપટ ત્યાં ચપટ થયાવિના રહેતું નથી. અતએવ કપટ પરિણામ સેવ્યા વિના સ્વકર્તવ્યનિષ્ઠ થવું જોઈએ. આ વિશ્વમાં ખાદ્ઘજીવનમાં જીવવાની શી જરૂર છે, અને વસ્તુતઃ કઈ રીતિએ ? ” એના સંપૂર્ણ વિચાર કરવાથી નકામા લાભના પરિણામ કર્યાંવિના સ્વસ્વાધિકાર પ્રમાણે જે જે કાર્યાં, કરવાની ફરજ છે અને જે જે દશામા પેાતાના મસ્તકે જે જે ફરજો આવી પડે છે તેને તે તે” દશામાં સિદ્ધ કરી શકાય છે', ખાદ્ય જીવનને,ઉપયેગી વસ્તુઓની પ્રાપ્તિ' કરવાની જરૂર છે; પરંતુ તેથી લાભ કરવા એ કોઇ રીતે સિદ્ધ થતું નથી, જ્યારે લાભના પરિણામ સેવ્યાવિના ખાદ્યવસ્તુની પ્રવૃત્તિ કરવાથી કાઇ જાતની, સ્વપરને
'
શ્રી ચૈાગ ગ્રંથ-સવિવેચન,
.
T
韻
'