________________
5
અહંકારથી અનેક પ્રકારના વિક્ષેપા.
( ૨૪૩ )
ભાવે આત્માના ધમ પ્રકટતા જાય છે. કષાયને પ્રકટતા સમાવવા એજ સહેજ સમાધિ છે યાને રાજયોગ સમાધિ છે. કાયાની ઉપશમતાપૂર્વક સમાધિની પ્રાપ્તિ થાય છે તેજ ખરી આત્મસમાધિ છે અને તેવી આત્મસમાધિથી આત્માની શાંતતા પ્રકટે છે અને સહેજ સુખની ખુમારી ને અનુભવસ્વાદ આવે છે. આત્મસમાધિના સુખને અનુભવસ્વાદ પ્રાપ્ત કરવા હાય તેા કષાયોના ઉપશમ કરવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ અંગીકાર કરવી જોઇએ, કષાયાની મંદતા કરવાથી સાંસારિક વ્યાવહારિક ધાર્મિક કાર્યાં કરવામાં વીની સ્થિરતા વધતી જાય છે અને તેથી પ્રત્યેક કાર્ય કરવામાં સાનુકૂળ પ્રસંગાને વિશેષત· પ્રાપ્ત કરી શકાય છે. લાહસુખકની પેઠે વિશ્વવન્તિ મનુષ્યને પાતાની તરફ આકર્ષવા હાય તા નિકષાય પરિશુતિની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવા જોઈએ, નિષાયભાવને પ્રાપ્ત કરવા માટે જગતને નાટ્યભૂમિ સમાન અવલાવી જોઈએ અને પાતાને એક પાત્ર સમાન માનીને બાહ્યકાયક વ્યાદિક ફરજ પ્રતિ લક્ષ દેવુ જોઈએ. સાસારિક વ્યાવહારિક અને ધાર્મિક કન્યકાર્યાંમાં એક ફરજ માત્ર માનીને તે વિના થતું અહત્વ અને મમત્વ ખિલકુલ ન રહે એવા આત્મભાવ ધારણ કરવા જોઈએ. આત્મજ્ઞાની મનુષ્ય વસ્તુત: વિચારે તે તેને પેાતાના કન્યકમની જમાં ક્રોધ લાભ માન માચા કામ નિંદા અને ઈર્ષ્યા વગેરે પરિણામ સેવવાની કઇ જરૂર રહેતી નથી, ક્રોધ કર્યાંવિના પ્રત્યેક કાર્ય થઈ શકે છે અને ઊલટું પ્રત્યેક કાને સારી રીતે કરી શકાય છે. માન કર્યાંવિના પ્રવૃત્તિ કરવી, ઉપદેશ દેવા, ખાવું-પીવુ ઇત્યાદિક કાર્યો કરવાં, ક્ષાત્રધર્મનું સેવન કરવું, સેવાધર્મની ફરજ અદા કરવી વગેરે ચાલી શકે તેમ છે. ઉલટુ કન્યકાર્યમાં માન ( અહંકાર) કરવાથી અનેક વિક્ષેપા ઉભા થાય છે અને સાનુ મૂળ સચેગા પણ પ્રતિકૂળતાને પામે છે. કર્તવ્યકમ અને આત્મરમણુતા એ બેમા અહંકારથી અનેક વિજ્ઞો ઉપસ્થિત થાય છે. પાતાના આત્માને આત્મરૂપે માનીને ખાહ્યકાર્ય કરવાની ફરજો અદા કરવા ઉપયોગ કરવામાં આવે છે તે અખાધાય છે કે માન પરિગુામને સેવવા એ એક જાતની ભ્રમણા છે. માનપરિણતિથી આ વિશ્વમા મનુષ્યોમાં પરસ્પર અનેક યુદ્ધો થયા છે થાય છે અને થશે, માન યાને અહંકાર પરિણતિથી પ્રત્યેક કાર્યની ફરજને અદા કરવામાં મલિન બુદ્ધિ સ્વાર્થ કપટ લાભ વિશ્વાસઘાત હિંસાભાવ અસત્યવાદ સ્તેયભાવ પ્રપંચ અને વૈર વગેરે દુર્ગુણા સામા આવીને ઉભા રહે છે અને જે કાર્ય · નિરભિમાનપણાથી સહેજે થાય છે તેને અશક્ય બનાવી દેવામાં આવે છે. પ્રત્યેક' મનુષ્ય સ્વસ્વાધિકાર પ્રમાણે ફરજ મજાવે એ યોગ્ય છે પરંતુ તેને અહંકાર કરવાની કઈ જરૂર -રહેતી નથી. અન્ય મનુષ્યો પોતપાતાના સ્વાધિકાર પ્રમાણે કાર્યાં કરે છે; તે તેની ફરજ ( ડયુટી ) ખજાવવાના કારણથી તે તે સ્થિતિએ યોગ્ય છે. એટલે પાતે પેાતાની સ્થિતિએ યોગ્ય છે તેથી સર્વ મનુષ્યો કર્તવ્ય ક્રૂરજ તરીકે ભિન્ન ભિન્ન કાર્યો કરતાં છતાં પણ સમાન છે; તેમ છતાં અન્ય મનુષ્યો કરતાં પેાતાના આત્માને