________________
.
( ૨૪૬ )
શ્રી યાગ અથ-સવિવેચન,
હાચ તા પણ ભયવાસનાથી વિદ્યુત ન થાય ત્યાં સુધી કમ ચૂંગીપણુ પ્રાપ્ત થતુ નથી. લેાકસંજ્ઞાની વાસનાથી જે જે અશે વિમુકત થવાય છે અને જે જે અંશે તટસ્થ રહી ઉપયાગપૂર્વક કાર્ય કરી શકાય છે તે તે અંગે કાર્ય કરવામા કર્મયોગીના અધિકાર ઉચ્ચ થતા જાય છે. આવી કચેાગીની નિલે પદશા પ્રાપ્ત કરવાને અને તેની સ્થિરતા કરવાને ઉપયેગની અત્યંત આવશ્યકતા છે. જે મનુષ્ય અંતરમાં ઉપયેગપૂર્વક અપ્રમત્ત રહે છે તે માહાન્યાવહારિક ધાર્મિકકાર્યાં કરતાં અપ્રમત્ત રહી સ્વને તથા પરને લાભ સમર્પવા શક્તિમાન્ થાય છે. ઉપયાગ વિના પ્રત્યેક કાર્યમાં પ્રવતતાં ડગલેને પગલે હાનિ થવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેથી પશ્ચાત્તાપન પ્રસંગ પ્રાપ્ત થાય છે; તેથી પ્રત્યેક કાર્ય કરતાં ઉપયાગથી સાવધાન રહેવુ જોઇએ. આત્મા સ્વ અને પરની દયાથી કર્મચાગમાં આગળ વધે છે. યાવિના ધર્મ નથી, દયા અને ચુતનાના પરિણામથી કર્મચાગની વિશુદ્ધતાને પ્રાપ્ત કરી શકાય છે. જેટલા તીર્થંકરા થયા અને જેટલા થશે તે સર્વે એમ થે છે કે એકેદ્રિયથી તે પંચદ્રિય પર્યંત સર્વ જીવા પર દયાના પરિણામ ધારણ કરવા, કાઈ જીવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને જીવની હિંસા કરનારની અનુમોદના કરવી નહિ. જીવની દયા અને ચુતનાની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશુદ્ધ કર્મચાગની ભૂમિકામાં ઉત્તરાત્તર ગુણસ્થાનક શ્રેણિએ રાહાય છે, દયા અને યતનાના પરિ ામ વિનાના કર્મચાગી સ્વાધિકારથી અધપતન પામે છે. જ્યાં દયાના પરિણામ નથી ત્યાં પ્રભુપ્રાપ્તિનું દ્વાર નથી. ગમે તેવા વ્યાવહારિક કર્મચાગાધિકારે નૃત્ય કરતી વખતે સ્વફ્રજ અદા કરતાં દયાના પરિણામ અને યતના તા હોવી જોઈએ. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને ધ્યાયતના તેા અવશ્ય હાય છેજ, જે આત્મજ્ઞાન-આત્મજ્ઞાન એવી અમે પાડે છે અને દૈયા તથા યતનાથી રહિત હાય છે તે આત્મજ્ઞાની થતા નથી તથા તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અધિકારી પણ ખની શકતા નથી. આચારાંગ વગેરે સૂત્રોમાં ક્રયાસંબંધી વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યુ છે. વિશ્વમાં જ્યાં યા નથી ત્યાં ધર્મ નથી એમ નિશ્ચયતઃ અવખાધવું. દયા એજ પ્રભુના સત્યપદેશ છે, જે દયાથી રહિત સત્ય છે તે સત્ય ગણી શકાયજ નહિ. ધૈયાની વૃદ્ધિ ન થાય અને હિ*સાની પુષ્ટિ કરે તે સત્ય નથી પરંતુ અસત્ય છે. ગૃહસ્થ સર્વથા પ્રકારે યા પાળી શક્તા નથી તેથી તે દેશથી હિ"સા વિષ્ણુ વ્રતને અંગીકાર કરી શકે છે. દયા વિના ગૃહસ્થ મનુષ્ય પાતાના કાર્યમાં વિશુદ્ધ રહી શક્તા નથી. શ્રીવીતરાગ પરમાત્માની આજ્ઞાપાલક ગૃહસ્થ જેમ જેમ - ધૈયા અને ચુતનાના સ્વાધિકારે આવશ્યક, કાર્ટૂની ફ્રજ અદા કરવા પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે યા અને યતનાને વિશેષત. આચારમા મૂકે છે. મુનિરાજ સર્વથા 'પ્રકારે હિંસાવિરમણુ વ્રતને અંગીકાર કરી શકે છે. સર્વશાસ્ત્રોના અને સર્વ ધર્મના સાર એ છે કેઢો પાળવી; સત્યાદિ તે ાણુ અહિંસા, વ્રતરૂપ કલ્પવૃક્ષની વાડ સમાન છે. જેના હૃદયમાં
LI
PETEN