________________
ગૃહસ્થ કરતાં સાધૂ દા ઉન્નત છે.
( ૨૪૧ )
સર્વ પ્રકારના ધર્માનું રક્ષતુ થાય છે. નિક્ખાય પાિમ જેમ જેમ વધતે જાય છે તેમ તેમ આવશ્યક કાર્યોંમાં વિજય પ્રાપ્ત થાય છે અને ઉપરના ગુણુસ્થાનકપર આરેણુ થવાય છે. પ્રત્યેક કર્મચાગીએ યાદ રાખવુ કે હું જે કરું છું તે મારી ફરજ છે. બાહ્યકાાંમાં મારું' તારું' કર્યાત્રિના અધિકારે પ્રશ્ન થએલ કાર્યોને મારે કરવાંજ જોઇએ. કાર્ય કરવાં એ અધિકાર પ્રમાણે પેાતાની ફરજ છે એમ માનીને અંતરથી ન્યારા રઙી કાર્ય કરવાની જરૂર છે. રાજા પોતાના અધિકાર પ્રમાણે રાજ્યકાાંની ફરજને અઢા કરે તે તે ચેગ્ય છે. શ્રી મહાવીર પ્રભુની પાટે બેસનાર એક આચાર્ય પેાતાની ફરજ પ્રમાણે જે જે કાર્યાં કરે તે ચેગ્ય જ છે અને તે તે કાર્યાં તે કરે તેમાં પેાતાની ફરજને અદ્યા કરે છે અને જો તે દિ વિસ્તરે તેા આચાર્ય પદ્મથી ભ્રષ્ટ ય છે. અતએઃ આચાયે પોતાની જો અદા કરવી અથવા પેાતાની ફરજો પ્રમાણે ન વવાની રુચિ હોય તે તે પદ્મ અન્યને સોંપી તેનાથી નિવૃત્ત થવુ. જે જે અધિકાર પ્રમાણે જે જે ાની ફરજ અટ્ઠા કરવામાં કષાયે આવીને ઉન્ના રહે તે તેના સ્પામું યુદ્ધ કરીને ક્યા૨ેશના પરાજય કરવા જોઈએ, પરન્તુ ક્તવ્યષ્ટ થવાથી એકદમ મુક્તિપદની પ્રાપ્તિ થઈ શક્તી નથી. સ્વાધિકારે સ્વસ્વાની ફરજથી ભ્રષ્ટ ચએલ મનુષ્ય સ્વયં ભ્રષ્ટ અને છે, એટલુંજ નહુિ પરંતુ તે પોતાના વિચારો અને આચારોના વાતાવરણુની અસરથી અન્યને પણ ભ્રષ્ટ કરી શકે છે; અને તેથી પાચેાના વાતાવસ્તુને તે અનેક પ્રકારે ફેલાવનારો બને છે. અતએવ ગુપ્તાની વા શુયિામાર્ગી બનવું તે કઈ રીતે ચેગ્ય નથી, એમ પ્રત્યેક મનુષ્યે આ માખતના વિચાર કરીને સાપેક્ષજ્ઞાનક્રિયાપૂર્વક પ્રવૃત્ત થવુ જોઇએ, જ્ઞાનયેગપૂર્વક નિ ક્યાચ ભાવથી કર્મચાગમાં પ્રવૃત્ત થવાથી આત્મકલ્યાણુ થાય છે અને તેથી વિશ્વસમાજપુર્ પહુ વ્યકની ફરજની સારી અસર કરી શકાય છે. આ વિશ્વમાં ગમે તે સ્થિતિમાં જે જે સર્યાંની ફરજ અદા કરવાની હોય છે તે મારે કરવી જેએ. એમાં મારે કઇ સ્પાય કરવાની જરૂર નથી વાઅહંમમતા કરવાની કંઇ જરૂર નથી એટલું માત્ર વિચાર કરીને પ્રવૃત્ત થવાથી અતરી નિર્લેપ રહેવાની શક્તિ પ્રગટે છે. જે મનુષ્ય જ્ઞાન વિના દરેક કાર્યાની ફરજના પરિપૂર્ણ નિશ્ચય કર્યા વિના પ્રવૃત્ત થાય છે તે જે કંઈ કરવા ધારે છે તેના કરતાં અન્ય કંઈ કરે છે અને કન્ય કર્મની વ્યવસ્થાપૂર્વક સમૂચ્છિમ પચેંદ્રિયની ગતિને અનુસરનારા થાય છે. ગૃહ′′ કરતાં સાધુ દશા અને તગુણી ઉત્તમ છે પરંતુ સમજવાનું એટલુંજ છે કે ગૃહસ્થદશામાં ગૃહસ્થ ચેોગ્ય ધર્મકર્મની ફ્રજ અદા કરવાની છે અને સાધુ દર્દીમાં સાધુના ચર્ચ ધર્મકર્મની ફરજ અદા કરવાની હાય છે. તેનુ સ્પીકરણ ચાગદીપક ગ્રંથના પ્રાંતભાગમાં કરવામાં આવ્યું છે તેથી ત્યાંથી તે અધિકાર અવીને નિન્ય ભાવપૂર્વક વ્યાવહારિકધાર્મિક