________________
-
ભીતિ કર્તવ્ય ભ્રષ્ટ બનાવે છે.
(૧૪૧ )
અને ધ્યાનારૂઢ બની કેવલ જ્ઞાન પામી જૈન તીર્થની સ્થાપના કરી. શ્રી હેમચંદ્ર પ્રભુએ નિર્ભીતિથી અનેક કાર્યો કર્યા. તેમણે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં જિંદગીનું સ્વાર્પણ કર્યું અને જૈનેના ઇશુ ક્રાઈસ્ટરૂપ બન્યા. શિવાજી અને પ્રતાપસિંહે યુદ્ધમાં કટોકટીના પ્રસંગે જરા માત્ર ભીતિ ધારણ કર્યા વિના સ્વસેવા બજાવીને આર્યોમા અગ્રગણ્ય બન્યા. સર્વ પ્રકારનાં ભયનો ત્યાગ કરીને આ પાર કે પેલે પાર એ નિશ્ચય કરીને સ્વાધિકારે પ્રવૃત્તિ કર્યા વિના કદાપિ કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી એમ ખાસ અવધવું. અકબરના જીવનચરિત્ર પર લક્ષ્ય દેવાથી અવધી શકશે કે તેણે મૃત્યુને ભય ગણ્યા વિના અનેક યુદ્ધોમાં ઝંપલાવ્યું હતું. જે મનુષ્ય કેઈ પણ જાતના ભયને શરણે જાય છે તે અવનતિને શરણે જાય છે એમ જાણવું. ભીતિને નાશ કરીને આત્માની સર્વ શક્તિ ખીલવવી જોઈએ. આ વિશ્વમાં ભયસ્ત થવાને જન્મ થયે નથી સ્વાધિકારે જે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં સ્વાત્માને અમર માની પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી કાર્ય પ્રવૃતિમાં સ્થિરતાપૂર્વક પ્રવર્તી શકાય કઈ પણું સ્વાધિકા આવશ્યક કર્તવ્ય હિતકર કાર્ય કરતાં વિશ્વથી ખડીવું ન જોઈએ; જે મનુષ્ય ખેટી રીતે લોકાપવાદથી હીવે છે અને લૌકિક તથા લોકેત્તર કાર્યપ્રવૃત્તિમાં મદ પડી જાય છે તે પિતાને તથા સ્વાશ્રિતનેને વિનાશના માર્ગે દેરી જાય છે. સ્વાત્માની સાથે સંબંધિત સર્વ હિતકર સામગ્રીઓની રક્ષા કરવાની જરૂર છે પરંતુ કાર્ય કરતા મૃત્યુ આદિના અધ્યવસાયને ધારણ કરવાની કઈ પણ રીતિએ જરૂર નથી. કાર્ય પ્રવૃત્તિમાં ભીતિયોને દબાવવાપૂર્વક આત્મભેગ આપીને પ્રવૃત્ત થવું જોઈએ. વિશ્વસામ્રાજ્ય વ્યવસ્થા સ્થાપવા વા સુધારવા તથા ધર્મ સામ્રાજ્ય વ્યવસ્થા સુધારવા અને પ્રગતિયુકત કરવા માટે અનેક મહાપુરૂષોએ મૃત્યુ વગેરે ભીતિયોથી નહિ હીતાં આત્મભેગે આપ્યા છે. વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં આપશે. હે મનુષ્ય કવાધિકારપ્રવૃત્તિમાં સાત પ્રકારની ભીતિને ત્યાગ કરીને વાત્મમા સ્થિર થઈ જ્યારે પ્રવૃત્તિ કરીશ ત્યારે તું કાર્ય કરવાની ચેગ્યતાને પ્રાપ્ત કરી શકીશ. હે મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનેક પ્રકારના ભયની કલ્પના કરીને સ્વાધિકારક્તવ્યથી ભ્રષ્ટ થઈ કદિ પરતંત્ર બનીશ તે તું રાશ્રિત મનુષ્યના પાતંત્ર્ય જીવનમાં અને નાશમા શાપરૂપ બનીશ. નામની વૃત્તિયોના પરપોટાઓ ક્ષણિક છે તેઓને તું હાર માનીશ નહિ અને તું કદાપિ તેઓના નાશની ભીતિને ધારણ ન કર. જે મનુષ્યો નાશરૂપની અહંવૃત્તિના તાબે થઈને મૃત્ય વગેરે ભીતિથી અહીવે છે અને તેથી ર્તવ્યભ્રષ્ટ થાય છે તેઓ વિશ્વમાં દાસત્વકેટીમાં રહેવાને ઉત્પન્ન થએલા છે. તેઓનું ભાગ્ય એક ગરીબ પશુના જેવું દયાપાત્ર દેખાય છે. સ્વાધિકારે કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થઈને જેઓ વિશ્વમાં જીવે છે તે વસ્તુત જીવનારા નથી જે મનુષ્ય ભીતિયોના શરણે જાય છે તે સત્ય-દયા-અસ્તેયબ્રહ્મચર્ય—પ્રામાય-વિશ્વાસપાલન-નીતિ-રાજ્યની સાથે પ્રામાણ્યસંબંધ અને સદાચારોથી
ક