________________
( ૨૦૨ )
શ્રી યાગ ગ્રંથસવિવેચન.
5
ૐ
ઉચ્ચભાવના નાશ થશે નહિ અને આત્માની શુદ્ધતા અની રહેશે. આત્મજ્ઞાનીએ જે જે યિાએ માદાથી કરવાની હાય તેમાં પરમાત્માના ઉપચારથી આરેાપ કરીને તેમાં પરમાત્મરૂપ ધ્યેયવૃત્તિથી સ્થિર થવુ કે જેથી પરમાત્મભાવના એજ શુદ્ધોપયાગમાં પરિણામ પામે અને તેથી આહ્યમાં નિષ"ધપણું રહે. દરિયામાં માતી કાઢવા ઉતરી પડેલા મનુષ્યની ચેતરફ અસખ્ય મણુ જળ હાય છે પરન્તુ તે જલથી તારૂના નાશ થતા નથી, કારણ તારૂ તરવાની ક્રિયા જાણે છે; તદ્નત વિશ્વમાં સ્વાધિકારે અનેક કાર્યમાં પ્રવૃત્ત થએલા જ્ઞાનચેોગીને અનેકકાચા બંધન કરવા શક્તિમાન્ થતા નથી; કારણ કે જ્ઞાનયોગી કમ ચાગને આદરતા છતા સ કાર્યાંમા નિલેપ રહેવાના જ્ઞાનના ઉપયોગ કરી તેમાં અનાસકિતથી પ્રવર્તે છે. સામલ અીણુ વગેરે વિષે પદાર્થાના ઉપયાગપૂર્વક વ્યાપાર કરનારને વિષ કાંઈ ખાધ કરવા સમર્થ થતું નથી. તદ્વેત્ જ્ઞાનયેગી કર્મચાગી બનીને સ્વાધિકારે અનેક વ્યાવ હારિકકા ને કરે છે છતા તેમાં તે અનાસક્તિ અને સાક્ષીભાવથી વર્તતા હોવાથી ખંધાતા નથી—એ તેની સમ્યગ્દૃષ્ટિનું કાર્ય અમાધવું. ભરતરાજાએ ત્ખડ સાધતાં અનેક મનુષ્યના સંહાર કર્યાં પરંતુ તેણે સમ્યષ્ટિપૂર્વક કરેાગ આદરેલો હાવાથી તેઓએ ચતુર્દશ ગુણુસ્થાનક દશાનું જીવનમુકતત્વ પ્રાપ્ત કરીને અંતે આદભુવનમાં આત્મભાવની ભાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યુ. શાતિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણે ચક્રવર્તી હતા. ગૃહસ્થાવાસમા ચક્રવર્તીિ પદવી ચોગ્ય અનેક પ્રકારના તેમણે ભાગ લાગન્યા હતા અને અનેક યુદ્ધાદિ કાર્યોં કર્યાં હતા છતા સમ્યગ્દષ્ટિના પ્રતાપે અમુક કાર્યામાં નિલેપ રહીને સાધુપણું અંગીકાર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિપદ પામ્યા. તેનામાં સર્વ કાર્યાં કરતા છતાં તટસ્થતા અને આત્મસાક્ષીપણુ પ્રગટયું હતું; તેથી તે મનથી સમાનતા પ્રાપ્ત કરી શક્યા હતા અને તેથી તે ગૃહસ્થાવાસની કચેાગની શાલામાં ભાગાલિ કર્માને ભાગવતાં અમુકાપેક્ષાએ નિલે પ રહીને આગળ વધી દીક્ષા અંગીકાર કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકયા હતા; આપણા આત્મામાં પશુ તેવી સત્તાએ શક્તિયેા છે.
આત્મજ્ઞાની સભ્યષ્ટિની અપેક્ષાએ પરમાત્માએ છે. દ્વિતીયાને ચંદ્રજ ખરેખર પૂર્ણિમાના ચંદ્ર છે. દ્વિતીયાના ચંદ્રવિના અન્ય ચંદ્ન કઇ પૂર્ણિમાના ચંદ્ર થઈ શક્તા નથી. તદ્વત્ અત્ર પશુ અવમાધવુ કે સમ્યગ્દષ્ટિધારક આત્મજ્ઞાનીઓજ પરમાત્મા તિાભાવે છે અને તેઓ આવિર્ભાવે . પરમાત્મા થઈ શકે છે. સમ્યગ્દ્ગષ્ટિધારક જ્ઞાની સર્વવિરતિત્વ અંગીકાર કરીને સાધુ થાય છે. ગૃહસ્થ સભ્યષ્ટિધારક જ્ઞાનીઓ કરતા સાધુ અને ત ગુણ ઉત્તમ છે; કારણ કે તેઓએ સર્વ સંગના ત્યાગ કરીને સાધુપણુ અંગીકાર કર્યું છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાની સાધુએ મુનિએ આત્મસુખના ભાકતા બને છે. તે બાહ્ય આયુષ્ય જીવને જીવતાજાગતા અને આન્તરિક જ્ઞાન દર્શન ચારિત્ર્યાર્દિક જીવને જીવતાં
1
.