________________
-
-
આત્માની રવાભાવિક પરિણુતિ કઈ?
( ૨૧ ).
પરથી અહં દૂર કરવું પડશે અને ઘોર નિદ્રાની પેઠે બાહ્ય પદાર્થોની મમતાને ભૂલવી પડશે. સર્વ જેને વાત્મસમાન માનનારા અને આત્માને આત્મપણે દ્રોપગે દેખનારાને ક્રોધ ક્યાંથી આવી શકે વારૂ? અને કદાપિ પ્રમત્ત થાય તે અ૫ક્ષણ રહી શકે, યાત સમતાનું બળ વધતાં સ્વયમેવ શાંત થઈ શકે. આત્મા પિતાનું શુદ્ધ વર્ષ અવલેકે અને આત્માને શુદ્ધોપચેગે વર્તતે તે લાખે મનુષ્યના સમાગમમાં આવે તથાપિ તેને માનની પરિણતિ ક્યાંથી અને કેવી રીતે જત્ થઈ શકે? બાહ્ય માનની લાલસા ચાવત રહે છે તાવત્ માનની પરિતિ જાગ્રત્ થાય છે. આત્મજ્ઞાની વર્તયાનુસારે કર્મો કર્યા કરે છે અને અંતરમાં માનની પરિણતિ ઉદ્દભવે એ વિચાર-સંકમાત્ર પણ કરતા નથી. કારણ કે તે જાણે છે કે આત્માનું આત્માના શુદ્ધવરૂપમાં જ મારા છે પરંતુ પરની પરતંત્રતાએ જે માન કલ્પવામાં આવ્યું છે તે એક જાતનું પાતંત્ર્ય હેવાથી માન જ નથી. આ પ્રમાણે તે અવબોધે છે તેથી તે ગમે તે સ્થિતિમાં પ્રાપ્ત થએલા સ્વાધિકાર પ્રમાણે વાધિકાર પ્રાપ્તવ્ય કમેને કરે છે અને અનેક પ્રકારનું બાહ્ય સામાન્ય માન પામે છે વા અપમાન પામે છે તે પશુ તે બન્નેમાં એક સરખી આત્માની સામાચિતાને સંરક્ષી શકે છે. દશ્ય જવસ્તુઓમાં અહંત માન્યતા ચદિ ધારણ કરવામાં ન આવે તે માનના હેતુઓમાં અને તેવા સંજોગોમાં બાહ્યથી માનની ક્રિયા ચેટાઓને દેખતે અને જાતે છતે પણ અંતરથી આત્મા ખરેખર માનના વિચાર માત્રને કરી શક્યું નથી માનના સંગમાં બાહ્યથી આત્મા આવે છે તે પણ તે હર્ષ પામતું નથી અને દાપિ વ્યવહાર માર્ગમાં કપાયેલા અપમાનના સંયોગોમાં આવે છે તેથી આત્મજ્ઞાની શક પામતે નથી, કારણ કે તેની દૃષ્ટિએ માન અને અપમાનની સામગ્રી બાદ્યથી જે દેખાય છે તે કલ્પનામાત્રજ અવાધાય છે આત્મજ્ઞાની માનથી જીવતું નથી અને અપમાનથી મૃત્ય પામતે નથી. માન અને અપમાનની કલ્પાયલી વ્યવહારવૃત્તિને તે ઓપચારિક માનીને વિસ્મરે છે અને વક્તવ્યમાં માન અને અપમાનની સ્થિતિમાં નિર્લેપ રહ્યો તે પ્રવૃત્તિ
ક્ય કરે છે. સાચા અર્થાત્ કપટની પરિણતિ એ આત્માની સ્વાભાવિક પરિતિ નથી પરંતુ વિભાવિક પરિણતિ છે. માયાની પરિસ્થતિના સંકલપ અને વિકલ્પ ત્યાંસુધી ઉદ્ધવે છે તાવતુ આત્માની રવાભાવિક સરલતાને ખ્યાલ આવી દુર્લભ છે. પરવસ્તુઓને ત્યાંથી સ્વાર્થ હોય છે ત્યાસુધી તેની પ્રાર્થે માયાની પરિણતિ સેવવી પડે છે. હવામાંથી અહમમત્વ યદિ ટળે તે માયા સ્વયમેવ ઉપશમે છે અને ચિત્તચાલ્યને વિનાશ થાય છે. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવામાં માયા મહાવિઘકારી છે દેવગુરુની આરાધનામાં માયા વિન કરનારી છે, આત્મા ધર્મમાં જ્યારે લયલીન થાય છે ત્યારે માયા શમી જાય છે અને તેથી તેનામાં નિર્દોષ લઘુ બાળક્ના જેવી સવલતો ઉદ્દભવે છે. નિર્દોષ લધુ બાળકની સરળતા કરતાં અનંતગુણ વિશુદાન ઉદૂવે છે ત્યારે આત્માના સહજાનંદ