________________
師
લેાલના કદી પાર આવતા નથી.
( ૨૨૯)
કરી શકાશે. અંતરમાં લેાલ તૃષ્ણા ગાય્ય મૂર્છાઓના ઉભરાતુ ઉત્થાન થાય છે ત્યાંસુધી અહિર્દા ત્યાગીપણુ હાય છે, પરંતુ તે શાલી શકતું નથી ટાલની વાસનાને જીતવી એ અનંતગુણુ દુષ્કરકા છે; જે જે સનુષ્યેાને સ્વમત્યનુસારે જે જે વસ્તુ ઇષ્ટ અને ઉપચાગી લાગે છે તે તે વસ્તુઓ પર તે તે મનુષ્યાને લાભ થયા કરે છે. જેમ જેમ બુદ્ધિ ખીલે છે તેમ તેમ પ્રથમ પાયલી છંઇ વસ્તુએ પર અનિષ્ટત્વ બુદ્ધિ પ્રગટે છે અને અન્યવસ્તુ પર ઇષ્ટબુદ્ધિ થયા કરે છે. બાળકને જે જે વસ્તુઓ ખાલ્યાવસ્થામાં ઈષ્ટ લાગે છે તે તે વસ્તુઓને યુવાવસ્થામાં તે શ્રૃષ્ટ માનતે નથી; તેમજ યુવાવસ્થામાં ચુવકને કેટલીક વસ્તુઓપર ઈમુદ્ધિૠપરિણામ થાય છે તેમાની કેટલીક વસ્તુએ પર વૃદ્ધાવસ્થામાં ઈ”—પ્રિયભાવ રહેતા નથી. માદગીના સમયમાં જે જે ખાખતા પર પ્રિયતા પ્રકટે છે તે તે આખતાની પ્રિયતા પશ્ચાત્ નિરેગાવસ્થામાં રહેતી નથી. તેમજ રાગાવસ્થામાં જે જે ખાખતા પર અરુચિભાવ થાય છે તે તે ખાખતા પર પશ્ચાત્ નિાગાવસ્થામાં રુચિભાવ થાય છે. ક વાત અને પિત્ત પ્રકૃતિની મુખ્યતા અને ગૌણુતાથી ભઠ્યાદિ વસ્તુ પર પ્રિય અને અપ્રિય પરિણામના ફેરફાર થાય છે. તેથી એમ સિદ્ધ ઠરે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવચે ગે નિમિત્તકારણુ પામીને જવસ્તુઓમાં પ્રિય તે અપ્રિય અને અપ્રિય તે પ્રિય એમ જીવાને પ્રિયાપ્રિય બુદ્ધિ થયા કરે છે. અને તે પ્રિયાપ્રિય બુદ્ધિ વા પ્રિયાપ્રિય પરિણામ ક્ષણિક હાવાથી અર્થાત્ બદલાતા હેાવાથી પરવસ્તુઓમાં પ્રિયાપ્રિયની કલ્પના વસ્તુત: સત્યમુખ બુદ્ધિથી ભિન્ન હાવાથી જડવસ્તુઓને આવશ્યક કર્મના અધિકારથી હિર લેાલ કરવા એ કોઈ રીતે ચેાગ્ય નથી, આત્માના જ્ઞાનથી વિવેક કરતાં અવબાધાય છે કે પર જડ વસ્તુઓથી આત્મસુખની કદી પ્રાપ્તિ થવાની નથી પ્રત્યેક મનુષ્ય સુખને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. રાજાએ રાજ્ય કરે છે અને વિદ્યાર્થીઓ વિદ્યાનેા અભ્યાસ કરે છે તે સુખ પ્રાપ્ત કરવા કરે છે અનેક પ્રકારની સત્તા વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરવાને મનુષ્યે પ્રયત્ન કરે છે તેમાં પણ સુખ પ્રાપ્ત કરવું એ મુખ્યદેશ હોય છે. પુરુષો અને સ્ત્રીએ પરણે છે અને અનેક પ્રકારના વ્યાપાર કરે છે તેમાં પણ તેઓની મુખ્ય ધારણા તે સુખ પ્રાપ્ત કરવાનીજ હોય છે, પરંતુ તેઓ પાતપેાતાના ઉદ્દેશ પ્રમાણે વર્તતા સુખ પામ્યા હોય એવું તેઓના વાણીના ઉદ્બારાથી જણાતું નથી એમ અનુભવીઓને નિશ્ચય અનુભવ જ્ઞાન થાય છે. પ્રત્યેક મનુષ્ય જે જે વસ્તુ પ્રાપ્ત કરવા લાલ કરે છે તેમા તેની મુખ્ય ધારણા તા એ હોય છે કે તે તે વસ્તુઓને પ્રાપ્ત કરી સુખી થાઉં પરંતુ પરિણામ અ ંતે એ આવે છે કે તે તે વસ્તુ મળતાં સુખ મળતુ નથી અને લેભ તા આગળ વમ્યા કરે છે, તેથી તે તે વસ્તુઓ પ્રાપ્ત થતા કંઈક પણ આત્મશાતિ અનુભવાની નથી. તેથી સિદ્ધ થાય છે કે આવશ્યક ઉપયાગી વસ્તુઓની જે જે આશ્રમમા પ્રાપ્તિ જેટલી જેટલી કરવાની હોય તેટલી તેટલી નિલેૉંભ પરિણામે કર્વી પરંતુ લેાભના પરિણામ ધારણ